નબળી કોંગ્રેસ સરકાર વિશ્વભરમાં આજીજી કરતી હતી: પીએમ મોદી શિમલા, એચ.પી.માં
May 24th, 10:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના શિમલામાં એક જીવંત જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં નોસ્ટાલ્જિયા અને હિમાચલ પ્રદેશ માટે દૂરંદેશીભર્યા વિઝનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્ય અને તેના લોકો સાથે લાંબા સમયથી ચાલી આવતા જોડાણ પર ભાર મૂક્યો હતો અને તેમના વિકાસ અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના શિમલા અને મંડીમાં જનસભાને સંબોધિત કરી
May 24th, 09:30 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના શિમલા અને મંડીમાં વાઇબ્રન્ટ જાહેર સભાઓને સંબોધન કર્યું હતું, જેમાં હિમાચલ પ્રદેશ માટે નોસ્ટાલ્જિયા અને દીર્ઘદ્રષ્ટિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્ય અને તેના લોકો સાથે લાંબા સમયથી ચાલી આવતા જોડાણ પર ભાર મૂક્યો હતો અને તેમના વિકાસ અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.શિમલાના રોહરુની કુશલા દેવીએ મોદી કી ગેરંટી સાથે અવરોધોને હરાવ્યા
December 16th, 06:10 pm
હિમાચલ પ્રદેશના શિમલાના રોહરુમાં એક પ્રાથમિક શાળામાં પાણીની કેરિયર કુશલા દેવી સ્કૂલમાં પરચુરણ કામ કરે છે અને 2022થી આ પદ પર કામ કરી રહી છે. બે બાળકોની સિંગલ મધરને પીએમ આવાસ યોજના હેઠળ એક મકાન માટે 1.85 લાખ રૂપિયાની સહાય મળી હતી, જેણે તેમને પાકું મકાન બનાવવામાં મદદ કરી હતી. તેની પાસે થોડી જમીન પણ હોવાથી તેના ખાતામાં 2000 રૂ. પણ જમા થયા.પ્રધાનમંત્રીએ શિમલામાં સેનિટરી નેપકિન પ્લાન્ટની પહેલની પ્રશંસા કરી
April 22nd, 09:22 am
સાંસદ શ્રી સુરેશ કશ્યપના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું.શિમલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
May 31st, 11:01 am
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રાજેન્દ્રજી, અહીંના લોકપ્રિય અને કર્મઠ મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રી જયરામ ઠાકુરજી, પ્રદેશ અધ્યક્ષ, અમારા જૂના સાથી શ્રીમાન સુરેશજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સાથીદારો, સાંસદો, ધારાસભ્યો, હિમાચલના તમામ જનપ્રતિનિધિઓ. આજનો દિવસ મારાં જીવનનો એક ખાસ દિવસ પણ છે અને તે ખાસ દિવસે મને આ દેવભૂમિને વંદન કરવાનો મોકો મળે, એનાથી મોટું જીવનનું સૌભાગ્ય શું હોઇ શકે છે. આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.PM addresses ‘Garib Kalyan Sammelan’ in Shimla
May 31st, 11:00 am
Prime Minister Narendra Modi addressed ‘Garib Kalyan Sammelan’ in Shimla, Himachal Pradesh. The Prime Minister said that the welfare schemes, good governance, and welfare of the poor (Seva Sushasan aur Gareeb Kalyan) have changed the meaning of government for the people. Now the government is working for the people, he added.Prime Minister Narendra Modi to interact with beneficiaries of government schemes in Shimla, Himachal Pradesh
May 30th, 12:49 pm
Prime Minister Narendra Modi will interact with the beneficiaries of about sixteen schemes and progammes spanning nine Ministries and Departments of the Government of India as part of Azadi Ka Amrit Mahotsav celebrations. The national level event, named “Garib Kalyan Sammelan”, will be held at Shimla on 31st May.Prime Minister to interact with beneficiaries of government schemes on 31st May, 2022 at Shimla, Himachal Pradesh
May 29th, 09:19 am
Prime Minister Shri Narendra Modi will interact with the beneficiaries of about sixteen schemes and progammes spanning nine Ministries and Departments of the Government of India as part of Azadi Ka Amrit Mahotsav celebrations. The national level event, named “Garib Kalyan Sammelan”, will be held at Shimla on 31st May, 2022 where the Prime Minister will directly interact with the beneficiaries from across the country through videoconferencing.પ્રધાનમંત્રી 16મી એપ્રિલે મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે
April 15th, 04:00 pm
હનુમાન જયંતિના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 એપ્રિલ, 2022ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે.PM Modi attends swearing in ceremony of Council of Ministers of Himachal Pradesh Government
December 27th, 12:15 pm
Prime Minister Narendra Modi today attended the swearing in ceremony of Council of Ministers of Himachal Pradesh Government. Congratulating Shri Jairam Thakur and all those who took oath today, the PM expressed confidence that the team would work tirelessly and serve the people of Himachal Pradesh with exceptional diligence.મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ને વડાપ્રધાનની ભેટ
September 06th, 02:03 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ને મે 1986માં તેમણે શિમલામાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીની ફેલોશીપ પતે સોંપેલી મૂળ રીસર્ચ પ્રપોઝલની ભેટ આપી હતી. આ રીસર્ચ પ્રપોઝલનું શિર્ષક હતું ધ ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ ઓફ બર્મીઝ એન્ડ ઇન્ડીયન ઇન્ટલેક્ચ્યુઅલ ટ્રેડીશન્સ અન્ડર કોલોનીઅલીઝમ: અ ક્મ્પેરીટીવ સ્ટડી.શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવવા બદલ ભાજપ કાર્યકર્તાઓને અભિનંદન આપતા વડાપ્રધાન મોદી
June 17th, 08:11 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી જીત બદલ ભાજપ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. વડાપ્રધાને ટ્વીટર પર જણાવ્યું હતું કે, “ભાજપની શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત ઐતિહાસિક છે અને તેણે ફરીએકવાર લોકોનો વિકાસના રાજકારણમાં કરેલા વિશ્વાસને પ્રતિબિંબિત કર્યો છે. હું શિમલાના નાગરિકોનો ભાજપને તેમણે આપેલા ટેકા બદલ આભાર માનું છું અને હિમાચલ પ્રદેશ ભાજપ કાર્યકર્તાઓ અને નેતાઓની મહેનત બદલ ધન્યવાદ કરું છું.”ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી બાદ હવે હિમાચલ પ્રદેશ ઈમાનદારીના યુગની રાહ જોઈ રહ્યું છે: PM મોદી
April 27th, 11:57 am
શિમલા ખાતે એક જાહેરસભાને સંબોધિત કરતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવાસન માટે ભરપુર તકો છે અને કેન્દ્ર આ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આતુર છે. કેન્દ્રની UDAN યોજના હેઠળ એર કનેક્ટિવિટી અંગે તેમણે વિગતે વાતો કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે “ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી બાદ હવે હિમાચલ પ્રદેશ ઈમાનદારીના યુગની પ્રતીક્ષા કરી રહ્યું છે.PM મોદીએ શિમલા ખાતે જાહેરસભા સંબોધી
April 27th, 11:56 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિમલાના ઐતિહાસિક રીજ મેદાન ખાતે એક જાહેરસભાને સંબોધિત કરી હતી. હિમાચલ પ્રદેશને દેવભૂમિ તેમજ વીરભૂમિનો પ્રદેશ ગણાવીને PMએ રાજ્યના વીરોને સલામ કરી હતી અને તેમના પરિવારોને સન્માન આપ્યું હતું.નગર વિમાન નીતિ ન્યુ ઇન્ડિયાની આકાંક્ષાઓને પાંખો આપે છે: PM મોદી
April 27th, 10:37 am
PM નરેન્દ્ર મોદીએ આજે પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના હેઠળ શિમલાથી પ્રથમ UDAN ફ્લાઈટને ઝંડી બતાવી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતનું નગર વિમાન ક્ષેત્ર તકોથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે નગર વિમાન નીતિએ તમામ ભારતીયોની આકાંક્ષાઓ પૂર્ણ કરી છે. “પહેલાં વિમાનન એ કેટલાક પસંદગીના લોકોનું જ અધિકારક્ષેત્ર હતું. હવે તેમાં બદલાવ આવ્યો છે.”PM નરેન્દ્ર મોદીએ શિમલા-દિલ્હી સેક્ટરમાં રીજીયોનલ કનેક્ટિવિટી યોજના અંતર્ગત પ્રથમ UDAN ફ્લાઈટને ઝંડી બતાવી
April 27th, 10:36 am
PM નરેન્દ્ર મોદીએ કનેક્ટિવિટી યોજના અંતર્ગત પ્રથમ UDAN ફ્લાઈટને ઝંડી બતાવી હતી. આ યોજના સ્તર 2 તેમજ સ્તર 3 ના શહેરોના અન સર્વડ અથવાતો અન્ડર સર્વડ હવાઈમથકોને જોડવાનું લક્ષ્ય ધરાવે છે. PMએ હાઈડ્રો ઈન્જીનીયરીંગ કોલેજનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.