Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE
October 20th, 11:01 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat
October 20th, 11:00 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.પીએમએ 76મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 10:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વના નેતાઓને તેમની શુભકામના અને શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ, સ્વતંત્રતા દિવસની તમારી શુભેચ્છાઓ બદલ આભાર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે અને આપણા બંને લોકોને ઘણો ફાયદો થયો છે.નેપાળમાં 2566મી બુદ્ધ જયંતી અને લુમ્બિની દિવસ 2022 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
May 16th, 09:45 pm
ભૂતકાળમાં પણ, વૈશાખ પૂર્ણિમાના દિવસે, મને ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી ઘટનાઓ માટે, તેમની સાથે સંકળાયેલાં દિવ્ય સ્થળોની મુલાકાત લેવાની તક મળતી રહી છે. અને આજે, મને ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધનાં પવિત્ર જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. થોડા સમય પહેલા માયાદેવી મંદિરના દર્શન કરવાનો જે મોકો મળ્યો તે પણ મારા માટે અવિસ્મરણીય છે. ભગવાન બુદ્ધ પોતે જ્યાં જન્મ્યા હતા તે સ્થાન, ત્યાંની ઊર્જા, ત્યાંની ચેતના, તે એક અલગ જ અનુભૂતિ છે. મને એ જોઈને પણ આનંદ થાય છે કે 2014માં મેં આ સ્થાન પર જે મહાબોધિ વૃક્ષનો રોપો ભેંટ કર્યો હતો તે હવે વૃક્ષ બની રહ્યું છે.પ્રધાનમંત્રીની લુમ્બિની, નેપાળની મુલાકાત (મે 16, 2022)
May 16th, 06:20 pm
નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 મે, 2022ના રોજ, બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર સાથે, નેપાળના લુમ્બિનીની સત્તાવાર મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી તરીકે, શ્રી નરેન્દ્ર મોદીની નેપાળની આ પાંચમી અને લુમ્બિનીની પ્રથમ મુલાકાત હતી.નેપાળના લુમ્બિની ખાતે બુદ્ધ જયંતીની ઉજવણી
May 16th, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના લુમ્બિની ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન હોલમાં 2566મી બુદ્ધ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમની સાથે નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શેર બહાદુર દેઉબા અને તેમના જીવનસાથી ડૉ. આરઝુ રાણા દેઉબા, નેપાળના માનનીય સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી પ્રેમ બહાદુર આલે, જેઓ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ (એલડીટી)ના અધ્યક્ષ છે, લુમ્બિનીના માનનીય મુખ્યમંત્રી શ્રી કુલ પ્રસાદ કે.સી., LDTના ઉપાધ્યક્ષ, આદરણીય મેત્તેય શાક્ય પુટ્ટા અને નેપાળ સરકારના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં સામેલ હતા.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની લુમ્બિની, નેપાળની મુલાકાત (16 મે 2022)
May 15th, 12:24 pm
હું 16 મે 2022ના રોજ નેપાળના પ્રધાનમંત્રી આરટી માનનીય શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર લુમ્બિની, નેપાળની મુલાકાત લઈશ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની લુમ્બિની, નેપાળની મુલાકાત (મે 16, 2022) લેશે
May 12th, 07:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 મે 2022ના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળના પ્રધાનમંત્રી માનનીય શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર લુમ્બિનીની સત્તાવાર મુલાકાત લેશે. 2014 પછી પ્રધાનમંત્રી શ્રીની નેપાળની આ પાંચમી મુલાકાત હશે.નેપાળના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પ્રેસ મીટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો અંગ્રેજી અનુવાદ
April 02nd, 01:39 pm
પ્રધાનમંત્રી દેઉબાજીનું ભારતમાં સ્વાગત કરતા મને ઘણો આનંદ થાય છે. આજે, ભારતીય નવા વર્ષ અને નવરાત્રીના શુભ અવસર પર દેઉબાજીનું આગમન થયું છે. હું તેમને અને ભારત અને નેપાળના તમામ નાગરિકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.India-Nepal Joint Vision Statement on Power Sector Cooperation
April 02nd, 01:09 pm
On 02 April 2022, His Excellency Prime Minister Narendra Modi and Rt. Hon'ble Prime Minister Sher Bahadur Deuba had fruitful and wide ranging bilateral discussions in New Delhi.ગ્લાસગો, યુકેમાં COP26 દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
November 02nd, 07:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેર બહાદુર દેઉબાને 2 નવેમ્બર 2021ના રોજ ગ્લાસગો, યુનાઇટેડ કિંગડમમાં COP26 સમિટ દરમિયાન મળ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેર બહાદુર દેઉબા સાથે ટેલિફોનિક સંવાદ કર્યો
July 19th, 02:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા માટે તથા સંસદમાં વિશ્વાસ મત જીતવા માટે નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેર બહાદુર દેઉબા સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.ભૂતપૂર્વ નેપાળી વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળતા વડાપ્રધાન મોદી
May 12th, 01:00 pm
ભારત-નેપાળની મિત્રતાને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળી કોંગ્રેસના પ્રમુખ અને ભૂતપૂર્વ નેપાળી વડાપ્રધાન શેર બહાદુર દેઉબા અને નેપાળી કોંગ્રેસના અન્ય સભ્યોને કાઠમંડુમાં મળ્યા હતા.નેપાળના વડાપ્રધાન દેઉબાની મુલાકાત સમયે વડાપ્રધાન મોદીનું પ્રેસ નિવેદન
August 24th, 12:43 pm
વડાપ્રધાન મોદી અને નેપાળના વડાપ્રધાન દેઉબાએ આજે બંને દેશો વચ્ચેના સંબંધોનો તાગ મેળવ્યો હતો. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેની કટૈયા-કુશાહા અને રક્સૌલ-પર્વાનીપુર વચ્ચેની ટ્રાન્સમિશન લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. આવાસ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે કરારો પર હસ્તાક્ષર થયા હતા. વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો વચ્ચે આવનારા સમયમાં સંબંધો વધુ મજબૂત થશે.નેપાળના વડાપ્રધાન માનનીય શેર બહાદુર દેઉબા સાથે વડાપ્રધાનની ટેલીફોન પર ચર્ચા
August 18th, 06:36 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેપાળના વડાપ્રધાન માનનીય શેર બહાદુર દેઉબા સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. વડાપ્રધાને નેપાળમાં હાલમાં આવેલા વ્યાપક પૂરથી થયેલી જાનહાની પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તમામ પ્રકારની રાહત અંગેની મદદ પૂરી પાડવા માટે તૈયારી બતાવી હતી.નેપાળના વડાપ્રધાન બનવા માટે શ્રી શેર બહાદુર દેઉબા સાથે વાત કરીને તેમને અભિનંદન પાઠવતા PM મોદી
June 06th, 08:43 pm
PM મોદીએ આજે શ્રી શેર બહાદુર દેઉબા સાથે વાત કરી હતી અને તેમને નેપાળના વડાપ્રધાન બનવા માટે અભિનંદન પાઠવ્યા હતા.નેપાળના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી શેર બહાદૂર દેઉબાએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી
November 08th, 02:25 pm
Prime Minister, Shri Narendra Modi today met the Former Prime Minister of Nepal, Mr. Sher Bahadur Deuba in New Delhi.Former PM of Nepal Sher Bahadur Deuba calls on PM
July 31st, 08:03 pm