પ્રધાનમંત્રીએ બંગબંધુ સમાધિ સ્થળ પર શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી
March 27th, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે તુંગીપરામાં બંગબંધુ સમાધિ સ્થળ ખાતે શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બંગબંધુ સમાધિ સ્મારક ખાતે કોઇ વિદેશી સરકારના વડાએ મુલાકાત લઇને શ્રદ્ધાંજલી અર્પણ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે અહીં બકુલનું વૃક્ષ રોપ્યું હતું. તેમના સમકક્ષ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના બહેન શેખ રેહાના પણ આ પ્રસંગે પ્રધાનમંત્રીની સાથે જોડાયા હતા.બાંગ્લાદેશમાં ઓરાકાંડી ઠાકુરબારી ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 27th, 12:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસે ઓરાકાંડીમાં સ્થિત હરિ મંદિરમાં આશીર્વાદ મેળવ્યાં હતાં અને ઠાકુર પરિવારના વારસદારો સાથે વાત કરી હતી.પ્રધાનમંત્રીએ ઓરાકાંડીમાં હરિ મંદિરની મુલાકાત લીધી અને સામુદાયિક સ્વાગત કાર્યક્રમમાં સામેલ થયા
March 27th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસે ઓરાકાંડીમાં સ્થિત હરિ મંદિરમાં આશીર્વાદ મેળવ્યાં હતાં અને ઠાકુર પરિવારના વારસદારો સાથે વાત કરી હતી.Joint Statement issued on the occasion of the visit of Prime Minister of India to Bangladesh
March 27th, 09:18 am
Joint Statement issued on the occasion of the visit of Prime Minister of India to Bangladesh.પ્રધાનમંત્રીએ બાપુ-બંગબંધુ ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ
March 26th, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાની બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે સંયુક્ત રીતે બાપુ અને બંગબંધુ અંગેના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું. બાપુ અને બંગબંધુ દક્ષિણ એશિયન પ્રદેશના બે ઉદાહરણીય વ્યક્તિત્વ રહ્યા છે, જેમના વિચારો અને સંદેશાઓનો વૈશ્વિક સ્તરે પડઘો પડે છે.બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 26th, 04:26 pm
PM Modi took part in the National Day celebrations of Bangladesh in Dhaka. He awarded Gandhi Peace Prize 2020 posthumously to Bangabandhu Sheikh Mujibur Rahman. PM Modi emphasized that both nations must progress together for prosperity of the region and and asserted that they must remain united to counter threats like terrorism.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં સહભાગી થયા
March 26th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મુહમ્મદ અબ્દુલ હામિદ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના, શેખ મુજીબુર રહમાનની નાની પુત્રી શેખ રેહાના, મુજીબ બોરશોની ઉજવણી માટે રાષ્ટ્રીય અમલીકરણ સમિતિના મુખ્ય સંજોક નાસીર ચૌધરી અને અન્ય મહાનુભાવો સામેલ થયા હતા. આ કાર્યક્રમ રાષ્ટ્રીય પરેડ ચોક, તેજગાંવમાં યોજાયો હતો. આ વર્ષને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મશતાબ્દી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
March 17th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.India-Bangladesh Power Grid Transmission Line is our gateway to the East: PM Modi
March 23rd, 11:38 am
PM Narendra Modi, Bangladesh PM Sheikh Hasina, jointly dedicate second cross border transmission interconnection system between India and Bangladesh
March 23rd, 11:37 am