પ્રધાનમંત્રીનું UAE અને કતારની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદન

February 13th, 10:46 am

છેલ્લા નવ વર્ષોમાં UAE સાથે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં અમારો સહયોગ અનેક ગણો વધ્યો છે. આપણું સાંસ્કૃતિક અને લોકો વચ્ચેનું જોડાણ પહેલા કરતા વધુ મજબૂત છે.

વર્લ્ડ ક્લાઇમેટ એક્શન સમિટ માટે યુએઈની મુલાકાત અગાઉ પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

November 30th, 05:44 pm

મારા બંધુ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, યુએઈના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસકના આમંત્રણ પર, હું 1 ડિસેમ્બર, 2023ના રોજ સીઓપી-28 ની વર્લ્ડ ક્લાઇમેટ એક્શન સમિટમાં ભાગ લેવા માટે દુબઈની યાત્રા કરી રહ્યો છું. મને એ જોઈને આનંદ થાય છે કે આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ યુએઈના પ્રેસિડેન્સી હેઠળ યોજાઈ રહ્યો છે, જેઓ આબોહવા અંગેની કાર્યવાહીના ક્ષેત્રમાં ભારત માટે મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યા છે.