પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

December 01st, 09:36 pm

બંને નેતાઓએ આરોગ્ય, શિક્ષણ, ફાર્માસ્યુટિકલ્સ અને પરંપરાગત દવાના ક્ષેત્રોમાં તેમના વ્યાપક દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે વિચારોની આપ-લે કરી હતી. પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાન સાથે આપણી વિકાસ ભાગીદારીને વિસ્તારવા માટે ભારતના સમર્થનની ખાતરી પણ આપી હતી.

ઉઝબેકિસ્તાનની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

September 15th, 02:15 pm

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રાજ્યના વડાઓની કાઉન્સિલની બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર હું સમરકંદની મુલાકાત લઈશ.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા

October 26th, 08:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

Virtual Summit between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev

December 09th, 06:00 pm

A Virtual Summit will be held between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev on 11 December 2020.

પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019 દરમિયાન ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિને મળ્યાં

January 18th, 04:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના મહામહિમ શ્રી શૌકત મિર્ઝિયોયેવે 18 જાન્યુઆરીનાં રોજ “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019” દરમિયાન દ્વિપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતુ. ગુજરાતનાં રાજ્યપાલ શ્રી ઓ પી કોહલીએ 17 જાન્યુઆરીનાં રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય વિશાળ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતુ.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની ભારત ખાતેની રાજકીય મુલાકાત દરમ્યાન ભારત અને ઉઝબેકિસ્તાન ગણરાજ્ય વચ્ચે હસ્તાક્ષરિત થયેલા દસ્તાવેજોની યાદી

October 01st, 02:30 pm

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મીર્ઝિયોયેવ સાથેના સંયુક્ત પ્રેસ નિવેદન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, “હું ઉઝબેકિસ્તાનને ખાસ મિત્ર હોવાની લાગણી અનુભવું છું. અમારી વચ્ચે અર્થપૂર્ણ વાતચીત થઇ છે જે અમારી વ્યુહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે.” વડાપ્રધાન મોદીએ ટીપ્પણી કરી હતી કે અમે સુરક્ષા, શાંતિ અને સુખાકારી તેમજ સહકાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓને લાંબાગાળા માટે જોઈ રહ્યા છીએ.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

October 01st, 01:48 pm

આ તમારી ભારતની પ્રથમ રાષ્ટ્રીય મુલાકાત છે. મને અત્યંત ખુશી છે કે આ યાત્રા તમે તમારા પરિવાર અને એક સશક્ત પ્રતિનિધિમંડળની સાથે કરી રહ્યા છો. તમારું અને તમારા પરિવાર તથા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા હું અત્યંત હર્ષની લાગણી અનુભવી રહ્યો છે. ઉઝબેકિસ્તાન અને ભારતની વચ્ચે સમાનતાઓ અને નજીકના સંબંધોના સાક્ષી આપણા પારસ્પરિક ઈતિહાસ અને સંસ્કૃતિ છે.

અસ્તાના, કઝાકિસ્તાનમાં SCOની બેઠકના હાંસિયા પર વડાપ્રધાનની મુલાકાતો

June 09th, 09:50 am

PM નરેન્દ્ર મોદીએ અસ્તાના, કઝાકિસ્તાનમાં મળેલી SCO બેઠકના હાંસિયા પર ઘણા બધા વૈશ્વિક રાજનેતાઓ સાથે મુલાકાતો કરી હતી.

Prime Minister Modi arrives in Tashkent, Uzbekistan

June 23rd, 03:26 pm