પ્રધાનમંત્રીએ શશાંકાસન પર એક વીડિયો શેર કર્યો

June 19th, 08:36 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શશાંકાસન (સસલાની મુદ્રા) પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જે કબજિયાતને દૂર કરવામાં અને પાચન પ્રક્રિયામાં સુધારો કરવામાં મદદ કરે છે.

વડાપ્રધાન મોદી સાથે ‘શશાંકાસન’ નો અભ્યાસ કરો!

April 30th, 08:52 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતે ‘શશાંકાસન’નો અભ્યાસ કરી રહ્યા હોય તેવો 3D એનિમેટેડ વિડીયો શેર કર્યો હતો.