Shahjahanpur & its surrounding areas are witnessing significant development today: PM Modi at Shahjahanpur
April 25th, 01:10 pm
In anticipation of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi delivered stirring addresses to massive crowds in Shahjahanpur in Uttar Pradesh. Amidst an outpouring of affection and respect, PM Modi unveiled a transparent vision for a Viksit Uttar Pradesh and a Viksit Bharat. The PM exposed the harsh realities of the Opposition’s trickery and their “loot system”.This election is to free country from mentality of 1000 years of slavery: PM in Aonla
April 25th, 01:07 pm
In the Aonla rally, PM Modi continued to criticize the opposition, whether it be the Congress or the Samajwadi Party, stating that they only think about their own families. He said, “For these people, their family is everything, and they do not care about anyone else. In Uttar Pradesh, the Samajwadi Party did not find a single Yadav outside their family to whom they could give a ticket. Whether it's Badaun, Mainpuri, Kannauj, Azamgarh, Firozabad, everywhere, tickets have been given only to members of the same family. Such people will always prioritize the welfare of their own family, and for them, anyone outside their family holds no significance.”PM Modi captivates massive audiences at vibrant public gatherings in Agra, Aonla & Shahjahanpur, Uttar Pradesh
April 25th, 12:45 pm
In anticipation of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi delivered stirring addresses to massive crowds in Agra, Aonla and Shahjahanpur in Uttar Pradesh. Amidst an outpouring of affection and respect, PM Modi unveiled a transparent vision for a Viksit Uttar Pradesh and a Viksit Bharat. The PM exposed the harsh realities of the Opposition’s trickery and their “loot system”.ઉત્તરપ્રદેશમાં શાહજહાનપુર ખાતે ગંગા એક્સપ્રેસવેની શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 18th, 06:20 pm
શ્રી બાબા વિશ્વનાથ અને ભગવાન પરશુરામના ચરણોમાં મારા પ્રણામ, જય ગંગા મૈયા કી, હર હર ગંગે, ઉત્તરપ્રદેશના તેજસ્વી અને ઉર્જાવાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સાથી બીએલ વર્માજી, સંસદમાં મારા સહયોગી સંતોષ ગંગવારજી, ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી સુરેશ કુમાર ખન્નાજી, સતિષ મહાનાજી, જીતિન પ્રસાદજી, મહેશચંદ્ર ગુપ્તાજી, ધર્મવીર પ્રજાપતિજી, સંસદના મારા અન્ય સહયોગી સભ્યો, ઉત્તરપ્રદેશ વિધાનસભા અને વિધાન પરિષદના અન્ય સાથીઓ, પંચાયતના સભ્યો અને અહીંયા મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો
December 18th, 01:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી બી.એલ. વર્મા તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 18 ડિસેમ્બરે શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે
December 16th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બર, 2021ના રોજ બપોરે લગભગ 1 વાગ્યે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે.We are leaving no stone unturned towards farmers’ welfare: PM Modi
July 21st, 01:47 pm
Addressing a huge Kisan Kalyan Rally in Uttar Pradesh’s Shahjahanpur, PM Narendra Modi reiterated NDA Government’s commitment towards welfare of farmers. He highlighted various efforts being undertaken by the Centre to transform lives of people of the country.ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધતા વડાપ્રધાન મોદી
July 21st, 01:46 pm
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક વિશાળ કિસાન કલ્યાણ રેલીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDA સરકારની ખેડૂતોના કલ્યાણની વચનબદ્ધતાનો પુરોચ્ચાર કર્યો હતો. તેમણે દેશના લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંઓ પર પ્રકાશ પાડ્યો હતો.