ભારત- સેશેલ્સ ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમ (08 એપ્રિલ 2021)માં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
April 08th, 04:48 pm
હું રાષ્ટ્રપ્રમુખ રામકલાવાનજીને મારા ઉષ્માપૂર્ણ અભિવાદન સાથે મારી વાતનો પ્રારંભ કરવા માંગુ છુ. તેઓ ભારતના પુત્ર છે, તેમના મૂળિયા બિહારના ગોપાલગંજ જિલ્લા સાથે જોડાયેલા છે. આજે, માત્ર પરસૌની ગામના લોકો જ નહીં પરંતુ આખા ભારતના લોકો તેમની આ સિદ્ધિ બદલ ગૌરવ અનુભવી રહ્યાં છે. રાષ્ટ્રપ્રમુખ તરીકે તેમની ચૂંટણી, લોકોની સેવા કરવામાં તેમની સમર્પણ ભાવનામાં સેશેલ્સના લોકોનો વિશ્વાસ દર્શાવે છે.ભારત- સેશેલ્સ વચ્ચે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમનું (8 એપ્રિલ 2021) આયોજન
April 07th, 06:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલ 2021ના રોજ સેશેલ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ વેવેલ રામકલાવાન સાથે યોજાનારા ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં સેશેલ્સમાં સંખ્યાબંધ ભારતીય પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવામાં આવશે.સોશિયલ મીડિયા કોર્નર 25 જૂન 2018
June 25th, 07:23 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સેશેલ્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત અને સેશેલ્સ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલ સમજુતી કરારોની યાદી
June 25th, 03:26 pm
સેશેલ્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત અને સેશેલ્સ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલ સમજુતી કરારોની યાદીસેશેલ્સના રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય (25 જૂન 2018)
June 25th, 01:40 pm
રાષ્ટ્રપતિ ફોર અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવું એ મારા માટે ખુબ જ સૌભાગ્યની વાત છે. વર્ષ 2015માં મારી સેશેલ્સની યાત્રા, જે હિન્દ મહાસાગર પ્રદેશમાં મારી સૌપ્રથમ યાત્રા હતી, તેની યાદ મારા મનમાં હજુ પણ છે. તે જ વર્ષે તત્કાલીન રાષ્ટ્રપતિ જેમ્સ મિશેલે પણ ભારતની યાત્રા કરી હતી.લંડનમાં CHOGM18ની પશ્ચાદભૂમાં વડાપ્રધાનની બેઠકો
April 19th, 08:45 pm
લંડનમાં કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મિટિંગ 2018ની પશ્ચાદભૂમાં અસંખ્ય દેશોના આગેવાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય વાર્તાલાપ હાથ ધર્યો હતો.ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની પ્રથમ બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાનની દ્વિપક્ષીય બેઠકો
March 11th, 05:08 pm
નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની પ્રથમ બેઠકની પશ્ચાદભૂમાં વિવિધ રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો હાથ ધરી હતી. તેઓ અબુધાબી, શ્રીલંકા, બાંગ્લાદેશ, સેશેલ્સ, કોમોરોસ અને અન્ય દેશોના આગેવાનોને મળ્યા હતા.સેશેલ્સનું સંસદીય પ્રતિનિધિમંડળ વડાપ્રધાનને મળ્યું
August 10th, 06:05 pm
12 સભ્યોનું સેશેલ્સ સંસદનું પ્રતિનિધિમંડળ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું. વડાપ્રધાન મોદીએ બંને દેશોના સંસદસભ્યો વચ્ચે વધેલા આદાનપ્રદાનનું સ્વાગત કર્યું હતું. તેમણે તેમના ભારત અને સેશેલ્સ વચ્ચે ભાગીદારો તરીકેની મજબૂત અને ગતિશીલ ભૂમિકાની પ્રશંસા કરી હતી જેમાં હિન્દ મહાસાગર પણ સામેલ છે.PM’s Statement to the Media with President Michel of Seychelles
August 26th, 01:45 pm
PM greets the people of Seychelles on their National Day
June 18th, 11:17 am
ડાયસ્પોરા સાથે જોડાણ
May 26th, 03:01 pm
Strengthening the bond with our ownText of PM's Interview with 'Today in Seychelles' newspaper
March 24th, 10:46 am
Text of PM's Interview with 'Today in Seychelles' newspaperPM Narendra Modi's Path breaking Indian Ocean Voyage
March 19th, 05:25 pm
3 Nation Tour - In Pictures
March 14th, 05:22 pm
3 Nation Tour - In PicturesPrime Minister Narendra Modi’s visit to Seychelles
March 11th, 06:13 pm
Prime Minister Narendra Modi’s visit to SeychellesText of PM’s address at the Civic Reception in Seychelles
March 11th, 04:15 pm
Text of PM’s address at the Civic Reception in SeychellesPrime Minister's statement to the Media during his visit to Seychelles
March 11th, 12:28 pm
Prime Minister's statement to the Media during his visit to SeychellesAm confident that my visits to Seychelles, Mauritius & Sri Lanka will reinvigorate our relations with them: PM
March 10th, 08:02 pm
Am looking forward to enhancing our ties with these friendly Nations: PM on Seychelles, Mauritius and Sri Lanka visit
March 09th, 11:49 am
Am looking forward to enhancing our ties with these friendly Nations: PM on Seychelles, Mauritius and Sri Lanka visit