ઉત્તરાખંડમાં ‘નમામિ ગંગે’ યોજના હેઠળ 6 પરિયોજનાઓન ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 29th, 11:11 am
આજે મા ગંગાની નિર્મળતાની ખાત્રી અપાવનારા 6 પ્રોજેકટનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. તેમાં હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ અને ‘મુનીકી રેતી’ માં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મ્યુઝિયમ જેવા પ્રોજેકટસનો પણ સમાવેશ થાય છે. આ તમામ યોજનાઓ માટે હું ઉત્તરાખંડના તમામ સાથીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું.પ્રધાનમંત્રીએ ગંગાને નિર્મળ અને અવિરલ બનાવવા માટે ઉત્તરાખંડમાં વિવિધ છ મોટી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
September 29th, 11:10 am
શ્રી મોદીએ ગંગા અવલોકન નામના એક મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. હરિદ્વારમાં ગંગા નદી વિશે માહિતી આપતું આ પ્રકારનું આ પ્રથમ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. શ્રી મોદીએ આ પ્રસંગે રોઇંગ ડાઉન ધ ગેન્જીસ” નામના એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું અને જળ જીવન મિશનનો નવો લોગો રજૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે 'જળ જીવન મિશન અંતર્ગત ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ માટે માર્ગદર્શિકા'નું પણ વિમોચન કર્યું હતું.યોગ્ય સંયોજન વિશાળ વિકાસ તરફ લઇ જશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
October 14th, 02:17 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મોકામામાં નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળની યોજનાઓની આધારશીલા રાખ્યા બાદ એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તેમણે મોકામા, બિહારમાં રૂ. 3,769 કરોડના મૂલ્યની માર્ગ અને ગટર યોજનાની શરૂઆત કરાવી હતી.ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની આધારશીલા રાખતા વડાપ્રધાન, મોકામામાં જાહેરસભાને સંબોધિત કરી
October 14th, 02:14 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મોકામામાં નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળની યોજનાઓની આધારશીલા રાખ્યા બાદ એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તેમણે મોકામા, બિહારમાં રૂ. 3,769 કરોડના મૂલ્યની માર્ગ અને ગટર યોજનાની શરૂઆત કરાવી હતી.વડાપ્રધાન આવતીકાલે બિહારની મુલાકાતે
October 13th, 04:29 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબર 2017ના રોજ બિહારની મુલાકાતે જશે.