List of Highest Civilian Honours and International Awards Bestowed on PM Modi

May 22nd, 12:14 pm

Prime Minister Narendra Modi has been conferred highest civilian honours by several nations. These recognitions are a reflection of PM Modi’s leadership and vision which has strengthened India’s emergence on the global stage. It also reflects India’s growing ties with countries around the world.

PM donates 21 lakh rupees from his personal savings for welfare of sanitation workers

March 06th, 12:05 pm

Prime Minister Narendra Modi today donated Rs. 21 lakh from his personal savings to the corpus fund for the welfare of sanitation workers of Kumbh Mela.

India is making rapid strides towards becoming an open defecation free nation: PM Modi

February 24th, 04:31 pm

PM Narendra Modi took a dip at the Sangam and offered prayers during his visit to Prayagraj in Uttar Pradesh. PM Modi also felicitated Swachhagrahis, security personnel and fire department personnel for their dedicated services in the Kumbh Mela. In a unique and heart-touching gesture, PM Modi cleansed the sanitation workers’ feet.

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં સ્વચ્છ કુંભ, સ્વચ્છ આભાર કાર્યક્રમને સંબોધન કર્યું

February 24th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં સ્વચ્છ કુંભ, સ્વચ્છ આભાર કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.

સિઓલ શાંતિ પુરસ્કાર સ્વીકૃતિ પ્રસંગે પ્રધાનમંત્રીનુ સંબોધન

February 22nd, 10:55 am

સિઓલ શાંતિ પુરસ્કાર એનાયત થતા હું ઊંડા સન્માનની લાગણી અનુભવુ છું. હું માનું છું કે આ પુરસ્કાર વ્યક્તિગત રૂપે મને નથી મળ્યો, પરંતુ ભારતના લોકોને મળ્યો છે. ભારતે છેલ્લા 4 વર્ષથી પણ ઓછા સમયમાં જે સફળતા હાંસલ કરી છે તેના કારણે 1.3 અબજ ભારતીયોની તાકાત અને કૌશલ્યને આ પુરસ્કાર મળ્યો છે.

પ્રજાસત્તાક કોરિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન

February 22nd, 08:42 am

કોરિયા આવવાના નિમંત્રણ માટે, અને અમારું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે, હું રાષ્ટ્રપતિ મૂનનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે, અને જ્યારે હું પ્રધાનમંત્રી નહોતો બનેલો, ત્યારથી મારું માનવાનું રહ્યું છે કે ભારતના વિકાસ માટે, કોરિયાનું મોડલ કદાચ સૌથી વધુ અનુકરણીય છે. કોરિયાની પ્રગતિ ભારત માટે પ્રેરણાનો સ્રોત છે. અને એટલા માટે કોરિયાની યાત્રા કરવી એ મારા માટે હંમેશા પ્રસન્નતાનો વિષય રહ્યો છે.

પ્રધાનમંત્રીની વિશ્વ બેંકના વડા સાથે ટેલિફોન પર ચર્ચા

November 02nd, 07:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે વિશ્વ બેંકના વડા શ્રી જિમ યોંગ કિમ તરફથી ફોન આવ્યો હતો.

“મૈ નહી હમ” પોર્ટલ અને એપના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ અને સેલ્ફફોરસોસાયટી વિષય પર આઈટી વ્યાવસાયિકો સાથેનો વાર્તાલાપ

October 24th, 03:15 pm

મંત્રી પરિષદના મારા સૌ સાથી, ભારતના ઔદ્યોગિક જીવનને ગતિ આપનારા, આઈટી વ્યાવસાયિકોને બળ આપનાર તમામ અનુભવી મહાનુભવો, અને આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલ આપણી યુવા પેઢી, ગામડાઓમાં સીએસસીના કેન્દ્રમાં બેઠેલા અને ઘણી આશાઓ સાથે સપનાઓ સજાવીને જીવી રહેલા આપણી શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, આઈઆઈટી સહીત અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ. મારા માટે પ્રસન્નતાનો વિષય છે કે જે મને સૌથી વધુ પ્રિય કામ છે તેવા અવસર પર આજે આપ સૌની વચ્ચે આવવાનો મોકો મળ્યો છે.

પ્રધાનમંત્રીએ ‘મૈં નહીં હમ’ પોર્ટલ અને એપ લોંચ કરવાનાં પ્રસંગે આઈટી અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સાથે જોડાયેલા વ્યાવસાયિકો સાથે સંવાદ કર્યો

October 24th, 03:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (24 ઓક્ટોબર, 2018) નવી દિલ્હીમાં ‘મૈં નહીં હમ’ પોર્ટલ અને એપ લોંચ કરી હતી.

પ્રધાનમંત્રીને 2018નો સિઓલ શાંતિ પુરસ્કાર મળ્યો

October 24th, 10:07 am

સિઓલ પીસ પ્રાઇઝ કમિટીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 2018 સિઓલ શાંતિ પુરસ્કાર એનાયત કરવાનો નિર્ણય લીધો હતો. પ્રધાનમંત્રી મોદીનાં આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનાં, વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપવા, દુનિયાનાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દ્વારા ભારતીયોનાં માનવ વિકાસને વેગ આપવા તથા ભ્રષ્ટાચાર વિરોધી અને સામાજિક સમરસતાનાં પ્રયાસો મારફતે લોકશાહીને વધુ વિકસાવવાનાં પ્રયાસો બદલ આ પુરસ્કાર આપવાનો નિર્ણય લેવાયો છે.