
No power can stop the country whose youth is moving ahead with the resolve of Nation First: PM Modi
January 28th, 01:37 pm
Prime Minister Narendra Modi addressed the National Cadet Corps Rally at Cariappa Ground in New Delhi. The PM talked about the steps being taken to strengthen the NCC in the country in a period when the country is moving forward with new resolutions. He elaborated on the steps being taken to open the doors of the defence establishments for girls and women.
પ્રધાનમંત્રીએ કરિઅપ્પા મેદાન ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું
January 28th, 01:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે નેશનલ કૅડેટ કૉર્પ્સ રેલીને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું, એનસીસી ટુકડીઓ દ્વારા કરાયેલ માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી અને આર્મી એક્શન, ઢાળ પરથી લપસવું (સ્લિધરિંગ), માઇક્રોલાઇટ ફ્લાઇંગ, પેરાસેલિંગમાં તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કુશળતા એનસીસી કૅડેટ્સે દર્શાવી એના સાક્ષી પણ બન્યા હતા. શ્રેષ્ઠ કૅડેટ્સને પ્રધાનમંત્રી તરફથી મેડલ અને બૅટન પણ મળ્યાં હતાં.
એઈમ્સ, નવી દિલ્હીના ઝજ્જર કેમ્પસમાં નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટ ખાતે ઈન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ સદનના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 21st, 10:31 am
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરજી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, શ્રી મનસુખ માંડવિયાજી, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પવારજી, હરિયાણાના આરોગ્ય મંત્રી શ્રી અનિલ વિજજી, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રીમતી સુધા મૂર્તિજી, સંસદમાં મારા સાથીઓ, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, મારા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ઝજ્જર એઇમ્સ સંકુલમાં રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યુટ ખાતે ઇન્ફોસિસ વિશ્રામ સદનનું ઉદ્ઘાટન કર્યું
October 21st, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નવી દિલ્હીમાં ઝજ્જર એઇમ્સ સંકુલમાં રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યુટ ખાતે ઇન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ સદનનું ઉદ્ઘાટન કર્યું હતું.ચાલો આપણે સાથે મળીને એકલ-ઉપયોગી પ્લાસ્ટિક નાબૂદ કરીએ : મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી
August 25th, 11:30 am
મન કી બાત કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ, મેન વર્સીસ વાઇલ્ડનો વિશેષ એપિસોડ, વન્યપ્રાણી સંરક્ષણ, એકલ-ઉપયોગી પ્લાસ્ટિક અને બીજા ઘણાં વિષયો પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશભરમાં ચાલી રહેલા જન્માષ્ટમી ઉત્સવ પર પણ વાત કરી હતી.પ્રધાનમંત્રી આવતીકાલે વૃંદાવનમાં બાળકોને 3 અબજમું ભોજન પીરસશે
February 10th, 12:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 11 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં વૃંદાવનની મુલાકાત લેશે.વડાપ્રધાન મોદીએ કન્યાકુમારી, કોઇમ્બતુર, નીલગીરી, નમક્કલ અને સેલમના પક્ષના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી
December 15th, 04:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. આ વિડીયો ચર્ચા વડાપ્રધાનની બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથેની અસંખ્ય ચર્ચાઓમાંથી એક હતી.“મૈ નહી હમ” પોર્ટલ અને એપના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ અને સેલ્ફફોરસોસાયટી વિષય પર આઈટી વ્યાવસાયિકો સાથેનો વાર્તાલાપ
October 24th, 03:15 pm
મંત્રી પરિષદના મારા સૌ સાથી, ભારતના ઔદ્યોગિક જીવનને ગતિ આપનારા, આઈટી વ્યાવસાયિકોને બળ આપનાર તમામ અનુભવી મહાનુભવો, અને આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલ આપણી યુવા પેઢી, ગામડાઓમાં સીએસસીના કેન્દ્રમાં બેઠેલા અને ઘણી આશાઓ સાથે સપનાઓ સજાવીને જીવી રહેલા આપણી શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, આઈઆઈટી સહીત અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ. મારા માટે પ્રસન્નતાનો વિષય છે કે જે મને સૌથી વધુ પ્રિય કામ છે તેવા અવસર પર આજે આપ સૌની વચ્ચે આવવાનો મોકો મળ્યો છે.પ્રધાનમંત્રીએ ‘મૈં નહીં હમ’ પોર્ટલ અને એપ લોંચ કરવાનાં પ્રસંગે આઈટી અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સાથે જોડાયેલા વ્યાવસાયિકો સાથે સંવાદ કર્યો
October 24th, 03:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (24 ઓક્ટોબર, 2018) નવી દિલ્હીમાં ‘મૈં નહીં હમ’ પોર્ટલ અને એપ લોંચ કરી હતી.“મૈ નહિ હમ” પોર્ટલ અને એપના લોન્ચ પ્રસંગે પ્રધાનમંત્રીએ આઈટી અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનકર્તા વ્યવસાયિકો સાથે વાતચીત કરશે
October 23rd, 07:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબર, 2018ના રોજ “મૈ નહીં હમ” પોર્ટલ અને એપને લોન્ચ કરાવવાના પ્રસંગે સમગ્ર ભારતના આઈટી અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનકર્તા વ્યવસાયિકો સાથે સંવાદ કરશે.