PM Modi addresses public meetings in Telangana’s Kamareddy & Maheshwaram
November 25th, 02:15 pm
Ahead of the Telangana assembly election, PM Modi addressed emphatic public meetings in Kamareddy and Maheshwaram today. He said, “Whenever I come to Telangana, I see a wave of hope among the people here. This wave is the wave of expectation. It is the wave of change. It is the wave of the sentiment that Telangana should achieve the height of development that it deserves.”Only BJP can guarantee social justice to people of Telangana and take the state on golden path of development: PM Modi
November 11th, 05:30 pm
Election fervour intensified in Telangana as Prime Minister Narendra Modi addressed the huge crowd in Secunderabad today ahead of the state assembly election. At the event, PM Modi said, “After independence, you have seen many governments in the country. Our government is such that its top priority is the welfare of the poor and the underprivileged have to be given priority. The mantra on which BJP works is ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas aur Sabka Prayas’. We are committed to ensuring social justice.”PM Modi’s election campaign electrifies Telangana’s Secunderabad
November 11th, 05:00 pm
Election fervour intensified in Telangana as Prime Minister Narendra Modi addressed the huge crowd in Secunderabad today ahead of the state assembly election. At the event, PM Modi said, “After independence, you have seen many governments in the country. Our government is such that its top priority is the welfare of the poor and the underprivileged have to be given priority. The mantra on which BJP works is ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas aur Sabka Prayas’. We are committed to ensuring social justice.”ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોમાં ગંગા પુષ્કરલા યાત્રા આધ્યાત્મિક પ્રવાસનને વેગ આપશે: પ્રધાનમંત્રી
May 01st, 03:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા સિકંદરાબાદ રેલવે સ્ટેશન, તેલંગાણાથી પુરી, કાશી અને અયોધ્યાના આદરણીય શહેરોમાંથી પસાર થતી ગંગા પુષ્કરલા યાત્રા દેશમાં આધ્યાત્મિક પ્રવાસનને વેગ આપશે.પ્રધાનમંત્રીએ હૈદરાબાદ અને સિકંદરાબાદમાં MMTS રેલ નેટવર્કના 90km સુધીના વિસ્તરણની પ્રશંસા કરી
April 21st, 10:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ અને સિકંદરાબાદમાં MMTS રેલ નેટવર્કના 90km સુધીના વિસ્તરણની પ્રશંસા કરી છે.અજમેર અને દિલ્હી કેન્ટને જોડતી વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 12th, 11:01 am
મા ભારતીની પૂજા કરતી રાજસ્થાનની ધરતીને આજે પહેલી વંદે ભારત ટ્રેન મળી રહી છે. દિલ્હી કેન્ટ-અજમેર વંદે ભારત એક્સપ્રેસથી જયપુર-દિલ્હીની મુસાફરી વધુ સરળ બનશે. આ ટ્રેન રાજસ્થાનના પ્રવાસન ઉદ્યોગમાં પણ ઘણી મદદ કરશે. પુષ્કર હોય કે અજમેર શરીફ, શ્રદ્ધાળુઓ માટે આવા મહત્વના આસ્થાના સ્થળોએ પહોંચવામાં સરળતા રહેશે.પ્રધાનમંત્રીએ જયપુર અને દિલ્હી કેન્ટ વચ્ચે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી
April 12th, 11:00 am
સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ રાજસ્થાનની વીરતાની ભૂમિને તેની પ્રથમ વંદે ભારત ટ્રેન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, જે માત્ર જયપુર દિલ્હી વચ્ચેની જ મુસાફરીને સરળ બનાવશે નહીં પરંતુ રાજસ્થાનના પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપશે કારણ કે તે તીર્થરાજ પુષ્કર અને અજમેર શરીફ જેવી શ્રદ્ધાના સ્થળો સુધી પહોંચવામાં મદદ કરશે.હૈદરાબાદમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 08th, 12:30 pm
હું મહાન ક્રાંતિકારીઓની ધરતી તેલંગાણાને શત્-શત્ પ્રણામ કરું છું. આજે મને ફરીથી તેલંગાણાના વિકાસને વધુ વેગ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. થોડા સમય પહેલા જ તેલંગાણા-આંધ્ર પ્રદેશને જોડતી વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. આ આધુનિક ટ્રેન હવે ભાગ્યલક્ષ્મી મંદિરનાં શહેરને ભગવાન શ્રી વેંકટેશ્વર ધામ તિરુપતિ સાથે જોડશે. એટલે કે એક રીતે આ વંદે ભારત એક્સપ્રેસ આસ્થા, આધુનિકતા, ટેક્નૉલોજી અને પર્યટનને જોડવા જઈ રહી છે. આ સાથે આજે અહીં 11,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તેલંગાણાની રેલ અને રોડ કનેક્ટિવિટી સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ છે, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સ છે. હું વિકાસની આ તમામ યોજનાઓ માટે તમને, તેલંગાણાના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ તેલંગાણાનાં હૈદરાબાદમાં રૂ. 11,300 કરોડથી વધારેનાં મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
April 08th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાનાં હૈદરાબાદમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂ. 11,300 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું શિલારોપણ કર્યું હતું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પરિયોજનાઓમાં એઈમ્સ બીબીનગર- હૈદરાબાદ, પાંચ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ અને સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસનાં ભૂમિપૂજનનો સમાવેશ થાય છે. તેમણે રેલવે સાથે સંબંધિત અન્ય વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું. દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ હૈદરાબાદનાં સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી પણ આપી હતી.સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ખાસ કરીને આધ્યાત્મિક પર્યટનને ફાયદો કરશે અને આર્થિક વૃદ્ધિને વેગ આપશે: પ્રધાનમંત્રી
April 07th, 11:10 am
શ્રી મોદી દ્વારા સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા અંગે કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી શ્રી જી કિશન રેડ્ડીની ટ્વીટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસથી અસંખ્ય લોકોને ફાયદો થશે: પ્રધાનમંત્રી
April 07th, 11:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીપ્પણી કરી છે કે સિકંદરાબાદ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ એ એક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પ્રોજેક્ટ છે જેનાથી અસંખ્ય લોકોને ફાયદો થશે.પીએમ 8 અને 9 એપ્રિલે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેશે
April 05th, 07:19 pm
8મી એપ્રિલ, 2023ના રોજ, સવારે લગભગ 11:45 વાગ્યે, પ્રધાનમંત્રી સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પહોંચશે અને સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. બપોરે લગભગ 12:15 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ હૈદરાબાદના એઈમ્સ બીબીનગરનો શિલાન્યાસ કરશે. તેઓ પાંચ નેશનલ હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કરશે અને રેલ્વે સંબંધિત અન્ય વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.પ્રધાનમંત્રી શ્રીએ ચંદૌસી અને સિકંદરાબાદના પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
March 17th, 09:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદૌસી અને સિકંદરાબાદના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.સિકંદરાબાદથી વિશાખાપટનમને જોડતી વંદે ભારત ટ્રેનનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુભારંભ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 15th, 10:30 am
નમસ્કાર, તેલંગાણાના રાજ્યપાલ ડૉક્ટર તમિલિસૈ સૌદરરાજન જી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જી, કેન્દ્રીય પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી જી, તેલંગાણાના મંત્રી મોહમ્મદ મહેમૂદ અલી ગારુ, ટી. શ્રીનિવાસ યાદવ, સંસદના મારા સાથી .મારા મિત્ર બંડી સંજય ગારુ, કે. લક્ષ્મણ ગારુ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રી શ્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદ સાથે વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી
January 15th, 10:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા રજૂ કરવામાં આવેલી આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે અને તે લગભગ 700 કિમીનું અંતર આવરી લેતી તેલુગુભાષી બે રાજ્યો તેલંગણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન હશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનો અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશન પર સ્ટોપેજ હશે.પ્રધાનમંત્રી શ્રી 15મી જાન્યુઆરીએ સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે
January 13th, 05:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15મી જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.પ્રધાનમંત્રીએ તેલંગાણાના સિકંદરાબાદમાં આગને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
September 13th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના સિકંદરાબાદમાં લાગેલી આગને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.