પ્રધાનમંત્રીએ ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર

March 23rd, 07:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે એસોચેમ, ફિક્કી, સીઆઇઆઈ અને દેશભરના 18 શહેરોમાંથી કેટલીક સ્થાનિક ચેમ્બર્સના ઉદ્યોગનાં પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.

પ્રધાનમંત્રીનો સચિવો સાથે વાર્તાલાપ

June 10th, 08:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે ભારત સરકારના તમામ સચિવો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ શ્રી રાજનાથ સિંહ, શ્રી અમિત શાહ, શ્રીમતિ નિર્મલા સિતારામન અને ડૉ. જિતેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા.

સહાયક સચિવોનાં કાર્યક્રમનું સમાપન સત્રઃ વર્ષ 2016ની બેચનાં આઈએએસ અધિકારીઓએ પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું

September 27th, 06:56 pm

સહાયક સચિવ કાર્યક્રમનાં સમાપન સત્રમાં આજે નવી દિલ્હીમાં વર્ષ 2016ની બેચનાં આઈએએસ અધિકારીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું.

લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદી

April 21st, 11:01 pm

લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ સનદી સેવા દિવસ નિમિત્તે સનદી અધિકારીઓને સંબોધન કર્યું

April 21st, 05:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સનદી સેવા દિવસ પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રસંગ પ્રશંસા કરવાનો, મૂલ્યાંકન કરવાનો અને આત્મનિરીક્ષણ કરવાનો છે. તેમણે પ્રધાનમંત્રી પુરસ્કારને સનદી અધિકારીઓને પ્રોત્સાહન આપવાના એક પગલા તરીકે ગણાવ્યો અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પુરસ્કારો સરકારની પ્રાથમિકતાને પણ દર્શાવે છે.

સહાયક સચિવોના સમાપન સમારંભઃ વર્ષ 2015ની આઇએએસ અધિકારીઓની બેચે પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું

September 26th, 02:36 pm

શાસન પર વિવિધ થીમ પર 8 પસંદગીના પ્રેઝન્ટેશન ઓફિસર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ થીમમાં અકસ્માતમાં પીડિતો માટે ઝડપી પ્રતિસાદ, વ્યક્તિગત કાર્બન ઉત્સર્જન પર નજર રાખવી, નાણાકીય સર્વસમાવેશકતા, ગ્રામીણ આવકમાં વધારો, ડેટા-સંચાલિત ગ્રામીણ સમૃદ્ધિ, સાંસ્કૃતિક પ્રવાસન, રેલવે સલામતી અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સામેલ હતી.

અધિક સચિવો અને સંયુક્ત સચિવો સાથે વડાપ્રધાનની ત્રીજી ચર્ચા વિચારણા

August 27th, 04:04 pm

ભારત સરકારમાં સેવા આપતા 80 જેટલા અધિક સચિવો અને સંયુક્ત સચિવોના એક જૂથ સાથે વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી હતી. હાલના ભારત તરફી રહેલા વૈશ્વિક વાતાવરણ પર પ્રકાશ પાડતા વડાપ્રધાને અધિકારીઓને 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયા બનાવવા માટે સ્પષ્ટ ઉદ્દેશ સાથે કાર્ય કરવા જણાવ્યું હતું.

અધિક સચિવો અને સંયુક્ત સચિવો સાથે વડાપ્રધાનની ચર્ચા

August 24th, 09:24 am

બુધવારે ભારત સરકારની સેવા કરતા 70થી વધુ અધિક સચિવો અને સંયુક્ત સચિવોના દળને મળીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી હતી. થનારી પાંચ આ પ્રકારની ચર્ચામાંથી આ પહેલી ચર્ચા હતી.

કેન્દ્ર સરકારના સચિવો સાથે PMની અનૌપચારિક બેઠક

June 05th, 09:25 pm

ભારત સરકારના સચિવો સાથે ચર્ચા કરતા PM મોદીએ ગઈ સદીની વહીવટી કાર્યપ્રણાલીથી ઉપર ઉઠવા પર ખાસ ભાર મુક્યો હતો. PM એ જણાવ્યું હતું કે તેમની પાસે વિશ્વની છઠ્ઠા ભાગની માનવજાતિની જિંદગી બદલી નાખવાનો અવસર છે. તેમણે તેઓને 2022 સુધી પ્રાપ્ત કરી શકનારા લક્ષાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ પ્રગતિ મારફતે આદાનપ્રદાન કર્યું

February 22nd, 05:36 pm

PM Narendra Modi chaired 17th PRAGATI meeting & reviewed progress made in host of key sectors. PM emphasized the need for improving efficiency & fixing accountability at all levels in telecom sector. During a review of the progress of the PMAY-Urban, the PM underlined the Government’s commitment to provide Housing for All by 2022. He urged all Secretaries and Chief Secretaries to review the situation with regard to “Ease of Doing Business.”

સચિવોના બે જૂથોએ પ્રધાનમંત્રી સમક્ષ શિક્ષણ અને આપત્તિ નિવારણ પર વિચારો પ્રસ્તુત કર્યા

January 13th, 09:51 pm

Two Groups of Secretaries to the Government of India, today presented ideas on Education and Crisis Management, to Prime Minister Narendra Modi. The PM emphasized that the Union Government is open to new ideas. He urged all Secretaries to continue thinking holistically and give top priority to concrete outcomes.

પ્રધાનમંત્રી સમક્ષ સચિવોના બે જૂથોએ સ્વાસ્થ્ય, સાફસફાઈ અને શહેરી વિકાસ તથા વાણિજ્ય અને ઉદ્યોગ પર વિચારો પ્રસ્તુત કર્યા

January 08th, 09:11 pm

ભારત સરકારના સચિવોના બે જૂથોએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ સ્વાસ્થ્ય, સાફસફાઈ અને શહેરી વિકાસ તથા વાણિજ્ય અને ઉદ્યોગ પર વિચારો પ્રસ્તુત કર્યા હતા.

સચિવોના જુથે પ્રધાનમંત્રી સમક્ષ કૃષિ અને સંબંધિત ક્ષેત્રો પર વિચારો રજુ કર્યા

January 05th, 07:57 pm

A Group of Secretaries to the Government of India, today presented ideas on agriculture and allied sectors to PM Modi.

પ્રધાનમંત્રી સમક્ષ સચિવોના ત્રણ જૂથોએ સુશાસન, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઊર્જા અને પર્યાવરણ પર વિચારો પ્રસ્તુત કર્યા

January 04th, 07:14 pm

Three Groups of Secretaries to the Government of India, today presented ideas for transformative change in different areas of governance, to PM Modi. Discussions were held on governance, science and technology and energy and environment.

સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી, 2017

January 04th, 07:12 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રધાનમંત્રી સમક્ષ સચિવોના જૂથે “પરિવહન અને સંચાર” પર વિચારો રજૂ કર્યા

January 03rd, 10:11 pm

As a follow-up to PM Modi’s exhortation, Groups of Secretaries to the Government of India, today began the second of round of presentations on ideas for transformative change in various areas of governance. Today, the first group presented their ideas on the “transport and communications” sectors.

પ્રધાનમંત્રીએ ભારત સરકારના સચિવો સાથે બેઠક યોજી

October 27th, 08:46 pm

PM Narendra Modi met all Secretaries to the Government of India. Cabinet Ministers and Ministers of State for Independent Charge were also present at the meeting. PM was briefed on the work done so far, as a follow up to the reports presented by the eight Groups of Secretaries to the Prime Minister in January this year.

PM’s interaction through PRAGATI

January 27th, 06:01 pm



Two Groups of Secretaries present ideas and suggestions to PM

January 21st, 05:40 pm



Two Groups of Secretaries present ideas and suggestions to PM

January 20th, 10:54 pm