કૃષિ ક્ષેત્રમાં બજેટના અમલીકરણ ઉપર એક વેબીનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 11:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંદાજપત્રમાં કરવામાં આવેલી કૃષિ અને ખેડૂત કલ્યાણ સંબંધિત જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશે આજે યોજાયેલા વેબિનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ વેબિનારમાં કૃષિ, ડેરી, મત્સ્યપાલનના નિષ્ણાતો, જાહેર, ખાનગી તેમજ કોર્પોરેટ ક્ષેત્રના હિતધારકો અને ગ્રામીણ અર્થતંત્રને ભંડોળ પૂરું પાડતી બેંકોના પ્રતિનિધિઓ તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ અંદાજપત્રમાં કરવામાં આવેલી કૃષિ અને ખેડૂત કલ્યાણ સંબંધિત જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશે યોજાયેલા વેબિનારમાં સંબોધન કર્યું
March 01st, 11:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંદાજપત્રમાં કરવામાં આવેલી કૃષિ અને ખેડૂત કલ્યાણ સંબંધિત જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશે આજે યોજાયેલા વેબિનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ વેબિનારમાં કૃષિ, ડેરી, મત્સ્યપાલનના નિષ્ણાતો, જાહેર, ખાનગી તેમજ કોર્પોરેટ ક્ષેત્રના હિતધારકો અને ગ્રામીણ અર્થતંત્રને ભંડોળ પૂરું પાડતી બેંકોના પ્રતિનિધિઓ તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા.કેરળમાં ભારતનાં પ્રથમ સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 14th, 04:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાલામાં કોચી ખાતે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન વિધિ કરી હતી. આ પ્રસંગે કેરાલાના ગવર્નર, કેરાલાના મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને શ્રી મુરલીધરન હાજર રહ્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ કોચી, કેરાલામાં વિવિધ યોજનાઓની શિલાન્યાસ વિધિ અને ઉદ્દઘાટન કર્યા
February 14th, 04:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાલામાં કોચી ખાતે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન વિધિ કરી હતી. આ પ્રસંગે કેરાલાના ગવર્નર, કેરાલાના મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને શ્રી મુરલીધરન હાજર રહ્યા હતા.Submarine OFC project connecting Andaman-Nicobar to rest of the world is a symbol of our commitment towards ease of living: PM
August 10th, 12:35 pm
PM Narendra Modi launched the submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands via video conferencing. In his address the PM said, This submarine OFC project that connects Andaman Nicobar Islands to the rest of the world is a symbol of our commitment towards ease of living. Thousands of families in Andaman-Nicobar will now get its access, the residents will reap the benefits of internet connectivity.PM Modi launches submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands
August 10th, 10:14 am
PM Narendra Modi launched the submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands via video conferencing. In his address the PM said, This submarine OFC project that connects Andaman Nicobar Islands to the rest of the world is a symbol of our commitment towards ease of living. Thousands of families in Andaman-Nicobar will now get its access, the residents will reap the benefits of internet connectivity.અમારો મંત્ર છે 'P for P - Ports for Prosperity': વડાપ્રધાન મોદી
October 22nd, 02:48 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે એક મોટી જનસભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે રો-રો ફેરી સર્વિસ જે આજે શરુ થઇ છે તે આપણા દેશના ટુરિઝમ ક્ષેત્રને એક નવું આયામ પૂરું પાડશે. રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આપણે વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા લોજીસ્ટીક્સ પર નો ખર્ચ ઘટાડી શકીએ છીએ.દહેજ, ગુજરાત ખાતે જાહેરસભા સંબોધિત કરતા વડાપ્રધાન
October 22nd, 02:45 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે એક મોટી જનસભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે રો-રો ફેરી સર્વિસ જે આજે શરુ થઇ છે તે આપણા દેશના ટુરિઝમ ક્ષેત્રને એક નવું આયામ પૂરું પાડશે. રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આપણે વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા લોજીસ્ટીક્સ પર નો ખર્ચ ઘટાડી શકીએ છીએ.