ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ

August 03rd, 12:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જાહેર સહભાગીતાનો આ કાર્યક્રમ આ યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

August 03rd, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જાહેર સહભાગીતાનો આ કાર્યક્રમ આ યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો.

એનએચઆરસીની સ્થાપનાના રજત જયંતિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 12th, 05:16 pm

મંચ પર બિરાજમાન મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રી મનોજ સિંહાજી, એનએચઆરસીના અધ્યક્ષ જસ્ટીસ એસ. એલ. દત્તુજી, આયોગના સભ્યો, અહિં ઉપસ્થિત તમામ નવા મહાનુભવો, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય માનવાધિકાર પંચનાં રજતજયંતિ સમારંભને સંબોધન કર્યું

October 12th, 05:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી)નાં રજતજયંતિ સમારંભને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીની મન કી બાતનાં 47માં સંસ્કરણનો મૂળપાઠ, 26.08.2018

August 26th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ રક્ષાબંધનનું પર્વ ઉજવી રહ્યું છે. બધા દેશવાસીઓને આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રક્ષાબંધનનું પર્વ બેન અને ભાઇ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે.

ગુજરાતનાં વલસાડ ખાતે એક જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

August 23rd, 12:47 pm

બે-ત્રણ દિવસ પછી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને તમે સૌ બહેનો આટલી મોટી રક્ષાની રાખડી લઈને આવ્યા છો. હું તમારો ખૂબ-ખૂબ આભારી છું. દેશભરની માતાઓ અને બહેનોએ મને આશીર્વાદ સાથે રક્ષા કવચ આપ્યું છે, આશીર્વાદ આપ્યા છે. એના માટે હું તમામ માતાઓ અને બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.

પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશનાં સાક્ષી બન્યાં; વલસાડનાં જુજવા ગામમાં અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું

August 23rd, 12:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાનાં જુજવા ગામમાં એક મોટી જનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશના સાક્ષી બનવા હજારો લોકો સાથે જોડાયાં હતાં. રાજ્યનાં 26 જિલ્લાઓનાં એક લાખથી વધુ લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવ્યાં હતાં. વિવિધ જિલ્લાઓનાં લાભાર્થીઓ મુખ્ય કાર્યક્રમ સાથે વીડિયો લિન્ક મારફતે જોડાયાં હતાં અને પ્રધાનમંત્રીએ તેમાંથી કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (05.06.2018)

June 05th, 09:12 am

મારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે અલગ-અલગ યોજનાઓથી સામાન્ય વ્યક્તિના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે તેમના અનુભવો અંગે સીધી એ જ લોકો સાથે વાતચીત કરીને હું એ જાણું છું અને તેથી જ હું અવારનવાર આવા લાભાર્થીઓ સાથે સીધી મુલાકાત કરવાનો પ્રયાસ કરું છું. સાચું હોય, ખોટું હોય, સારું હોય, ખરાબ હોય, મુશ્કેલીઓ પડી હોય, સવલતો મળી હોય. આ તમામ વિશે સીધુ તમારા જેવા લોકો પાસેથી જાણી લેવું અત્યંત મહત્વપૂર્ણ છે.

દેશભરના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીનો વીડિયો બ્રિજ મારફતે વાર્તાલાપ

June 05th, 09:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો બ્રિજ મારફતે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રી દ્વારા વીડિયો બ્રિજ મારફતે સરકારની વિકાસ યોજનાઓના લાભાર્થીઓ સાથેના વાર્તાલાપની શ્રૃંખલાનો આ ત્રીજો વાર્તાલાપ હતો.

Pt. Deen Dayal Upadhyaya’s Antyodaya is the BJP’s guiding principle: PM Modi

May 10th, 10:03 am

In his interaction with the SC/ST, OBC, Minority and Slum Morcha of the Karnataka BJP through the ‘Narendra Modi Mobile App’, the Prime Minister said that they had a paramount role in connecting directly with people and furthering the party’s reach. Noting that the BJP had the maximum number of MPs from the SC, ST, OBC and minorities communities, he appreciated them for their efforts.

વડાપ્રધાન મોદીએ કર્ણાટક ભાજપના વિવિધ મોરચાઓ સાથે વાર્તાલાપ કર્યો

May 10th, 09:55 am

‘નરેન્દ્ર મોદી મોબાઇલ એપ’ દ્વારા પોતાની કર્ણાટક ભાજપના SC/ST, OBC, લઘુમતી અને ઝુંપડપટ્ટી મોરચા સાથેની ચર્ચામાં વડાપ્રધાને કહ્યું કે લોકો સાથે સીધો સંપર્ક કરવામાં અને પક્ષની પહોંચ વધારવામાં તેમની ભૂમિકા સર્વોપરી છે. તેમણે નોંધ્યું હતું કે ભાજપ પાસે સહુથી વધુ SC,ST,OBC અને લઘુમતી કોમના સાંસદો છે અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

For Congress, EVM, Army, Courts, are wrong, only they are right: PM Modi

May 09th, 12:06 pm

Addressing a massive rally at Chikmagalur, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.

કોંગ્રેસ બહુ મોટી ખરીદ-વેંચમાં ફસાયેલી છે: વડાપ્રધાન મોદી

May 09th, 12:05 pm

બાંગરાપેટમાં એક વિશાળ જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણીઓ જીત કે હાર વિષે નથી, પરંતુ તે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે છે. તેમણે કર્ણાટક કોંગ્રેસ નેતાઓ પર આરોપ મુક્યો હતો કે તે એ જ દરબારીઓને આશ્રય આપે છે જે દિલ્હીમાં કોંગ્રેસી નેતાઓ આગળ ઝુકે છે નહીં કે લોકોની આકાંક્ષાઓ સમક્ષ.

કોંગ્રેસે આપણા બહાદુર જવાનોનું અપમાન કર્યું, ખેડૂતો પ્રત્યે તેઓ સંવેદનહીન છે: વડાપ્રધાન મોદી

May 03rd, 01:17 pm

કર્ણાટકના કુલબર્ગીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યની ચૂંટણી કર્ણાટકનું ભવિષ્ય નક્કી કરશે. વડાપ્રધાને કહ્યું, ”આ મહિલાઓની સુરક્ષા બાબતે, ખેડૂતોની સુખાકારી માટે છે. એવું ન વિચારતા કે તમે માત્ર એક વિધાનસભ્ય ચૂંટી રહ્યા છે. આ બાબત તેની પણ આગળ જાય છે.”

મુખ્યામંત્રીશ્રીના અધ્યંક્ષસ્થા ને અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટેની તકેદારી-મોનિટરીંગની રાજ્યરકક્ષાની બેઠક યોજાઇ

May 07th, 06:08 pm

મુખ્યામંત્રીશ્રીના અધ્યંક્ષસ્થા ને અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટેની તકેદારી-મોનિટરીંગની રાજ્યરકક્ષાની બેઠક યોજાઇ