પ્રધાનમંત્રીએ મિશન SCOTની સફળતા પર ભારતીય અંતરિક્ષ સ્ટાર્ટઅપ દિગંતારાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રીએ મિશન SCOTની સફળતા પર ભારતીય અંતરિક્ષ સ્ટાર્ટઅપ દિગંતારાની પ્રશંસા કરી

January 18th, 10:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મિશન SCOTની સફળતા પર ભારતીય અંતરિક્ષ સ્ટાર્ટઅપ દિગંતારાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે અંતરિક્ષ પરિસ્થિતિગત જાગૃતિ વધારવાની દિશામાં વધતા ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનું આ એક મહત્વપૂર્ણ યોગદાન છે.