The unity of OBCs, SCs and STs is troubling Congress, and therefore they want the communities to fight each other: PM Modi in Pune
November 12th, 01:20 pm
In his final Pune rally, PM Modi said, Empowering Pune requires investment, infrastructure, and industry, and we’ve focused on all three. Over the last decade, foreign investment has hit record highs, and Maharashtra has topped India’s list of preferred destinations in the past two and a half years. Pune and nearby areas are gaining a major share of this investment.PM Modi addresses public meetings in Chimur, Solapur & Pune in Maharashtra
November 12th, 01:00 pm
Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing multiple public meetings in Chimur, Solapur & Pune. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
October 09th, 01:09 pm
આજે મહારાષ્ટ્રને 10 મેડિકલ કોલેજોની ભેટ મળી રહી છે. નાગપુર એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તરણનું કાર્ય અને શિરડી એરપોર્ટ માટે નવા ટર્મિનલ બિલ્ડીંગના નિર્માણ માટે આ બે મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ વિકાસ કાર્યો માટે હું મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. ગયા અઠવાડિયે જ હું થાણે અને મુંબઈ ગયો હતો. અહીં મને મેટ્રો સહિત રૂ. 30 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાની તક મળી, આ પહેલા પણ વિવિધ જિલ્લાઓમાં હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ રોડ અને હાઈવે સંબંધિત પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર એનર્જી, ટેક્સટાઈલ પાર્કને લગતા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નવી પહેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી મોટા કન્ટેનર પોર્ટ વાધવન પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આટલી ઝડપી ગતિએ, આટલા મોટા પાયા પર, વિવિધ વિસ્તારોમાં ક્યારેય વિકાસ થયો નથી. હા, એ અલગ વાત છે કે કોંગ્રેસના શાસનમાં અલગ-અલગ ક્ષેત્રોમાં આટલી ઝડપી ગતિએ, આટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જરૂર થતો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
October 09th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આજનાં વિવિધ પ્રોજેક્ટોમાં નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં અપગ્રેડેશનનો શિલાન્યાસ અને શિરડી એરપોર્ટ પર ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં 10 સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ (આઇઆઇએસ), મુંબઇ અને મહારાષ્ટ્રની વિદ્યા સમિક્ષા કેન્દ્ર (વીએસકે)નું ઉદઘાટન કર્યું હતું.મુંબઈમાં અભિજાત મરાઠી ભાષાના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
October 05th, 07:05 pm
મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણનજી, મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસજી અને અજિત પવારજી, કેન્દ્ર સરકારમાં મારા તમામ સાથીઓ, જેમણે પોતાની ગાયકથી અનેક પેઢીઓ પર છાપ છોડી છે તેવા આશા તાઈજી, પ્રસિદ્ધ કલાકાર ભાઈ સચિનજી, નામદેવ કાંબલેજી અને સદાનંદ મોરેજી, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીઓ ભાઈ દીપકજી અને મંગલ પ્રભાત લોઢાજી, ભાજપના મુંબઈ અધ્યક્ષ ભાઈ આશિષજી, અન્ય મહાનુભાવો, ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુંબઈમાં અભિજાત મરાઠી ભાષાના કાર્યક્રમમાં ભાગ લીધો
October 05th, 07:00 pm
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. શ્રી મોદીએ આ ક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને તેને મરાઠી ભાષાના ઇતિહાસમાં સોનેરી સીમાચિહ્નરૂપ ગણાવી હતી, કારણ કે તેમણે મરાઠી ભાષી લોકોની લાંબા ગાળાની આકાંક્ષાઓનો સ્વીકાર કર્યો હતો અને મહારાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરવામાં પ્રદાન કરવામાં આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં લોકોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં અને આ ઐતિહાસિક સિદ્ધિમાં સામેલ થવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં, પ્રધાનમંત્રીએ બંગાળી, પાલી, પ્રાકૃત અને આસામીને પણ શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી અને આ ભાષાઓ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા.મહારાષ્ટ્રમાં વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન, સમર્પણ અને શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
September 29th, 12:45 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજિત પવારજી, પુણેના સાંસદ અને મંત્રી પરિષદમાં મારા યુવા સાથી ભાઈ મુરલીધર, કેન્દ્રના અન્ય મંત્રીઓ જેઓ જોડાયા હતા. વિડિયો કોન્ફરન્સમાં હું મારી સામે મહારાષ્ટ્રના તમામ વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને આ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ ભાઈ-બહેનોને જોઈ શકું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 11,200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યું
September 29th, 12:33 pm
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બે દિવસ અગાઉ ખરાબ હવામાનને કારણે પુણેમાં યોજાયેલો તેમનો કાર્યક્રમ રદ કરવાની ઘટનાને યાદ કરી હતી અને આજના વર્ચ્યુઅલ ઇવેન્ટનો શ્રેય ટેકનોલોજીને આપતાં કહ્યું હતું કે, મહાન વિભૂતિઓની પ્રેરણાની આ ભૂમિ મહારાષ્ટ્રના વિકાસનો નવો અધ્યાય જોઈ રહી છે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, આજે જિલ્લા અદાલતનાં પુણે મેટ્રો સેક્શનનાં ઉદઘાટન અને પુણે મેટ્રો ફેઝ-1નાં સ્વારગેટટ-કટરાજ એક્સટેન્શનનો શિલાન્યાસ થયો છે. તેમણે ભિડેવાડામાં ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેની પ્રથમ કન્યા શાળાનાં સ્મારકનો શિલાન્યાસ કરવા વિશે પણ વાત કરી હતી અને પુણેમાં જીવન જીવવાની સરળતા વધારવાની દિશામાં ઝડપથી થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.પીએમ 29 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં રૂ. 11,200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે
September 28th, 07:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 11,200 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.મુંબઈમાં વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
July 13th, 06:00 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બાઈસ જી, મુખ્યમંત્રી એકનાથ શિંદે જી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથી પીયૂષ ગોયલ જી, રામદાસ આઠવલે જી, નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ જી, અજીત દાદા પવાર જી, રાજ્ય સરકારના મંત્રીઓ મંગલ પ્રભાત જી, દીપક કેસરકર જી, અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં મુંબઈમાં રૂ. 29,400 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
July 13th, 05:30 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ મુંબઈ અને તેની આસપાસનાં વિસ્તારો વચ્ચે માર્ગ અને રેલવે કનેક્ટિવિટી સુધારવા માટે રૂ. 29,400 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાની અને લોકાર્પણ કરવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે મહારાષ્ટ્રના યુવાનો માટે એક વિશાળ કૌશલ્ય વિકાસ પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી જે રાજ્યમાં રોજગારની તકોને વધુ વેગ આપશે. પ્રધાનમંત્રીએ વઢવાણ બંદરનો ઉલ્લેખ કર્યો હતો, જેને કેન્દ્ર સરકારે તાજેતરમાં મંજૂરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રૂ. 76,000 કરોડનાં આ પ્રોજેક્ટથી 10 લાખથી વધારે રોજગારીનું સર્જન થશે.As long as Modi is alive, no one can touch the reservations of SC, ST, OBC: PM Modi in Nandurbar
May 10th, 12:00 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Nandurbar, Maharashtra. He paid his respects to inspirational leaders Jananayak Krishnaji Rao Sable, Mahatma Jyotiba Phule, and Savitribai Phule. Speaking on the auspicious occasion of Akshaya Tritiya and Parshuram Jayanti, PM Modi extended his best wishes to all citizens, stating, The blessings we receive today become eternal.PM Modi addresses a public meeting in Nandurbar, Maharashtra
May 10th, 11:33 am
Prime Minister Narendra Modi addressed a public meeting in Nandurbar, Maharashtra. He paid his respects to inspirational leaders Jananayak Krishnaji Rao Sable, Mahatma Jyotiba Phule, and Savitribai Phule. Speaking on the auspicious occasion of Akshaya Tritiya and Parshuram Jayanti, PM Modi extended his best wishes to all citizens, stating, The blessings we receive today become eternal.Congress pushed farmers into crisis in Maharashtra: PM Modi in Ahmednagar
May 07th, 10:20 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Ahmednagar, Maharashtra, rallying support for BJP and NDA ahead of the upcoming elections. Addressing the gathering, PM Modi emphasized the significant contributions of Maharashtra in development, cooperative movements, and the legacy of Balasaheb Vikhe Patil and acknowledged his role in the progress of the state.INDI alliance was defeated in first phase of elections, & devastated in second: PM Modi in Beed
May 07th, 03:45 pm
Prime Minister Narendra Modi addressed public meeting in Beed, Maharashtra, rallying support for BJP and NDA ahead of the upcoming elections. Addressing the gathering, PM Modi emphasized the significant contributions of Maharashtra in development, cooperative movements, and the legacy of Balasaheb Vikhe Patil. He fondly remembered Balasaheb Vikhe Patil, acknowledging his role in the progress of the state.PM Modi addresses public meetings in Ahmednagar & Beed, Maharashtra
May 07th, 03:30 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Ahmednagar and Beed, Maharashtra, rallying support for BJP and NDA ahead of the upcoming elections. Addressing the gathering, PM Modi emphasized the significant contributions of Maharashtra in development, cooperative movements, and the legacy of Balasaheb Vikhe Patil. He fondly remembered Balasaheb Vikhe Patil, acknowledging his role in the progress of the state.નાસિક, મહારાષ્ટ્રમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 12th, 01:15 pm
મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો અનુરાગ ઠાકુર, ભારતી પવાર, નિસિથ પ્રામાણિક, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવારજી, સરકારના અન્ય મંત્રીઓ, અન્ય મહાનુભાવો અને મારા યુવા મિત્રો,પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કર્યું
January 12th, 12:49 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારતની યુવાશક્તિનો પ્રસંગ છે અને તે સ્વામી વિવેકાનંદનાં મહાન વ્યક્તિત્વને સમર્પિત છે, જેમણે ગુલામીનાં સમયગાળા દરમિયાન દેશને નવી ઊર્જા અને ઉત્સાહથી ભરી દીધો હતો. શ્રી મોદીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી પર ઉજવાતા રાષ્ટ્રીય યુવા દિવસના પ્રસંગે તમામ યુવાનોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ભારતની નારી શક્તિના પ્રતીક રાજમાતા જીજાબાઈની જન્મજયંતીની પણ નોંધ લીધી હતી અને આ પ્રસંગે મહારાષ્ટ્રમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.India’s Nari Shakti will ensure the ‘Sankalp se Siddhi’ of a Viksit Bharat: PM Modi
January 03rd, 05:58 pm
During PM Modi’s visit to Kerala, he addressed the Sthree Shakti Modikoppam in Thekkinkadu, Kerala. He remarked, “Thrissur Pooram festival of Kerala is world-renowned and showcases the essence of Kerala”.PM Modi’s dynamic address at the Sthree Shakti Modikoppam in Thekkinkadu, Kerala
January 03rd, 03:30 pm
During PM Modi’s visit to Kerala, he addressed the Sthree Shakti Modikoppam in Thekkinkadu, Kerala. He remarked, “Thrissur Pooram festival of Kerala is world-renowned and showcases the essence of Kerala”.