રાજકોટ, ગુજરાતમાં બહુવિધ વિકાસલક્ષી કાર્યોના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રી શ્રીના ભાષણનો મૂળપાઠ

July 27th, 04:00 pm

અત્યારે વિજય પણ મારા કાનમાં કહી રહ્યા હતા અને હું પણ ધ્યાન આપી રહ્યો છું કે રાજકોટમાં કોઈ કાર્યક્રમ હોય, રજા ન હોય, રજા ન હોય અને બપોર હોય; ત્યાં આવી વિશાળ જાહેરસભા. આજે રાજકોટે રાજકોટના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નહીં તો વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે ભાઈ સાંજે 8 પછી ઠીક રહેશે અને રાજકોટને તો ગમે તેમ કરીને બપોરે સૂવાનો સમય જોઈએને.

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં રાજકોટમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશને અર્પણ કર્યું

July 27th, 03:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં રાજકોટમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને રૂ. 860 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સૌની યોજના લિન્ક 3 પેકેજ 8 અને 9, દ્વારકા ગ્રામીણ પાણી પુરવઠા અને સ્વચ્છતા (આરડબલ્યુએસએસ)નું અપગ્રેડેશન, ઉપરકોટ કિલ્લાનાં પ્રથમ અને બીજા તબક્કાનું સંરક્ષણ, જીર્ણોદ્ધાર અને વિકાસ સામેલ છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ. પ્રધાનમંત્રીએ નવા ઉદ્ઘાટન પામેલા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની વોકથ્રુ પણ લીધી હતી.

હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 08th, 10:51 am

કોઈ એક પ્રોજેકટની શરૂઆત થવાથી બિઝનેસમાં સરળતા વધે અને સાથે–સાથે જીવન જીવવામાં પણ સરળતા વધે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હમણાં મને જે ચાર-પાંચ ભાઈ-બહેનો સાથે વાત કરવાની તક મળી અને તે પોતાના અનુભવનું જે રીતે વર્ણન કરતા હતા, પછી ભલેને તે તીર્થ યાત્રાની કલ્પના હોય કે પછી વાહનો દ્વારા ઓછામાં ઓછુ નુકસાન થવાની ચર્ચા હોય, સમય બચાવવાની ચર્ચા હોય કે પછી ખેતીમાં જે ઉત્પાદન મળે છે તેને નુકસાન થતું અટકાવવાની વાત હોય, તાજા ફળ અને શાકભાજી સુરત જેવા બજાર સુધી પહોંચાડવા માટેનો આટલો ઉત્તમ ઉપાય હોય અને એક પ્રકારે કહીએ તો આ યોજનાનાં જેટલાં પાસાં છે તેને અમારી સામે રજૂ કર્યાં અને તેને કારણે વેપાર માટે જે સુવિધાઓમાં વધારો થવાનો છે, ઝડપમાં જે વધારો થવાનો છે મને લાગે છે કે આ બધા કારણોથી ખુબ જ ખુશીનુ વાતાવરણ છે. વેપારી હોય કે વ્યવસાયી, શ્રમિક હોય કે ખેડૂત, સૌ કોઈને આ બહેતર કનેક્ટીવિટીનો લાભ થવાનો છે. જ્યારે પોતાના લોકો સાથેનું અંતર ઓછુ થાય છે, ત્યારે મનને પણ ખૂબ સંતોષ મળતો હોય છે.

પ્રધાનમંત્રીએ હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું

November 08th, 10:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે નવનિર્મિત રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલી ઝંડી બતાવી તેનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. તેમણે જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય કર્યું હતું.

પ્રધાનમંત્રી 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવશે

November 06th, 03:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બર 2020ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે રો–પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો–પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવી તેનો શુભારંભ કરાવશે. જળમાર્ગોનો ઉપયોગ કરવાની અને તેમને દેશના આર્થિક વિકાસ સાથે સંકલિત કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીની દિશામાં આ કાર્યક્રમ એક મોટું ડગલું છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કરશે. કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

રો-રો ફેરી સર્વિસથી ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે: વડાપ્રધાન મોદી

October 23rd, 10:35 am

વડાપ્રધાન મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું,આ ફેરી સર્વિસ તેના પ્રકારની પ્રથમ સર્વિસ છે. ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.

ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદી

October 22nd, 11:39 am

વડાપ્રધાન મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું,આ ફેરી સર્વિસ તેના પ્રકારની પ્રથમ સર્વિસ છે. ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.

પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, ઘોઘાથી દહેજ રો રો ફેરી સેવાના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે

October 21st, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવાર 22મી ઓક્ટોબર 2017ના રોજ ગુજરાતના પ્રવાસે.

Let's embrace the latest technology in the sphere of water conservation: PM Modi

June 29th, 06:03 pm

PM Narendra Modi today dedicated several projects to the nation. He dedicated the third link of phase I of SAUNI project, remodeled Nyari Dam and an express feeder line for linking Aji Dam and Nyari dam. Shri Modi also launched Smart Rajkot Hackathon.

સૌની યોજના હેઠળ આજી ડેમ ભરવાના કાર્યનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન

June 29th, 06:02 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને ઘણીબધી યોજનાઓ સમર્પિત કરી હતી. તેમણે સૌની યોજના હેઠળના પ્રથમ તબક્કાની ત્રીજી લીંક, ન્યારી ડેમની નવી બનાવટ અને આજી અને ન્યારી ડેમને જોડતી એક્સપ્રેસ ફીડર લાઈનને સમર્પિત કરી હતી. શ્રી મોદીએ સ્માર્ટ રાજકોટ હેકાથોનને પણ શરુ કરાવી હતી.

PM Narendra Modi inaugurates SAUNI project in Jamnagar, Gujarat

August 30th, 11:59 pm

PM Modi unveiled a plaque to launch the Saurashtra Narmada Irrigation (SAUNI) Project in Gujarat. Addressing a gathering, the PM stated it had always been his firm belief that water was most important for the farmer. The PM emphasized the need for water conservation and spoke about various initiatives taken by the Union Govt for welfare of farmers, such as crop insurance.

જળસંચય માટેની મહત્વકાંક્ષી સૌની યોજનાનું ખાતમૂહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન

February 17th, 06:54 pm

જળસંચય માટેની મહત્વકાંક્ષી સૌની યોજનાનું ખાતમૂહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન

Watch LIVE: Shri Narendra Modi to inaugurate Khodal Dham Agri Vision India 2014. On 21st January, 2014

January 17th, 12:09 pm

Watch LIVE: Shri Narendra Modi to inaugurate Khodal Dham Agri Vision India 2014. On 21st January, 2014

તરણેતર લોકમેળામાં રાજ્યકક્ષાની પશુ પ્રદર્શન હરીફાઇ-ર૦૧૩ યોજાશે

September 03rd, 06:57 pm

તરણેતર લોકમેળામાં રાજ્યકક્ષાની પશુ પ્રદર્શન હરીફાઇ-ર૦૧૩ યોજાશે

સૌરાષ્ટ્ર નર્મદા જલ અવતરણ જનજાગૃતિ મહાયજ્ઞ પ્રસંગે સંબોધતા શ્રી નરેન્દ્ર મોદી

May 05th, 12:51 pm

સૌરાષ્ટ્ર નર્મદા જલ અવતરણ જનજાગૃતિ મહાયજ્ઞ પ્રસંગે સંબોધતા શ્રી નરેન્દ્ર મોદી