India’s GDP Soars: A Win For PM Modi’s GDP plus Welfare
December 01st, 09:12 pm
Exceeding all expectations and predictions, India's Gross Domestic Product (GDP) has demonstrated a remarkable annual growth of 7.6% in the second quarter of FY2024. Building on a strong first-quarter growth of 7.8%, the second quarter has outperformed projections with a growth rate of 7.6%. A significant contributor to this growth has been the government's capital expenditure, reaching Rs. 4.91 trillion (or $58.98 billion) in the first half of the fiscal year, surpassing the previous year's figure of Rs. 3.43 trillion.Congress is a guarantee of instability: PM Modi
November 09th, 09:26 pm
Prime Minister Narendra Modi today; addressed public meetings in Chambi Himachal Pradesh. PM Modi started his first address at Chambi by highlighting that Himachal, today, is in an important stage of development and, thus, it needs a stable and strong government.PM Modi addresses public meetings in Chambi & Sujanpur, Himachal Pradesh
November 09th, 11:00 am
Prime Minister Narendra Modi today; addressed public meetings in Chambi & Sujanpur, Himachal Pradesh. PM Modi started his first address at Chambi by highlighting that Himachal, today, is in an important stage of development and, thus, it needs a stable and strong government.મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણના લાભાર્થીઓને ‘ગૃહ પ્રવેશ’ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 29th, 12:42 pm
મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજસિંહજી ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી સમુદાય, મધ્ય પ્રદેશ સરકારના મંત્રીગણ, સંસદના મારા સહયોગી, મધ્ય પ્રદેશના ધારાસભ્યો, અન્ય મહાનુભવો અને મધ્ય પ્રદેશના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં PMAY-G ના 5 લાખ કરતાં વધારે લાભાર્થીઓના ‘ગૃહ પ્રવેશમ્’માં ભાગ લીધો
March 29th, 12:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણના 5.21 લાખ લાભાર્થીઓના ‘ગૃહ પ્રવેશમ્’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ, સાંસદો અને રાજ્યના ધારાસભ્યો તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.ભાજપની સરકારે હંમેશા ગરીબો અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કર્યું છે: પ્રધાનમંત્રી મોદી
February 04th, 03:09 pm
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વિરાટ જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ભાજપની તરફેણમાં છે, વિપક્ષો અત્યારે રાતે ઉંઘી પણ શકતા નથી.પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના દ્વારકા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું
February 04th, 03:08 pm
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વિરાટ જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ભાજપની તરફેણમાં છે, વિપક્ષો અત્યારે રાતે ઉંઘી પણ શકતા નથી.સ્વચ્છ ભારત દિવસ 2019ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 02nd, 08:04 pm
હું આજે મારી વાતનો પ્રારંભ કરતા પહેલા સાબરમતીના આ તટ પર અહિં ઉપસ્થિત તમામ સરપંચોના માધ્યમથી દેશના તમામ સરપંચો, નગર પાલિકા, મહાનગરપાલિકાના તમામ સંચાલકો, ભગિની સંસ્થાઓ; આપ સૌએ પાંચ વર્ષ સતત જે અવિરત પુરુષાર્થ કર્યો છે, જે સમર્પણ ભાવથી મહેનત કરી છે, જે ત્યાગ ભાવનાથી પૂજ્ય બાપુનું સપનું સાકાર કર્યું છે; માટે આજે હું મારી વાત શરુ કરતા પહેલા આપ સૌને આદરપૂર્વક નમન કરવા માગું છું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત દિવસ 2019નો પ્રારંભ કરાવ્યો
October 02nd, 08:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સ્વચ્છ ભારત દિવસ 2019નો પ્રારંભ કરાવ્યો. તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના સ્મૃતિચિહ્ન સ્વરૂપે ટપાલ ટીકીટ અને ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું. તેમણે વિજેતાઓને સ્વચ્છ ભારત પુરસ્કાર પણ એનાયત કર્યા. આ અગાઉ દિવસ દરમિયાન તેમણે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે મગન નિવાસ (ચરખા ગેલેરી)ની પણ મુલાકાત લીધી અને ત્યાં બાળકો સાથે વાતચીત કરી.PM Modi addresses National Traders' Convention
April 19th, 04:54 pm
PM Narendra Modi addressed the National Traders' Convention in Delhi. PM Modi said that BJP-led NDA government in the last five years at the Centre worked to simplify lives and businesses of traders by scraping 1,500 archaic laws and simplifying processes. Taking a swipe at previous UPA government, PM Modi further added, Traders are the biggest stakeholder in our economy, but opposition parties remember you only on special occasions.PM Modi addresses NDA Rally at Patna, Bihar
March 03rd, 01:52 pm
Prime Minister Narendra Modi addressed a huge rally of the NDA at the iconic Gandhi Maidan in Patna, Bihar today.PM Modi interacts with BJP Karyakartas from Baramati, Gadchiroli, Hingoli, Nanded & Nandurbar
January 23rd, 06:58 pm
Interacting with the BJP Karyakartas from five Lok Sabha constituencies in Maharashtra, PM Narendra Modi said that it is only the Bharatiya Janata Party, which is democratic in its functioning. He said that the BJP has always stood by the people despite facing political violence in several states.It is only the Bharatiya Janata Party, which is democratic in its functioning: PM Modi
January 23rd, 06:58 pm
Interacting with the BJP Karyakartas from five Lok Sabha constituencies in Maharashtra, PM Narendra Modi said that it is only the Bharatiya Janata Party, which is democratic in its functioning. He said that the BJP has always stood by the people despite facing political violence in several states.ઓડિશામાં તાલચેર ફર્ટીલાઈઝર પ્લાન્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 04:55 pm
મંચ પર વિરાજમાન ઓડિશાના રાજ્યપાલ પ્રોફેસર ગણેશીલાલજી, રાજ્યના મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રીમાન નવીન પટનાયકજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન જુએલ ઓરમજી, શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, સંસદમાં મારા સાથી શ્રી સતપતીજી, અહીંના ધારાસભ્ય બ્રજકિશોર પ્રધાનજી, અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ છત્તિસગઢનાં જાંજગીર-ચંપામાં ખેડૂતસભાને સંબોધન કર્યું; ઘણી મહત્ત્વપૂર્ણ માળખાકિય યોજનાઓનો શિલાન્યાસ કર્યો
September 22nd, 04:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તિસગઢની મુલાકાત લીધી હતી. તેમણે જાંજગીર-ચંપામાં હાથવણાટ અને ખેતી પર એક પ્રદર્શન નિહાળ્યુ હતુ. તેમણે રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાઓ અને પેન્ડ્રા-અનુપપુરની ત્રીજી રેલવે લાઇનનું ભૂમિપૂજન પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ કલ્યાણકારક યોજનાઓનાં લાભાર્થીઓને પ્રમાણપત્ર પણ સુપરત કર્યા હતાં.પ્રધાનમંત્રીએ ઊર્જા અને ખાણ જેવા મહત્ત્વપૂર્ણ માળખાગત ક્ષેત્રોની કામગીરીની સમીક્ષા કરી
August 07th, 10:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઊર્જા, પુનઃપ્રાપ્ય ઊર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, કોલસો અને ખાણ જેવા મુખ્ય માળખાગત ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં માળખાગત ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ મંત્રાલયો, નીતિ આયોગ અને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)નાં વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયાં હતાં.ગ્રામીણ વિદ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
July 19th, 10:30 am
આજે મને દેશના તે 18,000 ગામડાઓના આપ સૌ બંધુઓને મળવાનું સૌભાગ્ય મળ્યું છે, જેમને ત્યાં સૌપ્રથમવાર વીજળી પહોંચી છે. સદીઓ વીતી ગઈ અંધારામાં ગુજારો કર્યો અને કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તમારા ગામમાં ક્યારેય અજવાળું પણ આવશે કે નહીં આવે. આજે મારા માટે પણ આ ખુશીની વાત છે કે મને તમારી ખુશીઓમાં સામેલ થવાનો મોકો મળી રહ્યો છે. તમારા ચહેરાનું સ્મિત વીજળી આવ્યા પછી જીવનમાં આવેલા બદલાવની વાતો તે પોતાનામાં જ એક ઘણી મોટી વાત છે. જે લોકો જન્મતાની સાથે જ અજવાળું જોતા આવ્યા છે, જેમણે ક્યારેય અંધારું જોયું જ નથી, તેમને એ ખબર જ નથી હોતી કે અંધારું દુર થવાનો અર્થ શું હોય છે. રાત્રે ઘરમાં કે ગામમાં વીજળી હોવી તેનો અર્થ શું હોય છે. જેમણે ક્યારેય અંધારામાં જિંદગી વિતાવી જ નથી, તેમને ખબર નથી પડતી હોતી. આપણે ત્યાં ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, “तमसो मा ज्योतिर्गमय” અર્થાત અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી દેશભરમાં ગ્રામીણ વિદ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
July 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 પછી વિદ્યુતીકરણ થયેલા દેશભરનાં ગામડાંઓનાં નાગરિકોની સાથે આજે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સહજ બીજલી હર ઘર યોજના – ‘સૌભાગ્ય યોજના’નાં લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીના વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથેના વાર્તાલાપની શ્રૃંખલાનો આ 10મો સંવાદ હતો.અમારા પ્રયાસોનું લક્ષ્ય ન્યૂ ઇન્ડિયા બનાવવા તરફનું છે: જયપુરમાં વડાપ્રધાન મોદી
July 07th, 02:21 pm
વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં તેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભાજપના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારનું એકમાત્ર લક્ષ્ય સમાવેશી અને સાર્વત્રિક વિકાસનું છે. તેમણે ઉમેર્યું હતું કે ન્યૂ ઇન્ડિયા બનાવવાના પ્રયાસોમાં ભ્રષ્ટાચારને સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તેમજ રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી વિવિધ પહેલ કેવી રીતે રાજ્યના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહી છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીએ વિવિધ શહેરી માળખાગત પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો; કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓ દ્વારા વહેંચાયેલા અનુભવોના સાક્ષી બન્યા; જયપુરમાં જનસભાને સંબોધન કર્યું
July 07th, 02:21 pm
પછી તેમણે ભારત સરકાર અને રાજસ્થાન સરકારની વિવિધ યોજનાઓનાં પસંદગી પામેલા લાભાર્થીઓનાં અનુભવોનું દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિકરણ નિહાળ્યું હતું. આ પ્રસ્તુતિકરણનું સંચાલન રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેએ કર્યું હતું. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સમાવેશ થાય છે.