રાષ્ટ્રીય નક્શા પર શ્રાવસ્તીને એક અલગ ઓળખ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે: યુપીના શ્રાવસ્તીમાં પીએમ મોદી
May 22nd, 12:45 pm
2024 ની લોકસભાની ચૂંટણી પહેલા, પીએમ મોદીએ યુપીના શ્રાવસ્તીમાં તેમની વિશેષ હાજરી નોંધાવી હતી, અને વિપક્ષ સામેની તેમની લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે 'વિકસિત ઉત્તરપ્રદેશ' માટેનાં તેમનાં અવિરત વિઝન પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રની સુખાકારી માટે લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.આજે વૈશ્વિક ફલક પર ભારતનું કદ અને સન્માન નોંધપાત્ર રીતે વધ્યું છેઃ બસ્તીમાં પીએમ મોદી
May 22nd, 12:35 pm
2024ની લોકસભાની ચૂંટણી પહેલા, પીએમ મોદીએ યુપીના બસ્તીમાં તેમની વિશેષ હાજરી નોંધાવી હતી, અને વિપક્ષ સામેની તેમની લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે 'વિકસિત ઉત્તરપ્રદેશ' માટેનાં તેમનાં અવિરત વિઝન પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રની સુખાકારી માટે લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.પીએમ મોદીએ યુપીમાં બસ્તી અને શ્રાવસ્તીની રેલીઓમાં ભારે જનમેદનીને આકર્ષી
May 22nd, 12:30 pm
2024 ની લોકસભાની ચૂંટણી પહેલા, પીએમ મોદીએ યુપીના બસ્તી અને શ્રાવસ્તીમાં તેમની વિશેષ હાજરી નોંધાવી હતી, અને વિપક્ષ સામેની તેમની લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે 'વિકસિત ઉત્તરપ્રદેશ' માટેનાં તેમનાં અવિરત વિઝન પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રની સુખાકારી માટે લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.PM Modi addresses a public meeting in Fatehpur, Uttar Pradesh
February 17th, 04:07 pm
Addressing an election rally in Uttar Pradesh’s Fatehpur to campaign for the BJP for the upcoming state polls, Prime Minister Narendra Modi said, “I am coming from Punjab. The mood in Punjab is to vote for BJP. Every phase of UP polls is voting for BJP. The people of Uttar Pradesh are determined to hold colourful celebrations of victory on 10th March, ahead of Holi.”Coronavirus and those opposing vaccine are scared of it: PM Modi in Fatehpur, Uttar Pradesh
February 17th, 04:01 pm
Addressing an election rally in Uttar Pradesh’s Fatehpur to campaign for the BJP for the upcoming state polls, Prime Minister Narendra Modi said, “I am coming from Punjab. The mood in Punjab is to vote for BJP. Every phase of UP polls is voting for BJP. The people of Uttar Pradesh are determined to hold colourful celebrations of victory on 10th March, ahead of Holi.”પ્રધાનમંત્રી 11મી ડિસેમ્બરે યુપીના બલરામપુરની મુલાકાત લેશે અને સરયૂ નાહર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
December 10th, 09:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે ઉત્તર પ્રદેશના બલરામપુરની મુલાકાત લેશે અને સરયૂ નાહર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રોજેક્ટ પર 1978માં કામ શરૂ થયું હતું પરંતુ અંદાજપત્રીય સમર્થન, આંતરવિભાગીય સંકલન અને પર્યાપ્ત દેખરેખની સાતત્યતાના અભાવને કારણે, તે વિલંબિત થયું અને લગભગ ચાર દાયકા પછી પણ પૂર્ણ થયું ન હતું. ખેડૂત કલ્યાણ અને સશક્તિકરણ માટે પ્રધાનમંત્રીનું વિઝન અને રાષ્ટ્રીય મહત્વના લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાની તેમની પ્રતિબદ્ધતાએ પ્રોજેક્ટ પર ખૂબ જ જરૂરી ધ્યાન કેન્દ્રીત કર્યું. પરિણામે, 2016માં, પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ લાવવામાં આવ્યો હતો. આ પ્રયાસમાં, નવી નહેરો બાંધવા અને પ્રોજેક્ટમાં નિર્ણાયક ગાબડાઓ ભરવા માટે, તેમજ અગાઉની જમીન સંપાદન સંબંધિત પેન્ડિંગ દાવાને ઉકેલવા માટે નવા જમીન સંપાદન માટે નવીન ઉકેલો શોધવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ પર નવેસરથી ધ્યાન કેન્દ્રીત કરવાથી પ્રોજેક્ટ માત્ર ચાર વર્ષમાં પૂર્ણ થયો છે.