આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થી અને સહયોગીઓ સાથેના સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
October 23rd, 11:01 am
आत्मनिर्भर भारताचे सपन, स्वयंपूर्ण गोवा येव-जणे-तल्येन, साकार करपी गोयकारांक येवकार। तुमच्या-सारख्या, धड-पड-करपी, लोकांक लागून, गोंय राज्याचो गरजो, गोयांतच भागपाक सुरू जाल्यात, ही खोशयेची गजाल आसा।પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિતધારકો સાથે વાર્તાલાપ કર્યો
October 23rd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી.PM Modi launches e-GramSwaraj portal and mobile app on Panchayati Raj Divas
April 24th, 11:07 pm
Interacting with the Sarpanchs from across the country via video conferencing, PM Narendra Modi launched the e-GramSwaraj portal and mobile app.PM Modi launches Swamitva scheme on Panchayati Raj Divas
April 24th, 11:07 pm
While interacting with Sarpanchs from across the country via video conferencing, PM Narendra Modi launched the Swamitva scheme. The scheme is already being run in pilot mode across 6 states.To become self-reliant and self-sufficient is the biggest lesson learnt from Corona pandemic: PM
April 24th, 11:05 am
PM Modi interacted with village sarpanchs across the country via video conferencing on the occasion of the National Panchayati Raj Divas. He said the biggest lesson learnt from Coronavirus pandemic is that we have to become self-reliant. He added that the villages have given the mantra of - 'Do gaj doori' to define social distancing in simpler terms amid the battle against COVID-19 virus.PM Modi interacts with Sarpanchs from across India via video conferencing on Panchayati Raj Divas
April 24th, 11:04 am
PM Modi interacted with village sarpanchs across the country via video conferencing on the occasion of the National Panchayati Raj Divas. He said the biggest lesson learnt from Coronavirus pandemic is that we have to become self-reliant. He added that the villages have given the mantra of - 'Do gaj doori' to define social distancing in simpler terms amid the battle against COVID-19 virus.New India has to prepare to deal with every situation of water crisis: PM Modi
December 25th, 12:21 pm
On the birth anniversary of former PM Atal Bihari Vajpayee, PM Modi launched Atal Bhujal Yojana and named the Strategic Tunnel under Rohtang Pass after Vajpayee. PM Modi highlighted that the subject of water was very close to Atal ji's heart and the NDA Government at Centre was striving to implement his vision.પ્રધાનમંત્રીએ અટલ ભૂજળ યોજનાનો શુભારંભ કરાવ્યો
December 25th, 12:20 pm
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે, આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અટલ ભૂજળ યોજના (અટલ જલ)નો શુભારંભ કરાવ્યો હતો, તેમજ વાજપેયીના નામથી રોહતાંગ પાસની નીચે બાંધવામાં આવેલી વ્યૂહાત્મક ટનલનું નામાભિધાન કરવામાં આવ્યું હતું.સ્વચ્છ ભારત દિવસ 2019ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 02nd, 08:04 pm
હું આજે મારી વાતનો પ્રારંભ કરતા પહેલા સાબરમતીના આ તટ પર અહિં ઉપસ્થિત તમામ સરપંચોના માધ્યમથી દેશના તમામ સરપંચો, નગર પાલિકા, મહાનગરપાલિકાના તમામ સંચાલકો, ભગિની સંસ્થાઓ; આપ સૌએ પાંચ વર્ષ સતત જે અવિરત પુરુષાર્થ કર્યો છે, જે સમર્પણ ભાવથી મહેનત કરી છે, જે ત્યાગ ભાવનાથી પૂજ્ય બાપુનું સપનું સાકાર કર્યું છે; માટે આજે હું મારી વાત શરુ કરતા પહેલા આપ સૌને આદરપૂર્વક નમન કરવા માગું છું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત દિવસ 2019નો પ્રારંભ કરાવ્યો
October 02nd, 08:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સ્વચ્છ ભારત દિવસ 2019નો પ્રારંભ કરાવ્યો. તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના સ્મૃતિચિહ્ન સ્વરૂપે ટપાલ ટીકીટ અને ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું. તેમણે વિજેતાઓને સ્વચ્છ ભારત પુરસ્કાર પણ એનાયત કર્યા. આ અગાઉ દિવસ દરમિયાન તેમણે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે મગન નિવાસ (ચરખા ગેલેરી)ની પણ મુલાકાત લીધી અને ત્યાં બાળકો સાથે વાતચીત કરી.સ્વચ્છતાની જેમ ચાલો આપણે પાણીની જાળવણીને પણ જન આંદોલન બનાવીએ : વડાપ્રધાન મોદી મન કી બાત દરમિયાન
June 30th, 11:30 am
વડાપ્રધાન મોદીએ રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત' દ્વારા દેશનું સંબોધન કર્યું હતું. વડા પ્રધાન મોદીની બીજી વખત સત્તા સાંભળ્યા પછી આ 'મન કી બાત' નો પ્રથમ એપિસોડ હતો. વડાપ્રધાન મોદીએ જળ સંરક્ષણ, તાજેતરમાં થયેલ લોકસભા ચૂંટણી અને યોગ દિવસ જેવા મહત્વના મુદ્દાઓ સ્પર્શ કર્યા હતા. તેમણે કટોકટી વિશે ઊંડાણ થી ચર્ચા કરી હતી અને પ્રકાશિત કર્યું કે કેવી રીતે બંધારણને તોડવામાં આવ્યું હતું અને લોકોના લોકતાંત્રિક અધિકારો છીનવામાં આવ્યા હતા.સ્વચ્છ શક્તિ 2019: સ્વચ્છ ભારત અભિયાનની ચેંમ્પિયન ગ્રામીણ મહિલાઓ
February 11th, 06:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરી, 2019નાં રોજ હરિયાણાનાં કુરુક્ષેત્રનો પ્રવાસ કરશે અને ત્યાં મહિલા સરપંચોનાં સ્વચ્છ શક્તિ 2019 સંમેલનને સંબોધિત કરશે તથા સ્વચ્છ શક્તિ – 2019નાં પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી કુરુક્ષેત્રમાં સ્વચ્છ સુંદર શૌચાલય પ્રદર્શનની મુલાકાત પણ લેશે ત્યાર બાદ એક જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ હરિયાણામાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન/શિલાન્યાસ કરશે.