સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
July 31st, 11:02 am
શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને પ્રધાનમંત્રીએ આપેલા પ્રવચનનો મૂળપાઠ
July 31st, 11:01 am
તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત
July 31st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 31 જુલાઈના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં આઈપીએસ પ્રોબેશનરો સાથે વાતચીત કરશે
July 30th, 11:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 જુલાઈ 2021 ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં IPS પ્રોબેશનર્સને સંબોધિત કરશે. તે ઇવેન્ટ દરમિયાન પ્રોબેશનરો સાથે પણ વાતચીત કરશે.આઈપીએસ પ્રોબેશનર્સની ‘દીક્ષાંત પરેડ’માં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 04th, 11:07 am
દીક્ષાંત પરેડ સમારંભમાં હાજર કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી શ્રી અમિત શાહજી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, જી. કિશન રેડ્ડીજી, સરદાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના અધિકારી ગણ અને યુવા જોશથી ભારતીય પોલીસ સેવાનુ નેતૃત્વ પૂરૂ પાડવા માટે સજજ 71 આર આરના મારા તમામ યુવાન સાથીદારો.પ્રધાનમંત્રીએ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો
September 04th, 11:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVP NPA) ખાતે ‘દીક્ષાંત પરેડ કાર્યક્રમ’ દરમિયાન આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો હતો.પ્રધાનમંત્રી ભારતીય પોલીસ સેવાના પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે
September 03rd, 05:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુક્રવારે, 4 સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી (એસવીપી એનપીએ) ખાતે યોજાનાર દીક્ષાંત પરેડ સમારોહમાં આઈપીએસ પ્રોબેશનર્સ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરશે.પ્રધાનમંત્રીએ ટેકનપુરમાં ડીજીપી/આઇજીપી પરિષદનાં સમાપન સમારંભને સંબોધન કર્યું
January 08th, 05:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનપુરમાં બીએસએફ અકાદમીમાં ડિરક્ટર જનરલ ઑફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસની પરિષદનાં સમાપન સમારંભને સંબોધિત કર્યું હતું.સોશિયલ મીડિયા કોર્નર 7 જાન્યુઆરી 2018
January 07th, 07:09 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીનું ટેકનપુરમાં આગમન, ડીજીએસપી અને આઇએસીપીની પરિષદમાં સંબોધન કરશે
January 07th, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ડિરેક્ટર જનરલ્સ ઓફ પોલીસ (ડીજીપી) અને ઇન્સ્પેક્ટર જનરલ્સ ઓફ પોલીસ (આઇજી)ની પરિષદ માટે આજે મધ્યપ્રદેશમાં ટેકનપુરમાં બીએસએફ એકેડમીમાં આવી ગયા હતાં.પ્રધાનમંત્રી ટેકનપુરમાં બીએસએફ અકાદમી ખાતે વાર્ષિક ડીજીપી સભામાં ભાગ લેશે.
January 06th, 01:09 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેકનપુર, મધ્યપ્રદેશમાં બીએસએફ અકાદમી ખાતે આગામી 7મી અને 8મી જાન્યુઆરીએ ડીજીપી અને આઈજીપીની વાર્ષિક પરિષદમાં ભાગ લેશે.Social Media Corner 27th November 2016
November 27th, 07:12 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!પ્રધાનમંત્રી હૈદરાબાદમાં ડીજીએસપી/આઇજીએસપી કોન્ફરન્સનમાં હાજર રહ્યા
November 26th, 06:45 pm
PM Narendra Modi addressed the DGsP/IGsP Conference in Hyderabad. PM Modi called for a qualitative change in the police force through a collective training effort. He said that technology and human interface are both important for the police force to keep progressing. PM also recalled terror attack in Mumbai on 26th November 2008 and noted the sacrifices of the police personnel.