રેલવેના આધુનિકીકરણ માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું છે: પ્રધાનમંત્રી મોદી
January 17th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હમણાં તાજેતરના સમયમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચરના અભિગમમાં જે પરિવર્તન આવ્યું છે તેની નોંધ લીધી હતી. આ પરિવર્તનના પરિણામે ભારતીય રેલવેના આધુનિકીકરણમાં અભૂતપૂર્વ પ્રગતિ નોંધાઈ છે. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના જુદા જુદા પ્રદેશોને ગુજરાતમાં કેવડિયા સુધી જોડતી આઠ ટ્રેનને લીલી ઝંડી બતાવીને અને રાજ્યમાં અનેક રેલવેને લગતા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાના પ્રસંગે શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું.રેલવે દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોડાણથી પ્રવાસીઓને ફાયદો થશે, રોજગારીની તકો ઊભી થશેઃ પ્રધાનમંત્રી
January 17th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તમામ દિશાઓમાંથી રેલવે જોડાણ દ્વારા કેવડિયાનું જોડાણ દરેક માટે ગર્વની બાબત છે અને યાદગાર ક્ષણ છે. શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાંથી ગુજરાતના કેવડિયાને જોડતી આઠ ટ્રેનોનો શુભારંભ કરાવીને અને ગુજરાતમાં રેલવે સાથે સંબંધિત કેટલાંક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા પછી આ વાત કરી હતી.રેલવે દ્વારા આપણે જોડાણ અને વિકાસમાં પાછળ રહી ગયેલા વિસ્તારોને જોડી રહ્યાં છીએઃ પ્રધાનમંત્રી મોદી
January 17th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશના જે વિસ્તારો જોડાણ ધરાવતા નથી અને જોડાણ ધરાવવામાં પાછળ રહી ગયા છે તેઓ રેલવે સાથે જોડાઈ રહ્યાં છે. શ્રી મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે દેશના વિવિધ વિસ્તારોમાંથી ગુજરાતમાં કેવડિયાને જોડતી આઠ ટ્રેનનો શુભારંભ કર્યો હતો અને સાથે સાથે ગુજરાતમાં રેલવે સાથે સંબંધિત કેટલાંક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.કેવડિયા આજે મુખ્ય વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે: પ્રધાનમંત્રી મોદી
January 17th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતાં આવેલા કેવડિયા વિશે કહ્યું હતું કે, આ જગ્યા હવે માત્ર કોઇ અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાનો તાલુકા જેવી નથી રહી પરંતુ દુનિયાના સૌથી મોટા પ્રવાસન સ્થળ તરીકે ઓળખ મેળવી રહી છે. શ્રી મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના અલગ-અલગ પ્રાંતોમાંથી ગુજરાતના કેવડિયા સાથે જોડાતી આઠ ટ્રેનોને લીલીઝંડી આપી અને રાજ્યમાં કેટલીક રેલવે સંબંધિત પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું ત્યારે આમ જણાવ્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટીને અવિરત કનેક્ટિવિટી પૂરી પાડતી 8 ટ્રેનને લીલીઝંડી આપવાના સમારોહ માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 17th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના વિવિધ પ્રદેશોમાંથી ગુજરાતના કેવડિયા સુધી જોડાતી આઠ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી બતાવી તેનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટ્રેન સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સળંગ કનેક્ટિવિટીની સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ ડભોઇ- ચાણોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન, ચાણોદ –કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઇન, નવું વીજળીથી ચાલતું પ્રતાપનગર – કેવડિયા સેક્શન અને ડભોઇ, ચાણોદ તેમજ કેવડિયા ખાતે નવા સ્ટેશનના ભવનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલવે મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સળંગ રેલવે કનેક્ટિવિટીની સુવિધા આપતી આઠ ટ્રેનને લીલીઝંડી બતાવી
January 17th, 11:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના વિવિધ પ્રદેશોમાંથી ગુજરાતના કેવડિયા સુધી જોડાતી આઠ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી બતાવી તેનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટ્રેન સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સળંગ કનેક્ટિવિટીની સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ ડભોઇ- ચાણોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન, ચાણોદ –કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઇન, નવું વીજળીથી ચાલતું પ્રતાપનગર – કેવડિયા સેક્શન અને ડભોઇ, ચાણોદ તેમજ કેવડિયા ખાતે નવા સ્ટેશનના ભવનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલવે મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂઓલોજીકલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું
October 30th, 06:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેવડિયામાં સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને જીયોડેસિક એવિઅરી ડોમ (ચીડિયાઘર)નું ઉદ્ગાટન કર્યું હતું. તેમણે કેવડિયાના સંકલિત વિકાસના ભાગરૂપે દેશને વિવિધ 17 પ્રોજેક્ટ અર્પણ કર્યા હતા તેમજ 4 નવા પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં નેવિગેશન ચેનલ, ન્યૂ ગોરા બ્રિજ, ગરુડેશ્વર વિયર, સરકારી વસાહતો, બસ ટર્મિનસ, એકતા નર્સરી, ખલ્વાની ઇકો ટૂરિઝમ, ટ્રાઇબલ હોમ સ્ટે સામેલ છે. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટ લઈ જતી એકતા ક્રૂઝ સર્વિસને પણ લીલી ઝંડી આપી હતી.