ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છેઃ પ્રધાનમંત્રી
November 22nd, 03:06 am
ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની મુલાકાત લીધી હતી અને કહ્યું કે ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છે.