પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં સાંવરિયા સેઠ મંદિરમાં દર્શન કર્યા અને પૂજા કરી

October 02nd, 04:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ચિત્તોડગઢમાં સાંવરિયા શેઠ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.