આકાંક્ષી જિલ્લાઓ અંગેના'સંકલ્પ સપ્તાહ' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 30th, 10:31 am
કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળના મારા તમામ સાથીદારો, સરકારના તમામ અધિકારીઓ, નીતિ આયોગના તમામ સાથીદારોઅને આ કાર્યક્રમમાંદેશના વિવિધ ભાગોમાંથી, અલગ અલગ બ્લોકમાંથી, પાયાનાં સ્તરે જે લાખો સાથીઓ જોડાયા છે, ખૂબ મોટી સંખ્યામાં જન પ્રતિનિધિઓ પણ આજે આ કાર્યક્રમ સાથે જોડાયા છે અને જેઓ આ વિષયમાં રસ ધરાવે છે તેઓ પણ આજે વિવિધ માધ્યમો દ્વારા આપણી સાથે જોડાયા છે, હું આપ સૌનું સ્વાગત કરું છું. અને હું તમને બધાને, ખાસ કરીને નીતિ આયોગને આ કાર્યક્રમ માટે અભિનંદન પણ પાઠવું છું અને આપ સૌને શુભેચ્છા પણ પાઠવું છું.પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી બ્લોક્સ માટેના એક અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમ 'સંકલ્પ સપ્તાહ'નો શુભારંભ કરાવ્યો
September 30th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 'સંકલ્પ સપ્તાહ' નામનો દેશમાં મહત્વાકાંક્ષી બ્લોક્સ માટે એક સપ્તાહ સુધી ચાલનારા અનોખા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે મહત્વાકાંક્ષી બ્લોક્સ પ્રોગ્રામ પોર્ટલનો પણ શુભારંભ કર્યો હતો અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી 30 સપ્ટેમ્બરનાં રોજ 'સંકલ્પ સપ્તાહ' તરીકે ઓળખાતા આકાંક્ષી બ્લોક્સ માટે એક અઠવાડિયા સુધી ચાલનારા અનોખા કાર્યક્રમનો શુભારંભ કરશે
September 28th, 08:18 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 'સંકલ્પ સપ્તાહ' નામના દેશના આકાંક્ષી બ્લોક્સ માટે એક સપ્તાહ સુધી ચાલનારા અનોખા કાર્યક્રમનો શુભારંભ કરશે.