કેબિનેટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (આઇએસએમ) હેઠળ વધુ એક સેમીકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી
September 02nd, 03:32 pm
સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતનાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.પ્રધાનમંત્રી 13 માર્ચનાં રોજ 'ઇન્ડિયાઝ ટેકેડ ચિપ્સ ફોર વિકસિત ભારત'માં સહભાગી થશે અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યની ત્રણ સેમિકન્ડક્ટર સુવિધાઓનો શિલાન્યાસ કરશે
March 12th, 03:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 'ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત'માં સહભાગી થશે અને 13 માર્ચ, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સમગ્ર દેશનાં યુવાનોને સંબોધન પણ કરશે.People have no expectations left from Congress; they are being defeated in every state: PM Modi
December 10th, 12:48 pm
Prime Minister Narendra Modi today hit out at the Congress for insulting Gujarat. He alleged that the Congress only worked for welfare of rich and never thought about well being of the poor section of the society.