‘આત્મનિર્ભર નારીશક્તિ સાથે સંવાદ’ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 12th, 12:32 pm
આજે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો આ આયોજન ખૂબ મહત્વપૂર્ણ છે. આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારતને, આપણી આત્મનિર્ભર નારી શક્તિ એક નવી ઊર્જા આપવા જઈ રહી છે. આપ સૌની સાથે વાત કરીને આજે મને પણ પ્રેરણા મળી છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગીગણ, રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રીજી, રાજ્ય સરકારોના મંત્રીગણ, સાંસદ વિધાયક સાથી, જિલ્લા પરિષદના ચેરમેન અને સભ્યગણ, દેશની લગભગ લગભગ 3 લાખ જગ્યાઓ પરથી જોડાયેલ સ્વ સહાય જૂથની કરોડો બહેનો અને દીકરીઓ, અન્ય તમામ મહાનુભવો!આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં પ્રધાનમંત્રીએ મહિલા સ્વ સહાય જૂથો સાથે વાતચીત કરી
August 12th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લીધો હતો અને દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ સ્થપાઇ અને પ્રોત્સાહિત કરાયેલાં મહિલા સ્વ-સહાય જૂથો (SHG)નાં સભ્યો/સામુદાયિક સંસાધન વ્યક્તિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સમગ્ર દેશમાંથી મહિલા સ્વ-સહાય જૂથ સભ્યોની સાફલ્ય ગાથાઓનો એક સંગ્રહ અને કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું પ્રધાનમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી 12 ઓગસ્ટના રોજ 'આત્મનિર્ભર મહિલા શક્તિ સાથે સંવાદ' માં ભાગ લેશે
August 11th, 01:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટ, 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગે 'આત્મનિર્ભર મહિલા શક્તિ સાથે સંવાદ' ભાગ લેશે અને દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત પ્રમોટ થયેલ મહિલા સ્વ-સહાય જૂથ (SHG) ના સભ્યો/સમુદાય સંસાધન વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરશે. કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી મહિલા SHG સભ્યોની સફળતાની વાર્તાઓનું સંકલન, પ્રધાનમંત્રી દ્વારા કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવશે.સોશિયલ મીડિયા કોર્નર 6 જુલાઈ 2018
July 06th, 07:08 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ટોકિયોમાં આયોજીત 'સંવાદ' ના ચોથા સંસ્કરણ પર વડાપ્રધાન મોદીનો સંદેશ
July 05th, 09:43 pm
વડાપ્રધાન મોદીએ ટોકિયોમાં આયોજીત 'સંવાદ'ના ચોથા સંસ્કરણ પ્રસંગે પોતાનો સંદેશ આપ્યો હતો. આ બેઠકનો થીમ 'એશિયામાં સમાન મૂલ્યો અને લોકશાહી' હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, જન ભાગીદારી એ લોકશાહીનું મૂળ તત્વ છે
October 11th, 11:56 am
વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેતા વડાપ્રધાન
October 11th, 11:54 am
વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.Social Media Corner 5 August 2017
August 05th, 07:39 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!“સંવાદ” ના દ્વિતીય સંસ્કરણ માટે વડાપ્રધાનનો વિડીયો સંદેશ – સંઘર્ષ નિવારણ અને પર્યાવરણની જાગૃતિની વૈશ્વિક પહેલ
August 05th, 10:52 am
“સંવાદ” ના દ્વિતીય સંસ્કરણ - સંઘર્ષ નિવારણ અને પર્યાવરણની જાગૃતિની વૈશ્વિક પહેલ, રંગુનમાં આયોજીત થયું હતું. એક વિડીયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે “સંવાદ” અથવા તો “ડાયલોગ” એ સમગ્ર વિશ્વના સમાજને ધાર્મિક એકધારાપણું અને પૂર્વગ્રહોથી વહેંચી નાખે છે અને દેશો અને સમાજમાં સંઘર્ષના બીજ વાવે છે, તેમાંથી રસ્તો કાઢવાનો એકમાત્ર માર્ગ છે.Sabka Saath, Sabka Vikaas: In Pictures
December 31st, 05:39 pm
PM Modi attends Samvad, Global Hindu-Buddhist Initiative events at New Delhi & Bodh Gaya
September 05th, 08:00 pm
PM to visit Bodh Gaya on 5th September, 2015
September 04th, 06:50 pm
Excerpts from PM’s speech at Samvad, Global Hindu Buddhist Initiative
September 03rd, 04:17 pm