વડાપ્રધાન મોદીએ ગુરદાસપુર, પંજાબમાં જાહેરસભાને સંબોધિત કરી
January 03rd, 03:05 pm
પંજાબના ગુરૂદાસપુરમાં એક જાહેર સભાને આજે સંબોધિત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુરુદાસપુરની ધરતી કાયમ દેશ, સમાજ અને માનવતા માટે પ્રેરણાદાયી રહેશે. “ગુરૂદાસપુર એ ગુરુ નાનક દેવજીની ભૂમિ છે. આવતે વર્ષે ગુરુ નાનક દેવજીની 550મી જન્મજયંતી નિમિત્તે દરેક રાજ્યોમાં અને સમગ્ર વિશ્વમાં ઉત્સવ ઉજવવામાં આવશે. આપણે એ પ્રયાસો કર્યા છે કે આપણે એ સુનિશ્ચિત કરી શકીએ કે તેમની સાથે જોડાયેલા કોઇપણ ધાર્મિક સ્થળ સુધી પહોંચવામાં કોઈ વિઘ્ન ન નડે.પ્રધાનમંત્રીએ આણંદમાં આધુનિક ખાદ્ય પ્રસંસ્કરણ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો
September 30th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ ખાતે અમૂલના અલ્ટ્રા મોડર્ન ચોકલેટ પ્લાન્ટ સહિત આધુનિક ખાદ્ય પ્રસંસ્કરણ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો. તેમણે ચોકલેટ પ્લાન્ટની મુલાકાત પણ લીધી અને ત્યાં ઉપયોગમાં લેવાઈ રહેલી વિવિધ ટેકનોલોજી અને ત્યાં બનાવવામાં આવતા ઉત્પાદનો અંગે તેમને સંક્ષેપમાં માહિતી આપવામાં આવી હતી.ગુજરાતમાં આણંદમાં અમૂલના ચોકલેટ પ્લાન્ટ અને અન્ય પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 30th, 01:00 pm
કેમ છો? હું જોઈ રહ્યો છું કે આટલો મોટો મંડપ પણ નાનો પડી રહ્યો છે. ઘણાં બધા લોકો બહાર તડકામાં ઊભા છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા છો તે બદલ હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું. આજે તમે મને લગભગ રૂ. 1100 કરોડના પ્રોજેક્ટસનું ઉદઘાટન, લોકાર્પણ અથવા શિલાન્સાય કરવાનો અવસર આપ્યો છે. તમે મને જે સન્માન આપ્યું છે તેના માટે હું સહકારી આંદોલન સાથે જોડાયેલા મારા તમામ ખેડૂત પરિવારોને આદરપૂર્વક નમન કરૂં છું, ધન્યવાદ આપું છું.ઓડિશામાં તાલચેર ફર્ટીલાઈઝર પ્લાન્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 04:55 pm
મંચ પર વિરાજમાન ઓડિશાના રાજ્યપાલ પ્રોફેસર ગણેશીલાલજી, રાજ્યના મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રીમાન નવીન પટનાયકજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન જુએલ ઓરમજી, શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, સંસદમાં મારા સાથી શ્રી સતપતીજી, અહીંના ધારાસભ્ય બ્રજકિશોર પ્રધાનજી, અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ છત્તિસગઢનાં જાંજગીર-ચંપામાં ખેડૂતસભાને સંબોધન કર્યું; ઘણી મહત્ત્વપૂર્ણ માળખાકિય યોજનાઓનો શિલાન્યાસ કર્યો
September 22nd, 04:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તિસગઢની મુલાકાત લીધી હતી. તેમણે જાંજગીર-ચંપામાં હાથવણાટ અને ખેતી પર એક પ્રદર્શન નિહાળ્યુ હતુ. તેમણે રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાઓ અને પેન્ડ્રા-અનુપપુરની ત્રીજી રેલવે લાઇનનું ભૂમિપૂજન પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ કલ્યાણકારક યોજનાઓનાં લાભાર્થીઓને પ્રમાણપત્ર પણ સુપરત કર્યા હતાં.Congress is spreading lies and rumours regarding Minimum Support Price: PM Modi
July 11th, 02:21 pm
Addressing a massive Kisan Kalyan Rally in Malout, Punjab, Prime Minister Narendra Modi launched scathing attack at the Congress party and held them responsible for not thinking about welfare of farmers. He alleged that for 70 years, the Congress party thought only about its own welfare, betrayed the farmers and used them as a vote bank.વડાપ્રધાન મોદીએ પંજાબમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરી
July 11th, 02:20 pm
પંજાબના મલૌટમાં એક વિશાળ કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરો હુમલો કર્યો હતો અને તેને ખેડૂતોના કલ્યાણ અંગે પગલાં ન ભરવા માટે જવાબદાર ઠેરવી હતી. તેમણે આરોપ મુક્યો હતો કે સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસ પક્ષે માત્ર પોતાના જ કલ્યાણ અંગે વિચાર કર્યો છે અને ખેડૂતોને વોટ બેન્ક બનાવીને તેમનો દગો કર્યો છે.ઉત્તરપ્રદેશમાં બાગપત ખાતે ઈસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસવેનાલોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાસંબોધનનો મૂળપાઠ
May 27th, 06:50 pm
ચાર વર્ષ પહેલાં તમે મને ખૂબ જ સમર્થન સાથેસમગ્ર દેશની સેવા કરવાની તક આપી હતી. મે મહિનાની આ ગરમીમાંજ્યારે બપોરનો સૂર્ય ખૂબ તપી રહ્યો છે, ત્યારેતમે આટલી મોટી સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા અહીં આવ્યા છો તે એ બાબતનો પુરાવો છે કે ચાર વર્ષમાં અમારી સરકાર દેશને સાચા માર્ગેલઈ જવામાં સફળ રહી છે. ભાઈઓ અને બહેનો આટલો પ્રેમ, આટલો સ્નેહ ત્યારે જ મળતો હોય છે જ્યારે સેવકથી તેમનો માલિક ખુશ હોય. આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તમારો મુખ્ય સેવક વધુ એક વાર તમારી સામે માથુ નમાવીને ઊભોરહ્યો છે અને સવા સો કરોડ દેશવાસીઓને આવકારે છે.પ્રધાનમંત્રીએ ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે અને દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું
May 27th, 01:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ દિલ્હી એનસીઆર પ્રદેશમાં બે નવનિર્મિત એક્સપ્રેસવે દેશને સમર્પિત કર્યા. તેમાંના પ્રથમમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના 14 લેન, એક્સેસ કંટ્રોલનાં પ્રથમ તબક્કાનો સમાવેશ થાય છે, કે જે નિજ઼ામુદ્દીન સેતુથી દિલ્હી – ઉત્તરપ્રદેશ સરહદને જોડે છે. દેશને સમર્પિત કરવામાં આવેલી બીજી પરિયોજના 135 કિલોમીટર લાંબી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (ઈપીઈ) છે કે જે કુંડલીથી લઇને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર પલવલને જોડે છે.For Congress, EVM, Army, Courts, are wrong, only they are right: PM Modi
May 09th, 12:06 pm
Addressing a massive rally at Chikmagalur, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.કોંગ્રેસ બહુ મોટી ખરીદ-વેંચમાં ફસાયેલી છે: વડાપ્રધાન મોદી
May 09th, 12:05 pm
બાંગરાપેટમાં એક વિશાળ જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણીઓ જીત કે હાર વિષે નથી, પરંતુ તે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે છે. તેમણે કર્ણાટક કોંગ્રેસ નેતાઓ પર આરોપ મુક્યો હતો કે તે એ જ દરબારીઓને આશ્રય આપે છે જે દિલ્હીમાં કોંગ્રેસી નેતાઓ આગળ ઝુકે છે નહીં કે લોકોની આકાંક્ષાઓ સમક્ષ.Congress Government in Karnataka is working only for 'Naamdaars' and not for 'Kaamgaars': PM Modi
May 05th, 12:26 pm
Continuing his campaign trail across Karnataka, PM Narendra Modi today addressed public meetings at Tumakuru, Gadag and Shivamogga. The PM said that Tumakuru was the land to several greats and Saints, Seers and Mutts here played a strong role in the development of our nation.આધુનિક, પ્રગતિશીલ અને વિકસિત કર્ણાટક એ ભાજપનું વિઝન છે: વડાપ્રધાન મોદી
May 05th, 12:15 pm
સમગ્ર કર્ણાટકમાં પોતાના પ્રચારની સફર ચાલુ રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તુમકુરુ, ગડગ અને શિવમોગામાં જાહેરસભાઓને સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે તુમકુરુ એ અસંખ્ય મહાનુભાવોની ભૂમિ છે અને અહીંના સાધુ, સંતો તેમજ મઠોએ આપણા દેશના વિકાસ માટે મજબૂત ભૂમિકા ભજવી છે.કર્ણાટકને ભાજપ સરકારની જરૂર છે જે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય: વડાપ્રધાન મોદી
May 02nd, 10:08 am
કર્ણાટક કિસાન મોરચા સાથે નરેન્દ્ર મોદી એપ દ્વારા આજે ચર્ચા કરતા વડાપ્રધાને કેન્દ્ર સરકારની અસંખ્ય કિસાન તરફી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને કેવી રીતે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ આપશે તેમ જણાવ્યું હતું.PM Modi's Interaction with Karnataka Kisan Morcha
May 02nd, 10:07 am
Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.‘કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી’ વિષય પરની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ (20.02.2018)
February 21st, 01:04 pm
દેશભરમાંથી આવેલા વૈજ્ઞાનિકો, ખેડૂત મિત્રો અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો. આપણે સૌ ખુબ જ મહત્વપૂર્ણ, અતિ ગંભીર અને અત્યંત આવશ્યક વિષય પર મંથન માટે આજે એકત્ર થયા છીએ.પ્રધાનમંત્રીએ ‘ઉત્તરપ્રદેશ રોકાણકાર શિખર સંમેલન’ને સંબોધિત કર્યું
February 21st, 01:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (21-02-2018) ઉત્તરપ્રદેશ રોકાણકાર શિખર સંમેલન-2018માં ઉદઘાટન સંબોધન કર્યું હતું.‘કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી’ વિષય પરની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ (20.02.2018)
February 20th, 05:47 pm
દેશભરમાંથી આવેલા વૈજ્ઞાનિકો, ખેડૂત મિત્રો અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો. આપણે સૌ ખુબ જ મહત્વપૂર્ણ, અતિ ગંભીર અને અત્યંત આવશ્યક વિષય પર મંથન માટે આજે એકત્ર થયા છીએ.પ્રધાનમંત્રીએ “કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી” પર રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું
February 20th, 05:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં પૂસા સ્થિત એનએએસસી કોમ્પ્લેક્સમાં “કૃષિ 2002: ખેડૂતોની આવક બમણી કરવી” વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી હતી.રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે 07 ફેબ્રુઆરી, 2018 રોજ પ્રધાનમંત્રીએ આપેલા જવાબનાં અંશો
February 07th, 05:01 pm
આદરણીય સભાપતિજી, આદરણીય રાષ્ટ્રપતિજીના સંબોધન પરનાં આભાર પ્રસ્તાવની વિસ્તૃત ચર્ચા આ ગૃહમાં કરવામાં આવી. લગભગ 38 જેટલા માનનીય સભ્યોએ એમાં પોતાના વિચારો રજૂ કર્યા.