'હર ઘર તિરંગા અભિયાન' ત્રિરંગાની ગરિમાને જાળવી રાખવા માટે એક અનોખો તહેવાર બની ગયો છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
July 28th, 11:30 am
સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.બીજેડીના નાના નેતાઓ પણ હવે કરોડપતિ બની ગયા છે: ઢેંકનાલમાં પીએમ મોદી
May 20th, 10:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.પીએમ મોદીએ ઢેંકનાલ અને ઓડિશાના કટકમાં મેગા જાહેર સભાઓને સંબોધન કર્યું
May 20th, 09:58 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.Our government truly prioritizes the well-being of the Janjatiyas: PM Modi
February 03rd, 03:30 pm
Prime Minister Narendra Modi launched various infra projects in Sambalpur, Orissa. Referring to the invaluable contributions of Advani Ji, PM Modi said, “The government has decided to honour Advani ji with the Bharat Ratna for his invaluable contributions and service to India.” His personality exemplifies the true philosophy of ‘Nation First’, he said. He added that Advani Ji has guided India against the dynastic politics and towards the politics of development.PM Modi addresses a public meeting in Sambalpur
February 03rd, 03:15 pm
After launching various infra projects in Sambalpur, Odisha PM Modi addressed a dynamic public meeting. “The last 10 years have been dedicated to the development of India and the state of Odisha has been a central focus of the same,” PM Modi said.ઓડિશાના સંબલપુરમાં પ્રધાનમંત્રીએ વિવિધ પરિયોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ વખતે આપેલા સંબોધનનો મૂળપાઠ
February 03rd, 02:10 pm
આજનો દિવસ ઓડિશાની વિકાસ યાત્રા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. હું ઓડિશાના લોકોને મળેલી લગભગ 70 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની આ વિકાસ પરિયોજનાઓ બદલ સૌને અભિનંદન પાઠવું છું. આમાં શિક્ષણ, રેલ, માર્ગ, વીજળી, પેટ્રોલિયમ સાથે સંબંધિત અનેક પરિયોજનાઓ સામેલ છે. ગરીબો, શ્રમિકો, કર્મચારીઓ, દુકાનદારો, વેપારીઓ, ખેડૂતો, એટલે કે ઓડિશાના સમાજના તમામ વર્ગોને આ પરિયોજનાઓનો લાભ મળવાનો છે. આ પરિયોજનાઓ ઓડિશામાં સુવિધાઓ લાવવાની સાથે સાથે, અહીંના યુવાનો માટે નવી રોજગારીની હજારો તકો પણ લાવવા જઇ રહી છે.પ્રધાનમંત્રીએ ઓડિશાના સંબલપુરમાં રૂ. 68,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો
February 03rd, 02:07 pm
પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી શ્રી લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતના નાયબ પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે શ્રી અડવાણીનાં અપ્રતિમ યોગદાન તેમજ સંસદના પ્રતિષ્ઠિત અને સંનિષ્ઠ સભ્ય તરીકેના દાયકાઓના અનુભવની પ્રશંસા કરી હતી. “અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવા એ એક પ્રતીક છે કે રાષ્ટ્ર તેમની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનારાઓને ક્યારેય ભૂલી જતું નથી”, એમ પીએમ મોદીએ પ્રતિપાદિત કર્યું. પ્રધાનમંત્રીએ શ્રી એલ. કે. અડવાણી દ્વારા તેમના પર દર્શાવવામાં આવેલા પ્રેમ, આશીર્વાદ અને માર્ગદર્શન માટે તેમના સૌભાગ્યનો આભાર માન્યો હતો અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને તમામ નાગરિકો વતી તેમને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી 3થી 4 ફેબ્રુઆરીનાં રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે
February 02nd, 11:07 am
પ્રધાનમંત્રી 3 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 2:15 વાગ્યે ઓડિશાનાં સંબલપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 68,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. પછી પ્રધાનમંત્રી આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ચોથી ફેબ્રુઆરીનાં રોજ સવારે 11:30 વાગે ગુવાહાટીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 11,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પહેલોનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રીએ બિલાસપુર ડિવિઝન, રાયપુર ડિવિઝન, સંબલપુર ડિવિઝન, નાગપુર ડિવિઝન અને છત્તીસગઢના વૉલ્ટેર ડિવિઝનમાં રેલવેના 100% વીજળીકરણની પ્રશંસા કરી
March 25th, 11:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ રાજ્યના બિલાસપુર ડિવિઝન, રાયપુર ડિવિઝન, સંબલપુર ડિવિઝન, નાગપુર ડિવિઝન અને વૉલ્ટેર ડિવિઝનમાં રેલવેના 100% વીજળીકરણની પ્રશંસા કરી છે.ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, સંબલપુર, ઓડિશાના કાયમી સંકુલના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત, કેન્દ્રીય મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંક', શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી પ્રતાપચંદ્ર સાંરગી પણ ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો
January 02nd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત, કેન્દ્રીય મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંક', શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી પ્રતાપચંદ્ર સાંરગી પણ ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રી 2 જાન્યુઆરીએ આઈઆઈએમ સંબલપુરના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કરશે
December 31st, 07:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 2 જાન્યુઆરી 2021 ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11 કલાકે આઈઆઈએમ સંબલપુરના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કરશે.NaMo in Odisha: Splendid moments from Shri Modi's speech at Vijay Sankalp Samabesh Rally in Sambalpur, Odisha
March 19th, 04:01 pm
NaMo in Odisha: Splendid moments from Shri Modi's speech at Vijay Sankalp Samabesh Rally in Sambalpur, Odisha