પ્રધાનમંત્રી અને સાઉદી અરેબિયાના રાજા મહામહિમ વચ્ચે ટેલિફોન પર સંવાદ

September 09th, 08:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહામહિમ રાજા સલમાન બિન અબ્દુલાઝિઝ અલ સઉદ સાથે ફોન પર સંવાદ કર્યો

પ્રધાનમંત્રીએ રિયાદમાં સાઉદી અરબના રાજા સાથે મુલાકાત કરી

October 29th, 08:00 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રિયાદમાં સાઉદી અરબના રાજા સલમાન બિન અબ્દુલઅજીજ અલ-સઉદ સાથે મુલાકાત કરી હતી. તેઓ સૌથી આદરણીય નેતાઓમાંથી એક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે સાઉદી અરબ સાથે ભાવિ પારસ્પરિક સહકારને વધુ વેગ આપવા માટે અનેક પરિબળો પર ચર્યા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાઉદી અરબની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ) દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરશે

October 29th, 11:08 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને સાઉદી અરબ વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કોન્ફરન્સ (વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ)ની સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી બંને દેશો વચ્ચે અગાઉથી મજબૂત સંબંધો વધારે ગાઢ બનશે.

સાઉદી અરબની મુલાકાત માટે વિદાય લેતા અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

October 28th, 03:36 pm

29 ઓક્ટોબર, 2019નાં રોજ હું સાઉદી અરબની એક દિવસીય સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું. આ પ્રવાસ સાઉદી અરબનાં શાહ સલમાન બિન અબ્દુલ અજિજ અલ-સઉદનાં નિમંત્રણ પર રિયાદમાં આયોજિત થનારી ત્રીજી ફ્યુચરિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ કોન્ફરન્સનાં સંપૂર્ણ સત્રમાં સામેલ થવા માટે છે.

PM's greetings on the occasion of Eid-ul-Fitr

July 06th, 09:18 pm



India-Saudi Arabia Joint Statement during the visit of Prime Minister to Saudi Arabia

April 03rd, 10:53 pm



PM Modi meets HM King Salman bin Abdulaziz Al Saud

April 03rd, 10:00 pm



PM Modi presents King Salman bin Abdulaziz Al Saud a gold-plated replica of the Cheraman Juma Masjid in Kerala

April 03rd, 04:33 pm