વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતમાં જાહેરસભાને સંબોધન કર્યું
December 17th, 12:36 pm
પોતાનું પ્રચાર અભિયાન ચાલુ રાખતા વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતજીલ્લામાં એક રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, અહીં માત્ર એક જ અવાજ સંભળાય છે - ઝારખંડ પુકારા બીજેપી દોબારા'. આ અવાજ એટલા માટે મજબૂત થયો છે કારણકે કમળે એ સુનિશ્ચિત કર્યું છે કે રાજ્યનો વિકાસ થાય. જ્યારે કમળ ખીલે છે ત્યારે યુવાનો, મહિલાઓ, વૃદ્ધો આદિવાસીઓ અને પછાત વિસ્તારોને લાભ થાય છે.વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતમાં જાહેરસભાને સંબોધન કર્યું
December 17th, 12:35 pm
પોતાનું પ્રચાર અભિયાન ચાલુ રાખતા વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતજીલ્લામાં એક રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, અહીં માત્ર એક જ અવાજ સંભળાય છે - ઝારખંડ પુકારા બીજેપી દોબારા'. આ અવાજ એટલા માટે મજબૂત થયો છે કારણકે કમળે એ સુનિશ્ચિત કર્યું છે કે રાજ્યનો વિકાસ થાય. જ્યારે કમળ ખીલે છે ત્યારે યુવાનો, મહિલાઓ, વૃદ્ધો આદિવાસીઓ અને પછાત વિસ્તારોને લાભ થાય છે.BJP Govt will protect Jharkhand’s ‘Jal’, ‘Jungle’, ‘Jameen’: PM Modi in Khunti
December 03rd, 04:05 pm
Prime Minister Shri Narendra Modi today held previous unstable governments responsible for Naxalism in Jharkhand. PM Modi was in Khunti, Jharkhand to address public meetings for the second phase of the Assembly election, which will be held on 7 December.વડાપ્રધાન મોદીએ ઝારખંડના ખુંટી અને જમશેદપુરમાં જાહેરસભાઓને સંબોધિત કરી
December 03rd, 04:00 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે અગાઉની અસ્થિર સરકારો ઝારખંડમાં નક્સલવાદ માટે જવાબદાર છે. વડાપ્રધાન મોદી ઝારખંડના ખુંટી અને જમશેદપુરમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે જે ૭ ડિસેમ્બરે આયોજિત થશે તેના માટે જાહેરસભાને સંબોધવા માટે આવ્યા હતા.સોશિયલ મીડિયા કોર્નર 2 ડિસેમ્બર 2017
December 02nd, 07:53 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!In unique initiative, PM addresses Gujarat BJP Mahila Morcha via Narendra Modi App.
December 01st, 05:44 pm
Prime Minister Narendra Modi on Friday reached out to BJP's Mahila Morcha through the Narendra Modi app. PM Modi took questions from women workers on issues ranging from promising handicrafts in Kutch to increasing women voting percentage. He lauded the women karyakartas for their hard-work and commitment.જુનાગઢમાં સોરઠ સખી મંડળને મા. મુખ્યમંત્રીશ્રીનું સંબોધન - વિવેકાનંદ યુવા પરિષદ
August 14th, 06:22 pm
જુનાગઢમાં સોરઠ સખી મંડળને મા. મુખ્યમંત્રીશ્રીનું સંબોધન - વિવેકાનંદ યુવા પરિષદ