પ્રધાનમંત્રીએ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રીને સાથે મુલાકાત કરી
November 21st, 10:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત 20 નવેમ્બરના રોજ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફિલિપ જે. પિયર સાથે મહત્વની ચર્ચા કરી હતી.PM’s engagements in New York City – September 25th, 2015
September 25th, 11:27 pm