યોગ્ય સંયોજન વિશાળ વિકાસ તરફ લઇ જશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
October 14th, 02:17 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મોકામામાં નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળની યોજનાઓની આધારશીલા રાખ્યા બાદ એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તેમણે મોકામા, બિહારમાં રૂ. 3,769 કરોડના મૂલ્યની માર્ગ અને ગટર યોજનાની શરૂઆત કરાવી હતી.ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની આધારશીલા રાખતા વડાપ્રધાન, મોકામામાં જાહેરસભાને સંબોધિત કરી
October 14th, 02:14 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મોકામામાં નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળની યોજનાઓની આધારશીલા રાખ્યા બાદ એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તેમણે મોકામા, બિહારમાં રૂ. 3,769 કરોડના મૂલ્યની માર્ગ અને ગટર યોજનાની શરૂઆત કરાવી હતી.વડાપ્રધાન આવતીકાલે બિહારની મુલાકાતે
October 13th, 04:29 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબર 2017ના રોજ બિહારની મુલાકાતે જશે.Bihar is Moving towards Politics of Development; PM Modi Addresses Mega Rally in Saharsa
August 18th, 06:54 pm