ભારત-EU શિખર બેઠક દરમ્યાન વડાપ્રધાનનું પ્રેસ નિવેદન
October 06th, 02:45 pm
વડાપ્રધાન મોદીએ યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટસ્ક અને યુરોપીયન કમીશનના પ્રમુખ શ્રી જોં-કલોદ જન્કરને આજે મળ્યા હતા અને દ્વિપક્ષીય તેમજ વ્યુહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી. એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં વડાપ્રધાને એવી આશા વ્યક્ત કરી હતી કે ભારત વૈશ્વિક સ્તરે યુરોપીયન યુનિયન સાથે પોતાના સંબંધો વધારશે.સોશિયલ મીડિયા કોર્નર 21 સપ્ટેમ્બર 2017
September 21st, 07:00 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ખેડૂતોની દરેક જરૂરિયાત અને આશાઓ પ્રત્યે અમારી સરકાર સંવેદનશીલ છે: વડાપ્રધાન મોદી
September 17th, 03:43 pm
અમરેલી ખાતે એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર બદલાવનું સાક્ષી બન્યું છે. ખેતી અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે કેન્દ્ર દ્વારા ચલાવાવામાં આવતી વિવિધ પહેલ અંગે તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે e-NAM પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે તે ખેડૂતોને બહેતર બજાર અપાવીને કેવીરીતે ફાયદો કરાવી આપે છે.અમરેલીમાં સહકાર સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન
September 17th, 03:42 pm
અમરેલી ખાતે એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર બદલાવનું સાક્ષી બન્યું છે. ખેતી અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે કેન્દ્ર દ્વારા ચલાવાવામાં આવતી વિવિધ પહેલ અંગે તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે e-NAM પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે તે ખેડૂતોને બહેતર બજાર અપાવીને કેવીરીતે ફાયદો કરાવી આપે છે.