પ્રધાનમંત્રીના આહ્વાનના પગલે આધ્યાત્મિક ગુરુઓએ વોકલ ફોર લોકલને અપનાવ્યું
November 17th, 02:14 pm
આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે 'વોકલ ફોર લોકલ'ની લોકપ્રિયતા વધારવામાં મદદરૂપ થવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે આધ્યાત્મિક ગુરુઓને કરેલી અપીલને ખૂબ જ પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને દેશના સંખ્યાબંધ અગ્રણી આધ્યાત્મિક ગુરુઓ આ ચળવળના સમર્થનમાં આગળ આવ્યા છે. 'સંત સમાજે' ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રધાનમંત્રીના આ અનુરોધને પ્રતિભાવ આપ્યો છે. આધ્યાત્મિક ગુરુઓ જાહેર કટિબદ્ધતા સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે 'વોકલ ફોર લોકલ'નો વધુને વધુ પ્રચાર કરવા માટે આગળ આવ્યા છે અને આ હિતકારી ઉદ્દેશમાં મદદરૂપ થવા માટે સમર્થનનું વચન આપ્યું છે.112 ફૂટની “આદિયોગી – શિવ”ની પ્રતિમાનું અનાવરણ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 24th, 07:59 pm
PM Narendra Modi today unveiled 112-ft face of Adiyogi at Isha Yoga Center in Coimbatore. Speaking at the event he said, “India has given gift of Yoga to the world and by practicing Yoga, spirit of oneness is created.” He added further that today entire world wanted peace from wars and stress, and for that Yoga was the only way.પ્રધાનમંત્રી અધિયોગીની પ્રતિમાનું અનાવરણ કરશે, તમારા ઊંડા જ્ઞાનનું યોગદાન આપો
February 20th, 03:35 pm
મહાશિવરાત્રી (24 ફેબ્રુઆરી 2017) ના પાવન પર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તામિલનાડુના કોઈમ્બતુરમાં ઈશા યોગા કેન્દ્ર, વેલ્લિયાંગીરી ફૂટહિલ્સના ખાતે અધિયોગી- શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી અને સદગુરુ જગ્ગી વાસુદેવ દર્શકો સાથે વાર્તાલાપ કરશે.