List of MoUs/Agreements signed during the India-Bangladesh Virtual Summit
December 17th, 03:58 pm
List of MoUs/Agreements signed during the India-Bangladesh Virtual SummitBangladesh continues to be one of the significant pillars of India's 'Neighbourhood First' policy: PM
December 17th, 11:04 am
PM Narendra Modi held virtual bilateral meeting with Bangladesh PM Sheikh Hasina. In his remarks, PM Modi said that Bangladesh continues to be one of the significant pillars of India’s ‘Neighbourhood First’ policy. Both the leaders inaugurated the Chilahati-Haldibari rail link between India and& Bangladesh, released a commemorative stamp honouring Bangabandhu and launched a digital exhibition showcasing the achievements of Mahatma Gandhi and Sheikh Mujibur Rahman.PM Modi, Bangladesh PM hold virtual bilateral meeting
December 17th, 11:03 am
PM Narendra Modi held virtual bilateral meeting with Bangladesh PM Sheikh Hasina. In his remarks, PM Modi said that Bangladesh continues to be one of the significant pillars of India’s ‘Neighbourhood First’ policy. Both the leaders inaugurated the Chilahati-Haldibari rail link between India and& Bangladesh, released a commemorative stamp honouring Bangabandhu and launched a digital exhibition showcasing the achievements of Mahatma Gandhi and Sheikh Mujibur Rahman.ભારત-શ્રીલંકા વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર મંત્રણામાં પ્રધાનમંત્રી કરેલ પ્રારંભિક નિવેદન
September 26th, 11:00 am
આ વર્ચુઅલ સમિટમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હંમેશ મુજબ આપની પ્રથમ સત્તાવાર મુલાકાત નિમિત્તે ભારતમાં આપનું સ્વાગત કરીને અમને ખૂબ આનંદ થયો હોત, તે આમંત્રણ હંમેશા તમારા માટે રહેશે. વર્તમાન પરિસ્થિતિ જોતાં મને આનંદ છે કે આપણે આ શિખર મંત્રણા કરી રહ્યા છીએ. તમે આ શિખર મંત્રણા માટે મારું આમંત્રણ સ્વીકાર્યું, તેના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.ભારત અને શ્રીલંકાની વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર મંત્રણાનું સંયુક્ત નિવેદન
September 26th, 11:00 am
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહામહિમ મહિન્દા રાજપક્ષેએ આ વર્ચ્યુઅલ શિખર મંત્રણાનું આયોજન કર્યું હતું જેમાં તેમણે દ્વિપક્ષીય સંબંધો અને પારસ્પરિક હિતોના પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Sheikh Hasina, Prime Minister of the People's Republic of Bangladesh
April 29th, 08:12 pm
PM Narendra Modi spoke to Sheikh Hasina, Prime Minister of Bangladesh. The two leaders discussed the regional situation in the wake of the COVID-19 pandemic and briefed each other about the steps being taken to mitigate its effects in the respective country.Prime Minister's video conference with the Heads of Indian Missions
March 30th, 07:32 pm
Prime Minister Shri Narendra Modi held a videoconference with the Heads of all of India’s Embassies and High Commissions worldwide at 1700 hrs today. This conference—the first such event for Indian Missions worldwide—was convened to discuss responses to the global COVID-19 pandemic.PM at the helm of India’s Fight against COVID-19
March 29th, 10:00 am
Prime Minister Shri Narendra Modi is continuing his interactions with various stakeholders in India’s fight against COVID-19.Telephonic Conversation between PM and Amir of the State of Qatar
March 26th, 11:25 pm
Prime Minister Shri Narendra Modi had a telephonic conversation today with His Highness Sheikh Tamim Bin Hamad al Thani, the Amir of the State of Qatar.Prime Minister's Telephone Conversation with Crown Prince Mohd. Bin Salman of Saudi Arabia
March 17th, 09:31 pm
PM Narendra Modi had a telephone conversation today with the Crown Prince of the Kingdom of Saudi Arabia, His Highness Mohammed bin Salman. The two leaders discussed the global situation regarding the COVID – 19 pandemic.કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા ભારતે કયા પ્રયાસો કર્યા છે? અહીં જાણકારી મેળવો!
March 16th, 02:44 pm
સાર્ક સંગઠનનાં સભ્ય દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસનાં પ્રસારને અટકાવવા માટે ભારતનાં પ્રયાસો વિશે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “તૈયાર રહો, પણ ગભરાશો નહીં – આ અમારો માર્ગદર્શક મંત્ર છે. અમે સમસ્યાને ઓછી આંકવામાં ન આવે એટલે કાળજી રાખી રહ્યાં છીએ, પણ એકસાથે કે એકાએક પ્રતિક્રિયાઓ આપવાનું ટાળી રહ્યાં છીએ. અમે સક્રિય પગલાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, જેમાં ગ્રેડેડ રિસ્પોન્સ વ્યવસ્થા સામેલ છે.”ભારતે સાર્ક દેશો માટે કોવિડ-19 ઇમરજન્સી ફંડ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી. અહીં આ વિશે તમામ જાણકારી મેળવો....
March 16th, 02:42 pm
સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ અને પ્રતિનિધિઓ સાથેની ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ ફંડ સાર્ક સંગઠનનાં તમામ દેશોમાંથી સ્વૈચ્છિક પ્રદાન પર આધારિત હશે. એની શરૂઆત કરવા ભારતે આ ફંડ માટે 10 મિલિયન ડોલરની પ્રારંભિક ઓફર રજૂ કરી છે.કોવિડ-19 સામે લડવા સાર્ક દેશોના નેતાઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સમાપન વક્તવ્યનો મૂળપાઠ v
March 15th, 08:18 pm
તમે ફાળવેલા સમય અને તમે રજૂ કરેલા વિચારો બદલ ફરી એક વાર તમારા બધાનો આભાર. આપણે આજે ખૂબ જ ફળદાયક અને રચનાત્મક ચર્ચા કરી છે.કોવિડ-19 સામે મુકાબલા માટે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સમાં આગળની યોજનાઓ વિશે પ્રધાનમંત્રીનું નિવેદન
March 15th, 07:00 pm
પરિસ્થિતિ વિશે આપે પોતાના વિચારો અને આપે જે પગલાં ઉઠાવ્યા છે તેની જાણકારી અમારી સાથે વહેંચી છે તે બદલ આપ સૌનો આભાર,કોવિડ-19નો સામનો કરવા માટે સાર્ક નેતાઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક સંબોધન
March 15th, 06:54 pm
હું ખાસ કરીને અમારા મિત્ર પ્રધાનમંત્રી ઓલીનો આભાર માનું છું, જેઓ પોતાની તાજેતરની સર્જરીના તુરંત જ બાદ આપણી સાથે જોડાયા છે. હું તેઓના ત્વરિત સ્વાસ્થ્ય લાભની કામના કરું છું. હું રાષ્ટ્રપતિ અશરફ ગનીને તાજેતરની ચૂંટણીઓમાં ફરી ચૂંટાવા બદલ તેમને વધામણી આપવા ચાહુ છું.પ્રધાનમંત્રીએ દક્ષિણ એશિયામાં કોવિડ-19નો સામનો કરવા સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ સાથે ચર્ચા કરી
March 15th, 06:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે દક્ષિણ એશિયાનાં દેશોમાં કોવિડ-19 સામે સંયુક્તપણે અભિયાન ચલાવવા માટે સર્વસામાન્ય વ્યૂહરચના બનાવવાની ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રી આવતીકાલે સાર્ક દેશોના નેતાઓ સાથે વાતચીત કરશે
March 14th, 09:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 15 માર્ચ, 2020ના રોજ સાંજે 5 કલાકે કોવિડ-19ના નિવારણ માટેના પગલાઓ પર ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફરન્સ મારફતે સાર્ક દેશોના નેતાઓ સાથે વાતચીત કરશે. તેઓ આપણા વિસ્તારમાં કોવિડ-19 સામે લડવાની એક મજબૂત સંયુક્ત રણનીતિ ઘડવા માટે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સમાં ભારતનું નેતૃત્વ કરશે.પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસ સામે લડવાની મજબૂત વ્યૂહરચના બનાવવા માટે સાર્ક દેશોને અપીલ કરી
March 13th, 02:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોને કોરોનાવાયરસ સામે લડવાની મજબૂત યોજના બનાવવા માટે અપીલ કરી હતી. તેમણે વધુમાં સૂચન કર્યું હતું કે, વીડિયો કોન્ફરન્સથી આ યોજના પર ચર્ચા કરી શકાય અને સાર્ક દેશો એકમંચ પર આવીને દુનિયા માટે એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે તેમજ પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં યોગદાન આપી શકે છે.પ્રધાનમંત્રીની ભૂતાન મુલાકાત દરમિયાન તેમના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
August 17th, 05:42 pm
ભારતના અભિન્ન અને વિશેષ મિત્ર ભૂતાનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત થઇને મને ખૂબ જ ખુશી મળી રહી છે. મારા પ્રતિનિધિ મંડળનું અને મારું ઉષ્માભર્યું સ્વાગત સત્કાર કરવા બદલ પ્રધાનમંત્રીજી, હું તમારો અને ભૂતાનની રાજાશાહી સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.ભારતના પ્રધાનમંત્રીની નેપાળ મુલાકાત દરમિયાન ભારત-નેપાળ સંયુક્ત નિવેદન (11-12, મે, 2018)
May 11th, 09:30 pm
ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી 11 અને 12 મે, 2018 દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી કે.પી. શર્મા ઓલીના આમંત્રણથી નેપાળની રાજકીય મુલાકાતે હતા