Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Paul Kagame, President of Rwanda
June 05th, 08:09 pm
Prime Minister Shri Narendra Modi had a phone call today with H.E. Paul Kagame, President of Rwanda.પ્રધાનમંત્રીએ રવાન્ડા સરકારનાં ગિરિન્કા કાર્યક્રમનાં ભાગરૂપે રવેરુ આદર્શ ગામમાં ગ્રામજનોને 200 ગાયો ભેટમાં આપી
July 24th, 01:53 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રવાન્ડા સરકારનાં ગિરિન્કા કાર્યક્રમ હેઠળ જેમની પાસે પોતાની માલિકીની એક પણ ગાય નહોતી એવા ગ્રામજનોને 200 ગાયો ભેટમાં આપી હતી. રવાન્ડાનાં રાષ્ટ્રપતિ પૉલ કગામેની ઉપસ્થિતિમાં રવેરુ આદર્શ ગામમાં આયોજિત એક સમારંભમાં ગાયો સુપરત કરવામાં આવી હતી.વડાપ્રધાન મોદીએ કિગાલીમાં જેનોસાઈડ મેમોરીયલની મુલાકાત લીધી
July 24th, 11:35 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિગાલી, રવાન્ડામાં જેનોસાઈડ મેમોરીયલની મુલાકાત લીધી હતી. આ મેમોરીયલ હિંસાના અતિશય ઉપયોગનો ભોગ બનેલાઓના સન્માન માટે બનાવવામાં આવ્યું છે.પ્રધાનમંત્રીની રવાન્ડાની મુલાકાત દરમિયાન ભારત અને રવાન્ડા વચ્ચે થયેલા સમજૂતીકરારો/દસ્તાવેજોની યાદી
July 24th, 12:53 am
પ્રધાનમંત્રીની રવાન્ડાની મુલાકાત દરમિયાન ભારત અને રવાન્ડા વચ્ચે થયેલા સમજૂતીકરારો/દસ્તાવેજોની યાદીરવાન્ડાની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
July 23rd, 10:44 pm
આ સૌપ્રથમ અવસર છે જ્યારે ભારતના કોઈ પ્રધાનમંત્રી રવાન્ડા આવ્યા છે અને મારું સૌભાગ્ય છે કે મારા મિત્ર રાષ્ટ્રપતિ કગામેજીના નિમંત્રણ પર આ સુઅવસર મને મળ્યો છે.કિગાલી, રવાન્ડા આવી પહોંચતા વડાપ્રધાન મોદી
July 23rd, 09:14 pm
વડાપ્રધાન મોદી તેમની ત્રણ દેશોની યાત્રા શરુ કરવા કિગાલી, રવાન્ડા આવી પહોંચ્યા હતા. એક ખાસ સંકેતરૂપે વડાપ્રધાન મોદીનું સ્વાગત રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કગામેએ કર્યું હતું.રવાન્ડામાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરતા વડાપ્રધાન મોદી
July 23rd, 01:30 am
રવાન્ડામાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતીય સમાજ આગવું સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું, “ભારતીય સમાજ અમારા રાષ્ટ્રદૂતો છે.”ભારતીય સમાજ આપણા સાચા રાષ્ટ્રદૂતો છે: વડાપ્રધાન મોદી
July 23rd, 01:25 am
રવાન્ડામાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતીય સમાજ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું, “ભારતીય સમાજ આપણા રાષ્ટ્રદૂતો છે”