પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોન પર વાત કરી

December 20th, 08:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોન પર વાત કરી.

રશિયન સંઘની સુરક્ષા પરિષદના સચિવ શ્રી નિકોલાઈ પેત્રુશેવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

September 08th, 07:51 pm

રશિયન સંઘની સુરક્ષા પરિષદના સચિવ મહામહિમ શ્રી નિકોલાઈ પેત્રુશેલે આજે અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

રશિયાના વિદેશમંત્રી શ્રી સર્ગેઇ લાવરોવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી

January 15th, 05:44 pm

રાઇસીના સંવાદ દરમિયાન ભારતની મુલાકાતેઆવેલારશિયાના વિદેશ મંત્રી શ્રી સર્ગેઇ લાવરોવે આજે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકતા યોજી હતી.