કેબિનેટે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાનને મંજૂરી આપી
September 18th, 03:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આદિજાતિની બહુમતી ધરાવતાં ગામડાંઓ અને મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવચ અપનાવીને આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે રૂ. 79,156 કરોડ (કેન્દ્રનો હિસ્સોઃ રૂ. 56,333 કરોડ અને રાજ્યનો હિસ્સોઃ રૂ. 22,823 કરોડ)નાં કુલ ખર્ચ સાથે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાનને મંજૂરી આપી હતી.Entire nation suffered greatly due to ‘Mahamilawati’ governments’ ‘Hua Toh Hua’ approach: PM Modi
May 11th, 02:26 pm
PM Modi, at a rally in Uttar Pradesh’s Ghazipur said, “Entire nation suffered greatly under ‘Mahamilawati’ governments of Congress-SP-BSP but still they say Hua Toh Hua.” He added that only a strong government can ensure a nation’s security, which in turn is essential for its long-term development.BJP-led NDA governments have always demonstrated their paramount commitments to strengthening national security: PM Modi
May 11th, 02:25 pm
At Robertsganj, addressing a huge public meeting, PM Modi said, “Only a strong government can ensure a nation’s security, which in turn is essential for its long-term development. The BJP-led NDA governments have always demonstrated their paramount commitments to strengthening national security.”PM Modi addresses rallies at Robertsganj and Ghazipur in Uttar Pradesh
May 11th, 02:24 pm
Prime Minister Narendra Modi addressed two major election rallies in Robertsganj and Ghazipur in Uttar Pradesh today. At the rallies PM Modi spoke about the importance of having a strong and responsive government to ensure the security and development of a nation and said that every vote in favour of the BJP will result in the formation of such a government again post-elections.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી દેશભરમાં ગ્રામીણ વિદ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
July 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 પછી વિદ્યુતીકરણ થયેલા દેશભરનાં ગામડાંઓનાં નાગરિકોની સાથે આજે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સહજ બીજલી હર ઘર યોજના – ‘સૌભાગ્ય યોજના’નાં લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીના વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથેના વાર્તાલાપની શ્રૃંખલાનો આ 10મો સંવાદ હતો.ગ્રામીણ વિદ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
July 19th, 10:30 am
આજે મને દેશના તે 18,000 ગામડાઓના આપ સૌ બંધુઓને મળવાનું સૌભાગ્ય મળ્યું છે, જેમને ત્યાં સૌપ્રથમવાર વીજળી પહોંચી છે. સદીઓ વીતી ગઈ અંધારામાં ગુજારો કર્યો અને કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તમારા ગામમાં ક્યારેય અજવાળું પણ આવશે કે નહીં આવે. આજે મારા માટે પણ આ ખુશીની વાત છે કે મને તમારી ખુશીઓમાં સામેલ થવાનો મોકો મળી રહ્યો છે. તમારા ચહેરાનું સ્મિત વીજળી આવ્યા પછી જીવનમાં આવેલા બદલાવની વાતો તે પોતાનામાં જ એક ઘણી મોટી વાત છે. જે લોકો જન્મતાની સાથે જ અજવાળું જોતા આવ્યા છે, જેમણે ક્યારેય અંધારું જોયું જ નથી, તેમને એ ખબર જ નથી હોતી કે અંધારું દુર થવાનો અર્થ શું હોય છે. રાત્રે ઘરમાં કે ગામમાં વીજળી હોવી તેનો અર્થ શું હોય છે. જેમણે ક્યારેય અંધારામાં જિંદગી વિતાવી જ નથી, તેમને ખબર નથી પડતી હોતી. આપણે ત્યાં ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, “तमसो मा ज्योतिर्गमय” અર્થાત અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ.ઉડુપી ખાતે વડાપ્રધાન મોદીની જાહેરસભા ખાતેના ભાષણની મૂળલિપી
May 01st, 02:29 pm
કર્ણાટકમાં આજે પ્રચાર કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષ પર જબરદસ્ત હુમલો બોલાવ્યો હતો અને કહ્યું હતું કે ભાજપ રાજ્યની ચૂંટણીઓમાં સારો દેખાવ કરશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ કોંગ્રેસના પરિવારિક રાજકારણ વિરુદ્ધ ભાજપના લોકો માટેના રાજકારણ બની રહેશે.આપણને સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત કર્ણાટક જોઈએ છીએ: વડાપ્રધાન મોદી
May 01st, 01:45 pm
આજે કર્ણાટકમાં પ્રચાર કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર જબરદસ્ત હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે ભાજપ રાજ્યની ચૂંટણીમાં સારો દેખાવ કરશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ કોંગ્રેસના પરિવારવાદી રાજકારણ વિરુદ્ધ ભાજપના પ્રજામુખી રાજકારણ વચ્ચે લડાશે.