નવી દિલ્હી ખાતે સીઆઈસીના નવા પરિસરનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
March 06th, 07:05 pm
જુદા જુદા વિભાગોનાં સંયુક્ત યોગદાનના કારણે આ ઈમારતનાં નિર્માણનું કાર્ય નિશ્ચિત સમય કરતા પહેલા જ પૂરૂ કરી દેવામાં આવ્યું છે. ઈમારતના નિર્માણ સાથે જોડાયેલા તમામ વિભાગો અને કર્મચારીઓને હું ખુબ ખુબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી આયોગનાં નવાં સંકુલનું ઉદઘાટન કર્યું
March 06th, 07:00 pm
પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી આયોગનાં નવાં સંકુલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આ બિલ્ડિંગનું નિર્માણ નિર્ધારિત સમય પહેલા પૂરું થઈ ગયું છે, જેનાં માટે નિર્માણકાર્યમાં સામેલ તમામ એજન્સીઓ પ્રશંસાને પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગને પર્યાવરણને અનુકૂળ રેટિંગ ગૃહ – IV પ્રદાન કરવામાં આવ્યું છે, જે ઉર્જાની બચત સુનિશ્ચિત કરશે અને પર્યાવરણ સંરક્ષણમાં મદદરૂપ થશે.'RTI' is not only about right to know but also right to question: PM Modi at inauguration ceremony of 10th Annual Convention of CIC
October 16th, 02:25 pm
PM's remarks at the 10th Annual Convention of the Central Information Commission (CIC)
October 16th, 12:20 pm
PM to inaugurate Annual Convention-2015 of CIC on 16th October, 2015
October 15th, 07:08 pm