પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને આજે 100મા વર્ષમાં પ્રવેશ કરવા પર શુભેચ્છા પાઠવી

October 12th, 04:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​100મા વર્ષમાં પ્રવેશ કરવા પર રાષ્ટ્રની સેવા માટે સમર્પિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને શુભેચ્છા પાઠવી હતી.