મન કી બાત 2.0ના 20મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (31.01.2021)
January 31st, 10:39 am
આ મહિને ક્રિકેટ પીચ પરથી પણ ખૂબ સારા સમાચાર મળ્યા. આપણી ક્રીકેટ ટીમે શરૂઆતની મુશ્કેલીઓ પછી શાનદાર પુનરાગમન કરીને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી. આપણા ખેલાડીઓની સખત મહેનત અને સંઘબળ પ્રેરણાદાયક છે. આ બધા વચ્ચે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ત્રિરંગાનું અપમાન જોઇ દેશ બહુ દુઃખી પણ થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે ગયા વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે સખત મહેનત કરીને પોતાના સંકલ્પોને સિદ્ધ કરવાના છે. આપણા દેશને વધુ ઝડપથી આગળ લઇ જવાનો છે.જાગૃત રહેવું અને નિયમોનું પાલન કરવું જરૂરી છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી
February 25th, 11:00 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ‘મન કી બાત’ દરમ્યાન વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ટેકનોલોજી થી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ‘સ્વચ્છ ભારત’ થી ‘ગોબર-ધન યોજના’ સુધી વિષયોનો વિસ્તાર રહ્યો હતો. વડાપ્રધાન મોદી મહિલાઓના નેતૃત્ત્વમાં થતા વિકાસને પ્રોત્સાહન આપવા અંગે કહ્યું હતું અને કેવી રીતે સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં ‘ન્યૂ ઇન્ડિયા’ ના પાયાને મજબૂત બનાવી રહી હોવા અંગે બોલ્યા હતા.સોશિયલ મીડિયા કોર્નર 10 એપ્રિલ 2017
April 10th, 08:29 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશ્યિલ મીડિયા કોર્નર ૫ ઓક્ટોબર ૨૦૧૬
October 05th, 07:33 pm
સુશાસન ની રોજિંદી સોશ્યિલ મીડિયા ની માહિતી, આપના સુશાસન સંબંદિત ટ્વીટ્સ અહીં કાયમ જાહેર થશે , વાંચતા રહો અને શેર કર્તા રહોSocial Media Corner – 24th Jul’16
July 24th, 07:22 pm
Relive PM Modi's Mann Ki Baat
July 27th, 08:53 pm
Text of Prime Minister’s ‘Mann ki Baat’ on All India Radio
July 26th, 11:09 am