Proponents of 'jungle raj' do not want people of Bihar to chant 'Bharat Mata Ki Jai': PM Modi
November 03rd, 02:00 pm
At a public meeting in Bihar's Saharsa, PM Modi said that the NDA government under the leadership of Nitishji in the last decade has laid a strong foundation for self-reliant Bihar. Basic facilities like electricity, water, roads are reaching villages in Bihar today. He also cautioned people of Bihar against the opposition and said, Proponents of jungle raj do not want people of Bihar to chant Bharat Mata Ki Jai.The voters in Bihar have rejected jungle raj and double-double Yuvraaj: PM Modi
November 03rd, 10:56 am
Ahead of the third and final phase of polling in Bihar assembly election, PM Modi addressed a public meeting in Araria today. “People of Bihar have shown the world that they are very enthusiastic about democracy, as they have come out to vote even in times of Coronavirus. This is democracy's power and every Bihari's devotion for it,” said PM Modi.પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં અરારિયા અને સહરસામાં જનસભાઓને સંબોધન કર્યું
November 03rd, 10:55 am
બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા અગાઉ પ્રધાનમંત્રી મોદીએ આજે અરારિયા અને સહરસામાં જનસભાઓને સંબોધન કર્યું હતું. અહીં તેમણે કહ્યું હતું કે, “બિહારમાં લોકોએ દુનિયાને દેખાડ્યું છે કે, તેઓ લોકશાહીને લઈને અતિ ઉત્સાહી છે, કારણ કે તેઓ કોરોનાવાયરસના સમયમાં પણ મતદાન કરવા બહાર આવ્યાં છે. આ લોકશાહીની તાકાત છે અને દરેક બિહાર લોકશાહી માટે સમર્પિત છે.”બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 21st, 12:13 pm
બિહારના ગવર્નર શ્રી ફાગુ ચૌહાણજી, બિહારના મુખ્યમંત્રી શ્રીમાન નીતિશ કુમારજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી રવિશંકર પ્રસાદજી, શ્રી બી. કે સિંહજી, શ્રી આર.કે. સિંહજી, બિહારના નાયબ મુખ્ય મંત્રી ભાઈ સુશીલજી, અન્ય મંત્રી સમુદાય, સાંસદો અને ધારાસભ્યો તથા મારા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ બિહારમાં અંદાજે રૂપિયા 14000 કરોડની કિંમતની રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
September 21st, 12:12 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં અંદાજે રૂપિયા 14000 કરોડની કિંમતની નવ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને સમગ્ર રાજ્યના ગામડાંઓમાં ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ઓપ્ટિકલ ફાઇબર પરિયોજનાનો પ્રારંભ કર્યો હતો.પ્રધાનમંત્રી બિહારમાં રૂ. 14,000 કરોડની નવ ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે
September 19th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બર, 2020ને સોમવારના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં નવ ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.