ધર્મશાળા, હિમાચલ પ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2019 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 07th, 04:04 pm

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી બંડારૂ દત્તાત્રેયજી, મુખ્યમંત્રી જયરામ ઠાકુરજી, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી પ્રહલાદપટેલજી, અનુરાગ ઠાકુરજી, નીતિ આયોગના વાઈસ ચેરમેન ડોક્ટર રાજીવ કુમારજી, યુએઈના ભારતમાં રાજદૂત ડોક્ટર અહમદ અલ્બાના, ઉદ્યોગ જગતના દિગ્ગજ સાથી, અહિયાં ઉપસ્થિત અન્ય મહાનુભવ અને મારા પ્રિય સાથીઓ,

પ્રધાનમંત્રીએ ધરમશાળામાં રાઇઝિંગ હિમાચલ: ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2019નું ઉદઘાટન કર્યું

November 07th, 11:22 am

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રીને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.