Under Yogi Ji’s government, riots and rioters have been stopped: PM Modi in Ghazipur, UP
May 25th, 04:45 pm
In the heart of Ghazipur, Prime Minister Narendra Modi assured the crowd of his transparent vision for a Viksit Bharat, pledging to thwart every obstruction posed by the opposition.ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પીએમ મોદીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરી
May 25th, 04:30 pm
ગાઝીપુરની મધ્યમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે તેમના પારદર્શક દ્રષ્ટિકોણની ભીડને ખાતરી આપી હતી, અને વિપક્ષ દ્વારા ઉભા કરાયેલા દરેક અવરોધને નિષ્ફળ બનાવવાનું વચન આપ્યું હતું.ગુજરાતનાં રાજકોટમાં વિવિધ પ્રકલ્પોનાં શુભારંભ પર પ્રધાનમંત્રી મોદીનાં સંબોધનનો મૂળ પાઠ
February 25th, 07:52 pm
આજના આ કાર્યક્રમથી દેશનાં અનેક રાજ્યોમાંથી બહુ મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જોડાયા છે. ઘણાં રાજ્યોનાં માનનીય મુખ્યમંત્રીઓ, માનનીય રાજ્યપાલ શ્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કેન્દ્ર સરકારનાં મંત્રીઓ – આ તમામ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ સાથે આપણી સાથે જોડાયેલાં છે. હું એ તમામને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ગુજરાતનાં રાજકોટમાં રૂ. 48,100 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
February 25th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં રાજકોટમાં રૂ. 48,100 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં સ્વાસ્થ્ય, માર્ગ, રેલ, ઊર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા પ્રવાસન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો સામેલ છે.હરિયાણાના રેવાડીમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 16th, 01:50 pm
લોકશાહીમાં સીટોનું મહત્વ તો છે જ, પરંતુ મારા માટે તેની સાથે સાથે જનતા-જનાર્દનના આશીર્વાદ એ મારા માટે બહુ મોટી મૂડી છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે, તો તે તમારા સૌના આશીર્વાદને કારણે છે, એ તમારા આશીર્વાદની કમાલ છે. હું બે દેશોનો પ્રવાસ કરીને ગઈકાલે જ મોડી રાત્રે ભારત પાછો ફર્યો છું. આજે યુએઈ અને કતારમાં ભારતને જે પ્રકારનું સન્માન મળે છે, ભારતને દરેક ખૂણેથી શુભેચ્છાઓ મળે છે. એ સન્માન માત્ર મોદીનું નથી. તે સન્માન દરેક ભારતીયનું છે, તે તમારા બધાનું છે. જો ભારતે સફળ G-20 સંમેલન યોજ્યું, તો તે તમારા આશીર્વાદથી થયું છે. ભારતનો ત્રિરંગો ચંદ્ર પર ત્યાં પહોંચ્યો જ્યાં બીજું કોઈ ન પહોંચી શક્યું, તો તે તમારા આશીર્વાદને કારણે થયું છે. 10 વર્ષમાં ભારત 11મા સ્થાનેથી ઉપર આવીને 5મી આર્થિક મહાસત્તા બની ગયું, આ પણ તમારા આશીર્વાદથી થયું છે. અને હવે મારા ત્રીજા કાર્યકાળમાં, મને આવનારાં વર્ષોમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવા માટે તમારા આશીર્વાદ જોઈએ છે.પ્રધાનમંત્રીએ હરિયાણાનાં રેવાડીમાં રૂ. 9,750 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા
February 16th, 01:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં રેવાડીમાં રૂ. 9750 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ પ્રોજેક્ટ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલવે અને પર્યટન સાથે સંબંધિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીનાં રોજ રેવાડીની મુલાકાત લેશે
February 15th, 03:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2024નાં રોજ રેવાડી, હરિયાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:15 વાગ્યે તેઓ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલ અને પર્યટન ક્ષેત્ર સાથે સંબંધિત રૂ. 9750 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનો રેવાડી-મદાર વિભાગ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 07th, 11:01 am
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રજી, હરિયાણાના રાજ્યપાલ શ્રી સત્યદેવ નારાયણ આર્યજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી, ઉપ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલાજી, મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી પિયુષ ગોયલજી, રાજસ્થાનના શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, શ્રી કૈલાશ ચૌધરીજી, હરિયાણાના શ્રી રાવ ઇન્દ્રજીત સિંહજી, શ્રી રતન લાલ કટારિયાજી, શ્રી કૃષ્ણ પાલજી, સંસદના મારા અન્ય તમામ સહયોગીગણ, ધારાસભ્યો, ભારતમાં જાપાનના રાજદૂત મહાનુભાવ શ્રી સતોષી સૂજુકી જી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો,પ્રધાનમંત્રીએ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો રેવાડી – મદાર પટ્ટો રાષ્ટ્રને સમર્પિત કર્યો
January 07th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડબલ્યુડીએફસી)ના 306 કિલોમીટરની લંબાઈ ધરાવતા રેવાડી – મદાર પટ્ટો રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. તેમણે આ રુટ પર ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેઇનર ટ્રેનનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાન અને હરિયાણાના રાજ્યપાલો, આ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રીય મંત્રીઓ શ્રી પિયૂષ ગોયલ, શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રી અર્જુન રામ મેઘવાલ, શ્રી કૈલાશ ચૌધરી, શ્રી રાવ ઇન્દરજિત સિંહ, શ્રી રતનલાલ કટારિયા, શ્રી ક્રિષ્નપાલ ગુર્જર ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રી 7 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના રેવાડી – મદાર પટ્ટાને રાષ્ટ્રને સમર્પિત કરશે
January 05th, 04:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 જાન્યુઆરી, 2021ના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સ દ્વારા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડબલ્યુડીએફસી)ના 306 કિલોમીટરની લંબાઈ ધરાવતા રેવાડી – મદાર પટ્ટાને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ન્યૂ અટેલી – ન્યૂ કિસનગઢ સુધી ઇલેક્ટ્રિક ટ્રેક્શન દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેઇનર ટ્રેનને લીલી ઝંડી પણ આપશે, જેની લંબાઈ 1.5 કિલોમીટર છે. આ પ્રસંગે રાજસ્થાન અને હરિયાણાના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓની સાથે કેન્દ્રીય મંત્રી શ્રી પિયૂષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે.Wrong policies and strategies of Congress destroyed the nation: PM
October 19th, 11:51 am
On the last day of campaigning for the Haryana Assembly elections, Prime Minister Narendra Modi addressed two major public meetings in Ellenabad and Rewari today. Speaking to the people, he asked, Isn't India looking more powerful ever since our government took over? did I not deliver on my promises?પ્રધાનમંત્રી મોદીએ એલાનાબાદ અને રેવાડીમાં જાહેર સભાઓને સંબોધન કર્યું
October 19th, 11:39 am
હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એલાનાબાદ અને રેવાડીમાં મોટી જાહેર સભાઓને સંબોધન કર્યું હતું. લોકોને સંબોધન કરતાં તેમણે પૂછ્યું, શું અમારી સરકારની સત્તા સંભાળ્યા પછી ભારત વધુ શક્તિશાળી નથી દેખાઈ રહ્યું? શું મેં મારા વચનો નથી પુરા કર્યા?Nation is very proud of our servicemen, who make sacrifices for the nation: Narendra Modi at Rewari
September 15th, 05:19 pm
Nation is very proud of our servicemen, who make sacrifices for the nation: Narendra Modi at RewariCatch a Glimpse of Charged up Rewari in Pictures
September 15th, 04:45 pm
Catch a Glimpse of Charged up Rewari in PicturesShri Modi's address at Rewari is the cynosure of all eyes across Social Media
September 15th, 04:18 pm
Shri Modi's address at Rewari is the cynosure of all eyes across Social MediaFull Text of Shri Narendra Modi's speech at Ex- Servicemen's Rally, Rewari
September 15th, 02:17 pm
Full Text of Shri Narendra Modi's speech at Ex- Servicemen's Rally, RewariNarendra Modi in Rewari delivers a rousing Prime Ministerial speech, leads from the front
September 15th, 11:45 am
Narendra Modi in Rewari delivers a rousing Prime Ministerial speech, leads from the frontStage set for ex-servicemen rally in Rewari, Haryana, Narendra Modi to address the massive rally
September 13th, 11:33 am
Stage set for ex-servicemen rally in Rewari, Haryana, Narendra Modi to address the massive rally