મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
April 24th, 11:46 am
રીવાની આ ઐતિહાસિક ભૂમિ પરથી હું મા વિંધ્યવાસિનીને વંદન કરું છુ. આ ધરા શૂરવીરોની છે, દેશ માટે પ્રાણોની આહૂતિ આપનારાઓની છે. હું અનેક વાર રીવા આવ્યો છું, આપ સૌની વચ્ચે આવ્યો છું. અને મને હંમેશા આપ સૌનો ભરપૂર પ્રેમ અને સ્નેહ મળતો રહ્યા છે. આજે પણ તમે બધા અમને આશીર્વાદ આપવા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આપ સૌને, દેશની 2.5 લાખથી વધુ પંચાયતોને શુભેચ્છાઓ. આજે તમારી સાથે જ 30 લાખથી વધુ પંચાયત પ્રતિનિધિઓ પણ આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા છે. આ ચોક્કસપણે ભારતની લોકશાહીનું ખૂબ જ શક્તિશાળી પરિદૃશ્ય આપે છે. આપણે સૌ લોકોના પ્રતિનિધિ છીએ. આપણે બધા આ દેશ માટે, આ લોકશાહી માટે સમર્પિત છીએ. કાર્યનો વ્યાપ ભલે અલગ-અલગ હોઇ શકે, પરંતુ આપણું ધ્યેય એક જ છે – જનસેવાથી રાષ્ટ્રની સેવા. મને આનંદ છે કે ગામડાઓ અને ગરીબોનું જીવન સરળ બનાવવા માટે જે પણ યોજનાઓ સરકાર દ્વારા ઘડવામાં આવેન છે તેને આપણી પંચાયતો સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાયાના સ્તરે અમલમાં મૂકી રહી છે.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીને સંબોધિત કરી
April 24th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને સંબોધન કર્યું હતું. તેમણે શિલાન્યાસ પણ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા, આશરે રૂ. 17,000 કરોડ છે.પ્રધાનમંત્રી 24 અને 25 એપ્રિલના રોજ મધ્યપ્રદેશ, કેરળ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે
April 21st, 03:02 pm
પ્રધાનમંત્રી 24 એપ્રિલના રોજ સવારે લગભગ 11:30 વાગ્યે, મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ આશરે રૂ. 19,000 કરોડના મૂલ્યની વિવિધ રાષ્ટ્રીય પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે.પ્રધાનમંત્રીએ આગામી એરપોર્ટ માટે મધ્યપ્રદેશના રીવાના લોકોને અભિનંદન પાઠવ્યા
February 16th, 12:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગામી એરપોર્ટ માટે મધ્યપ્રદેશના રીવા જિલ્લાના લોકોને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે આ એરપોર્ટના નિર્માણથી રીવા અને તેની આસપાસના વિસ્તારોના લોકોનું જીવન સરળ બનશે.PM condoles loss of lives due to tragic road accident in Rewa, Madhya Pradesh
October 22nd, 11:34 am
The Prime Minister, Shri Narendra Modi has expressed anguish after the loss of lives due to a tragic road accident in Rewa, Madhya Pradesh. The Prime Minister also announced an ex-gratia of Rs. 2 lakh to be given to the next of kin of each deceased, and Rs. 50,000 would be given to the injured. The Prime Minister also stated that the local administration is providing all possible help to the victims under the supervision of the state governmentSolar energy is pure, sure and secure: PM Modi
July 10th, 11:01 am
The Prime Minister Shri Narendra Modi dedicated to the Nation the Rewa Ultra Mega Solar Power project to the Nation via video conference today. It is Asia's largest power project.PM Shri Narendra Modi dedicates Rewa Ultra Mega Solar Power project to the Nation
July 10th, 11:00 am
PM Modi dedicated to the Nation the Rewa Ultra Mega Solar Power project via video conference. Speaking on the occasion the Prime Minister said the Rewa project will make the entire region a major hub for pure and clean energy in this decade.