પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2024માં સતત બીજી વખત “A+” રેટિંગ મળવા બદલ અભિનંદન પાઠવ્યા

August 21st, 09:33 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાયનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2024માં સતત બીજી વખત “A+” રેટિંગ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2023માં “A+” રેટિંગ મેળવવા બદલ શક્તિકાંત દાસને અભિનંદન પાઠવ્યા

September 01st, 10:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2023માં “A+” રેટિંગ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી દાસને ત્રણ સેન્ટ્રલ બેન્ક ગવર્નરોની યાદીમાં ટોચ પર મૂકવામાં આવ્યા છે જેમને એ+ રેટ કરવામાં આવ્યા છે.

કેબિનેટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ (P2M)ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી

January 11th, 03:30 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એપ્રિલ 2022થી એક વર્ષના સમયગાળા માટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારો (વ્યક્તિ-થી-વેપારી)ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે.

Today's new India emphasizes on solving problems rather than avoiding them: PM Modi

December 12th, 10:43 am

Prime Minister Narendra Modi addressed a function on “Depositors First: Guaranteed Time-bound Deposit Insurance Payment up to Rs. 5 Lakh” in New Delhi. He said, Banks play a major role in the prosperity of the country. And for the prosperity of the banks, it is equally important for the depositors' money to be safe. If we want to save the bank, then depositors have to be protected.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં બેંક થાપણદાર વીમા કાર્યક્રમ દરમિયાન થાપણદારોને સંબોધન કર્યું

December 12th, 10:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ દિલ્હીમાં યોજવામાં આવેલા “થાપણદારો સૌથી પહેલા: રૂ. 5 લાખ સુધી બાંયધરીકૃત નિર્ધારિત સમયમાં થાપણ વીમાની ચુકવણી” કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. કેન્દ્રીય નાણાં મંત્રી, રાજ્ય નાણાં મંત્રી અને RBIના ગવર્નર સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન કેટલાક થાપણદારોને ચેક પણ અર્પણ કર્યા હતા.

પ્રધાનમંત્રી 12મી ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાં થાપણદારોને સંબોધન કરશે

December 11th, 09:55 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી “ડિપોઝિટર્સ ફર્સ્ટ: ખાતરીપૂર્વકની સમયમર્યાદામાં રૂ. પાંચ લાખ સુધીની થાપણ વીમા ચુકવણી’ કાર્યક્રમને 12મી ડિસેમ્બર, 2021ના રોજ બપોરે 12 વાગ્યે વિજ્ઞાન ભવનમાં સંબોધન કરશે..

પ્રધાનમંત્રી 12 નવેમ્બરે આરબીઆઈની બે નવીન ગ્રાહક કેન્દ્રિત પહેલ શરૂ કરશે

November 11th, 10:48 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 નવેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય રિઝર્વ બેંકની બે નવીન ગ્રાહક કેન્દ્રિત પહેલો લોન્ચ કરશે. આ પહેલ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક - ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ છે.