કેરળના વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 10th, 07:40 pm
આદરણીય મુખ્યમંત્રી, રાજ્યપાલ શ્રી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી અને આ ધરતીની સંતાન સુરેશ ગોપીજી! જ્યારથી મેં આ દુર્ઘટના વિશે સાંભળ્યું ત્યારથી હું અહીં સતત સંપર્કમાં છું, હું દરેક ક્ષણની માહિતી લઈ રહ્યો છું અને કેન્દ્ર સરકારના તમામ અંગો, જેઓ આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે, તેમને તાત્કાલિક મોબેલાઈઝ કરવા અને આપણે સૌ મળીને આ ભયંકર આફતમાં આપણા જે પરિવારો આ મુશ્કેલીમાં ઘેરાયા હતા, તેમની સહયતા કરવાનો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે, કેન્દ્ર રાહત પ્રયાસોમાં સહાય માટે શક્ય તમામ સાથસહકારની ખાતરી આપે છે
August 10th, 07:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે અને કેન્દ્ર રાહત પ્રયત્નોમાં સહાય માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ સહાય અને રાહત કાર્યો માટે રાજ્ય સરકારની સાથે ઊભી છે. પ્રધાનમંત્રીએ આજે કેરળના વાયનાડમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું.PM Modi Speaks to Workers Rescued from Uttarkashi Tunnel
November 29th, 04:36 pm
In a heartwarming display of solidarity and support, Prime Minister Narendra Modi conversed with the workers who emerged victorious after being trapped within the collapsed Silkyara tunnel in Uttarkashi, Uttarakhand. Commending their unwavering resilience and camaraderie, Prime Minister Modi hailed the workers as an epitome of collective strength, demonstrating the indomitable spirit of humanity in the face of adversity.બાલાસોર, ઓડિશાની મુલાકાત સમયે મીડિયાને પીએમના સંબોધનનો મૂળપાઠ
June 03rd, 07:24 pm
એક ભયંકર અકસ્માત થયો. હું અસહ્ય પીડા અનુભવી રહ્યો છું અને ઘણા રાજ્યોના નાગરિકોએ આ પ્રવાસમાં કંઈક ને કંઈક ગુમાવ્યું છે. જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના માટે આ ખૂબ જ પીડાદાયક અને પીડાથી પણ વધુ મનને વિચલિત કરી દે છે.દેવઘર બચાવ કામગીરીમાં સામેલ લોકો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
April 13th, 08:01 pm
ગૃહ મંત્રી શ્રી અમિત શાહજી, સંસદ સભ્ય શ્રી નિશિકાંત દુબેજી, ગૃહ સચિવ, ચીફ ઑફ આર્મી સ્ટાફ, એર સ્ટાફના વડા, ઝારખંડના ડીજીપી, એનડીઆરએફના ડીજી, આઈટીબીપીના ડીજી, સ્થાનિક વહીવટીતંત્રના સાથીઓ, અમારી સાથે જોડાયેલા તમામ બહાદુર જવાનો, કમાન્ડો, પોલીસકર્મીઓ, અન્ય સાથી ગણ,પ્રધાનમંત્રી શ્રી મોદીએ દેવઘર બચાવ કામગીરીમાં સામેલ લોકો સાથે વાતચીત કરી
April 13th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય હવાઇ દળ-IAF, ભારતીય સેના, NDRF, ITBP, સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિક સમાજના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેઓ દેવઘરમાં કૅબલ કાર અકસ્માતમાં બચાવ કામગીરીમાં સામેલ હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ, સંસદ સભ્ય શ્રી નિશિકાંત દુબે, કેન્દ્રીય ગૃહ સચિવ, સૈન્ય વડા, ચીફ ઓફ એર સ્ટાફ, એનડીઆરએફના ડીજી, ITBPના ડીજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.કેન્દ્રના બજેટની ગ્રામ વિકાસ ઉપર હકારાત્મક અસર અંગે વેબિનારને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 05:24 pm
Prime Minister Narendra Modi paid tribute to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. Addressing the gathering, he said, The grand statue of Netaji, who had established the first independent government on the soil of India, and who gave us the confidence of achieving a sovereign and strong India, is being installed in digital form near India Gate. Soon this hologram statue will be replaced by a granite statue.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું
January 23rd, 05:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. નેતાજીની પ્રતિમાનું કાર્ય સંપન્ન થાય ત્યાં સુધી એની જગાએ આ હૉલોગ્રામ પ્રતિમા રહેશે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીની એક વર્ષ ચાલનારી ઉજવણી નિમિત્તે આ પ્રતિમા એ જ સ્થાને અનાવરણ કરવામાં આવશે.TMC govt rebirth of erstwhile Left rule, rebirth of corruption, crime, violence and attack on democracy: PM Modi in Haldia
February 07th, 04:23 pm
Speaking at a public meeting in Haldia, West Bengal, PM Narendra Modi talked about several key infrastructure projects being carried out by the Central government in the state. He also launched attack on the TMC government in the state for not implementing Centre's schemes like the Fasal Bima Yojana and Ayushman Bharat Yojana.PM Modi addresses a public meeting in Haldia, West Bengal
February 07th, 04:22 pm
Speaking at a public meeting in Haldia, West Bengal, PM Narendra Modi talked about several key infrastructure projects being carried out by the Central government in the state. He also launched attack on the TMC government in the state for not implementing Centre's schemes like the Fasal Bima Yojana and Ayushman Bharat Yojana.પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાર્તાલાપ કર્યો; ઉત્તરાખંડની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિની સમીક્ષા કરી
February 07th, 02:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે વાર્તાલાપ કર્યો હતો અને ઉત્તરાખંડની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિની સમીક્ષા કરી હતી.પ્રધાનમંત્રીએ બિહારમાં પીએમ મત્સ્ય સંપદા યોજના, ઇ-ગોપાલા એપ્લિકેશન અને અન્ય અનેક પહેલનો શુભારંભ કર્યો
September 10th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં પીએમ મત્સ્ય સમ્પદા યોજના, ઇ-ગોપાલા અને અન્ય કેટલીક પહેલોને લીલી ઝંડી આપી હતી, જેનો ઉદ્દેશ અનુક્રમે મત્સ્ય ઉત્પાદનમાં અભ્યાસો અને સંશોધન કરવા, ડેરી, પશુ સંવર્ધન અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે.પ્રધાનમંત્રીએ વુહાન બચાવ કામગીરીની પ્રશંસા કરી
February 13th, 09:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એર ઇન્ડિયા અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ જેમણે વુહાનમાં ફસાયેલા ભારતીયોને સ્થળાંતરની કામગીરી દ્વારા ફરજ પ્રત્યે ઉચ્ચ કક્ષાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી એમની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ સ્થળાંતર કામગીરીની ટીમના સભ્યોને પ્રશંસાપત્ર આપ્યાછે. આ પત્ર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી દ્વારા ચાલકદળને સોંપવામાં આવશે.PM Modi addresses public meeting in Kozhikode, Kerala
April 12th, 06:30 pm
Prime Minister Narendra Modi addressed his last public meeting for the day in the southern state of Kerala’s Kozhikode.પ્રધાનમંત્રીએ કેરળની મુલાકાત લીધી, રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી
August 18th, 11:02 am
પ્રધાનમંત્રીએ કેરળમાં પૂરને કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યની મુલાકાત લીધી હતી. તેમણે સમીક્ષા બેઠકનું આયોજન કર્યા પછી રાજ્યનાં કેટલાંક અસરગ્રસ્ત વિસ્તારોમાં હવામાનને આધારે કેટલાંક વિસ્તારોમાં પૂરનાં કારણે થયેલાં નુકસાનનું આકલન કરવા હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પ્રધાનમંત્રીની સાથે રાજ્યપાલ, મુખ્યમંત્રી, શ્રી કે જે આલ્ફોન્સ (રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી) અને અધિકારીઓ સામેલ થયા હતાં.125 કરોડ ભારતીયો મારું પરિવાર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
April 19th, 05:15 am
એક ખાસ ટાઉનહોલ ‘ભારત કી બાત’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ચાર વર્ષમાં દેશમાં હકારાત્મક બદલાવ આવવા અંગે વાત કરી હતી. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે આજે વિશ્વ ભારતનેનવી આશા તરીકે કેવી રીતે જુએ છે અને વૈશ્વિક મંચ પર દેશના વધી રહેલા કદનું સન્માન તેમણે દેશવાસીઓને આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતના 125 કરોડ લોકો મારું પરિવાર છે.”લંડન ખાતે ભારત કી બાત સબ કે સાથ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના સહભાગીઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલા સંવાદના મુખ્ય અંશો
April 18th, 09:49 pm
યુકેના લંડન ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત કી બાત સબ કે સાથ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના શ્રોતાઓ સમક્ષ વાતચીત કરી હતી.ફાધર ટોમ ઉઝુન્નાલીલ વડાપ્રધાન મોદીને મળ્યા
September 28th, 04:09 pm
ફાધર ટોમ ઉઝુન્નાલીલ જેમને હાલમાં જ યમનમાંથી બંધક સ્થિતિમાંથી છોડાવવામાં આવ્યા હતા તેઓ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા.પ્રધાનમંત્રીએ ઉત્તરપૂર્વનાં વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ પર ચિંતા અને દુઃખની લાગણી વ્યક્ત કરી
July 12th, 04:29 pm
વડાપ્રધાન મોદીએ ઉત્તરપૂર્વના વિવિધ ભાગોમાં પૂરથી ઉભી થયેલી પરિસ્થિતિ પર પોતાની પીડા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને કરેલી સળંગ ટ્વીટ દ્વારા કહ્યું હતું કે, “ઉત્તરપૂર્વમાં પૂરથી ઉભી થયેલી પરિસ્થિતિથી હું પીડિત છું. જે લોકો આ પૂરથી અસરગ્રસ્ત થયા છે તેમના દુઃખમાં હું સહભાગી છું. સમગ્ર દેશ આ સમયે ઉત્તરપૂર્વના લોકો સાથે ઉભો છે. કેન્દ્ર પરિસ્થિતિને થાળે પાડવા માટે તમામ મદદ કરવાની ખાતરી આપે છે.”PM Modi inaugurates Shaurya Smarak in Bhopal, Madhya Pradesh
October 14th, 07:40 pm
PM Narendra Modi today addressed a public meeting in Madhya Pradesh attended by ex-servicemen. Speaking at the event, PM Modi complimented the country’s armed forces and noted their sacrifice. “When we think of our armed forces we remember their valour. We also recall with pride their role during a natural disaster”, said the PM.