ટિઅર 2 અને ટિઅર 3 શહેરો હવે આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યા છે: પીએમ મોદી
September 20th, 08:46 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની નગરપાલિકા દ્વારા અમદાવાદ શહેર માટે કામ કરવાથી લઈને નાયબ પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને ઉજાગર કરી હતી.વડાપ્રધાનએ મોદીએ ગુજરાતમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને સંબોધિત કરી.
September 20th, 10:30 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની નગરપાલિકા દ્વારા અમદાવાદ શહેર માટે કામ કરવાથી લઈને નાયબ પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને ઉજાગર કરી હતી.લખનઉમાં આઝાદી @75 કોન્ફરન્સ અને એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 10:31 am
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી અને લખનઉના જ સાંસદ, અમારા વરિષ્ઠ સાથી, શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રી હરદીપ સિંહ પુરીજી, મહેન્દ્ર નાથ પાંડેજી, અહિયાના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપમુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, શ્રી દિનેશ શર્માજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રીમાન કૌશલ કિશોરજી, રાજ્ય સરકારના મંત્રીગણ, સાંસદ, ધારાસભ્યો, દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા તમામ આદરણીય મંત્રીગણ, અન્ય તમામ મહાનુભવો અને ઉત્તર પ્રદેશના મારા વ્હાલા બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રીએ લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ
October 05th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીઓ શ્રી રાજનાથસિંહ, શ્રી હરદીપ પુરી, શ્રી મહેન્દ્રનાથ પાંડે, શ્રી કૌશલ કિશોર, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આંનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યાં હતાં.સંયુક્ત રાષ્ટ્રમાં માનનીય પ્રધાનમંત્રીનું સંબોધન
September 25th, 06:31 pm
તમારૂં અધ્યક્ષ બનવું તે તમામ વિકાસશીલ દેશ અને ખાસ કરીને નાના ટાપુ જેવા વિકાસમાન દેશો માટે ખૂબ જ ગૌરવની બાબત છે.પીએમ મોદીનું સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન
September 25th, 06:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધિત કર્યું.પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોવિડ -19 મહામારી,આતંકવાદ અને જળવાયુ પરિવર્તન દ્વારા ઉભા થયેલા વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે મહામારી સામે લડવામાં વૈશ્વિક તબક્કે ભારત દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને ભારતમાં રસી બનાવવા માટે વિશ્વને આમંત્રણ આપ્યું.Didi has scored an own goal in football of politics, says PM Modi in Cooch Behar
April 06th, 12:01 pm
PM Modi today addressed two massive rallies in West Bengal’s Cooch Behar and Howrah. The PM said, “Not only Bengal and Nandigram, but Nandi is also openly expressing her displeasure with Didi. The situation is such that Didi's party is not getting polling agents at polling booths. Few days back, she was accusing EC & security forces of stopping her polling agent. Now she has accepted that her polling agents are revolting against her.”PM Modi addresses public meetings in Cooch Behar and Howrah, West Bengal
April 06th, 12:00 pm
PM Modi today addressed two massive rallies in West Bengal’s Cooch Behar and Howrah. The PM said, “Not only Bengal and Nandigram, but Nandi is also openly expressing her displeasure with Didi. The situation is such that Didi's party is not getting polling agents at polling booths. Few days back, she was accusing EC & security forces of stopping her polling agent. Now she has accepted that her polling agents are revolting against her.”જીએચટીસી (GHTC) – ભારત અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સ (LHPs)ના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 01st, 10:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વૈશ્વિક આવાસ ટેકનોલોજી પડકાર (GHTC) અંતર્ગત છ રાજ્યોમાં લાઇટ હાઉસ પરિયોજના (LHP)નો શિલાન્યાસ કર્યો હતો. તેમણે પરવડે તેવા ટકાઉક્ષમ આવાસ પ્રવેગક – ભારત (ASHA-ભારત) અંતર્ગત વિજેતાઓના નામ જાહેર કર્યા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAY-U) મિશનના ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ વાર્ષિક પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે આ પ્રસંગે NAVARITIH (ભારતીય આવાસો માટે નવી, પરવડે તેવી, માન્યતા પ્રાપ્ત, સંશોધન આવિષ્કાર ટેકનોલોજીઓ) નામના નવાચાર બાંધકામ ટેકનોલોજી આધારિત પ્રમાણપત્ર અભ્યાસક્રમનો પણ પ્રારંભ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પૂરી, ઉત્તરપ્રદેશ, ત્રિપુરા, ઝારખંડ, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ છ રાજ્યોમાં લાઇટ હાઉસ પરિયોજનાઓ (LHP)નો શિલાન્યાસ કર્યો
January 01st, 10:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વૈશ્વિક આવાસ ટેકનોલોજી પડકાર (GHTC) અંતર્ગત છ રાજ્યોમાં લાઇટ હાઉસ પરિયોજના (LHP)નો શિલાન્યાસ કર્યો હતો. તેમણે પરવડે તેવા ટકાઉક્ષમ આવાસ પ્રવેગક – ભારત (ASHA-ભારત) અંતર્ગત વિજેતાઓના નામ જાહેર કર્યા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAY-U) મિશનના ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ વાર્ષિક પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે આ પ્રસંગે NAVARITIH (ભારતીય આવાસો માટે નવી, પરવડે તેવી, માન્યતા પ્રાપ્ત, સંશોધન આવિષ્કાર ટેકનોલોજીઓ) નામના નવાચાર બાંધકામ ટેકનોલોજી આધારિત પ્રમાણપત્ર અભ્યાસક્રમનો પણ પ્રારંભ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પૂરી, ઉત્તરપ્રદેશ, ત્રિપુરા, ઝારખંડ, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.રિપબ્લિક ટીવીનાં સમિટ દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 26th, 07:34 pm
ગઈ વખતે જ્યારે હું તમારી સમક્ષ આવ્યો ત્યારે રિપબ્લિક ટીવીની ચર્ચા થતી હતી. પરંતુ હવે તમે રિપબ્લિક ટીવીને સ્થાપિત કરી દીધુ છે. હમણા અર્નબ કહેતા હતા કે થોડાક સમયમમાં જ તમારી પ્રાદેશિક ચેનલ રજૂ કરવાની યોજના છે. અને વૈશ્વિક હાજરીની પણ તૈયારીઓ ચાલી રહી છે. તેના માટે હું તમને અને રિપબ્લિક ટીવીને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું.PM addresses Republic TV Summit
November 26th, 07:33 pm
Prime Minister Shri Narendra Modi delivered - keynote address in Republic Summit here today. Theme of this year’s summit is “India’s Moment Nation First”.For us, the country is bigger than the party: PM Modi in Mumbai
October 18th, 07:46 pm
Addressing a campaign rally for Maharashtra Assembly election in Mumbai, Prime Minister Narendra Modi said, “For us, the country is bigger than the party, and therefore, politics is the medium of service for us.” At the rally, the PM said that there is no stain of corruption on the BJP-led Central or state governments.પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના મુંબઈમાં રેલીને સંબોધ કર્યું
October 18th, 06:34 pm
મહારાષ્ટ્રના મુંબઈમાં વિધાનસભાની ચૂંટણી માટેની પ્રચાર રેલીને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારા માટે દેશ પાર્ટી કરતા મોટો છે, અને તેથી, રાજકારણ અમારા માટે સેવાનું માધ્યમ છે. રેલીમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર કે રાજ્ય સરકારો પર ભ્રષ્ટાચારનો કોઈ ડાઘ નથી.પ્રધાનમંત્રી મોદીએ હરિયાણાના ચરખી દાદરી અને કુરુક્ષેત્રમાં પ્રચાર કર્યા
October 15th, 12:51 pm
ચૂંટણી પ્રચારની આગળ વધારતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં ચરખી દાદરી અને કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી. સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હું ચૂંટણી રલીઓ માટે હરિયાણામાં આવતો નથી, હરિયાણામાં ભાજપ માટે પ્રચાર નથી કરતો. હરિયાણા પોતે મને બોલાવે છે. હું પોતાને અહીંયા આવાથી રોકી નથી શકતો. તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે .The growing number of women entrepreneurs is a blessing for our society: PM Modi
September 07th, 03:31 pm
Prime Minister Narendra Modi interacted with numerous women of various Self-Help Groups during their ‘Mahila Sammelan’ in Aurangabad, Maharashtra today. On this occasion, PM Modi also distributed the 8th crore gas connection to a woman under the Ujjwala Yojana.ઉજ્જવલા યોજનાએ લક્ષિત તારીખના 7 મહિના પહેલાં જ 8 કરોડ LPG જોડાણોનું લક્ષ્ય હાંસલ કર્યું
September 07th, 03:30 pm
પ્રધાનમંત્રીએ આજે ઔરંગાબાદ ખાતે મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (UMED) દ્વારા આયોજિત રાજ્ય સ્તરની મહિલા સક્ષમ મેલાવા એટલે કે સ્વ સહાય જૂથોની સશક્ત મહિલાઓની સભાને સંબોધિત કરી હતી.હું માનું છું કે ઉદ્યોગસાહસિકો આપણી ‘વૃદ્ધિનાં એમ્બેસેડર’ છે : ઇકોનોમિક ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી
August 12th, 11:06 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખાનગી ક્ષેત્રએ ભારતીય વિકાસગાથામાં વિશ્વાસ જાળવવો જોઈએ. તેમણે ખાતરી આપી હતી કે, તેઓ ભારતને વેપારવાણિજ્ય માટે શ્રેષ્ઠ સ્થાન બનાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યાં છે. એક મુલાકાતમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ લાંબા ગાળાની વૃદ્ધિ માટે કામ કરે છે. તેમણે ઉદ્યોગસાહસિકોને ‘ભારતની વિકાસગાથાનાં એમ્બેસેડર’ પણ ગણાવ્યાં હતા.It is my dream that every Indian has a Pukka house by 2022: PM Modi
March 02nd, 10:13 am
PM Modi today inaugurated the Construction Technology India-2019 Expo-cum-Conference in Delhi. Addressing the event, PM Modi said, It pains me to see that so many people in the country are still living without a home. It is my dream that every Indian should have a pakka house by 2022. We are also ensuring that the houses being provided to the poor also have all basic facilities.PM Modi inaugurates Construction Technology India-2019
March 02nd, 10:12 am
PM Modi today inaugurated the Construction Technology India-2019 Expo-cum-Conference in Delhi. Addressing the event, PM Modi said, It pains me to see that so many people in the country are still living without a home. It is my dream that every Indian should have a pakka house by 2022. We are also ensuring that the houses being provided to the poor also have all basic facilities.